સ્ત્રીઓ પાછળ પાગલ પુરુષમાં આ 4 લક્ષણ હોય છે, છોકરીઓ સાવધાન રહે

Astrology

મિત્રો, આ ચાર લક્ષણો વાળા પુરુષો હંમેશા સ્ત્રીઓ પાછળ તેમનો સમય બરબાદ કરે છે. આવા કામુક પુરુષ સ્ત્રીઓ વગર એક ક્ષણ પણ રહી શકતા નથી. આવા પુરુષનું સમાજમાં કોઈ મહત્વ નથી હોતું. આવા પુરુષ સમાજની દ્રષ્ટિએ નીચલી કક્ષાના હોય છે. શુક્રાચાર્ય અનુસાર કેટલાક પુરુષ અત્યંત સ્ત્રી લંપટ હોય છે. આવા પુરુષને સ્ત્રીઓ સિવાય જીવનમાં બીજી કોઈ વસ્તુ ગમતી નથી. તે દિવસ રાત ફક્ત સ્ત્રીના વિષયમાં જ વિચારો કરે જાય છે. આવા પુરુષ કદી પણ સફળતા મેળવી શકતા નથી. તો તમારો સામનો પણ આવા ચાર લક્ષણ ધરાવતા પુરુષ સાથે થાય તો તરત જ તેનાથી દૂર થઈ જજો.

સૌથી પહેલું લક્ષણ છે ભાવુક હોવું. શુક્રાચાર્ય અનુસાર અત્યાધિક ભાવુક હોવું મૂર્ખતા છે. જે પુરુષ અત્યાધિક ભાવુક હોય છે અને જો તે કોઈ સ્ત્રીના મોહમાં પડી જાય છે તો તેનો વિનાશ નિશ્ચિત છે. પુરુષોએ તેમના મન ઉપર નિયંત્રણ અવશ્ય રાખવું જોઈએ. આવા અત્યાધિક ભાવુક પુરુષો સ્ત્રીઓ પાછળ પાગલ થઈ જાય છે. બીજું લક્ષણ છે વધારે પડતી લાગણી રાખવી. જે પુરુષો વધારે લાગણીશીલ હોય તેઓ તેમના જીવનમાં ખૂબ જ વધારે દુઃખો સહન કરે છે.આવા લાગણીશીલ પુરુષો કોઈ સ્ત્રી સાથે થોડો સમય વિતાવે છે છતાં તેમના પર તેમને વધારે પડતી લાગણી બંધાઈ જાય છે અને તે તે સ્ત્રીને ભૂલી શકતા નથી.આવા લાગણીશીલ પુરુષો સ્ત્રીના મુખમાં એવી રીતે ફસાઈ જાય છે કે પાછળથી તેમાંથી બહાર નીકળવું અત્યંત મુશ્કેલ બની જાય છે. એટલા માટે સ્ત્રીઓએ આવા પુરુષોથી સાવધાન રહેવું જોઈએ જે તરત જ તેમની સાથે લાગણીથી બંધાઈ જાય છે.

ત્રીજું લક્ષણ છે અત્યંત કામુક. જે પુરુષ અત્યંત કામુક હોય છે એટલે કે તેની કામવાસનાને નિયંત્રિત નથી કરી શકતો તેવા પુરુષો સ્ત્રીઓ પાછળ પાગલ હોય છે. તે સંસારમાં ફરતી દરેક સ્ત્રીને કામ વાસનાની નજરથી જુએ છે. આવા પુરુષો તેમની કામવાસના સંતોષવા માટે કોઈપણ અનર્થ કામ કરી શકે છે. સ્ત્રીઓએ આવા પુરુષોથી દૂર રહેવું જ ઉચિત છે. સ્ત્રી લંપટ પુરુષો સ્ત્રીઓના હાવભાવથી જલ્દી આકર્ષિત થઈ જાય છે. સ્ત્રીઓને જોતા જ નિયંત્રણ કોઈ બેસે છે અને તેમની મર્યાદાની સીમા ઓળંગીને મૂર્ખતા પૂર્ણ વ્યવહાર કરે છે. તેવા પુરુષો પણ સ્ત્રીઓ વગર રહી શકતા નથી. ઊંઘતા અને જાગતા ઉઠતા બેસતા તેમણે બસ સ્ત્રીની કામના જ હોય છે. જ્યાં સ્ત્રીઓ ન હોય ત્યાં તેમને એક મિનિટ પણ ઉભા રહેવાનું મન થતું નથી. જ્યાં સ્ત્રીઓ દેખાઈ જાય ત્યાં આવા પુરુષો તરત જ પહોંચી જાય છે. આવા પુરુષો સ્ત્રીઓ પાછળ પાગલ હોય છે. જય શ્રી કૃષ્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *