પત્ની સાથે આ 1 કામ કરનાર પુરુષનું નિશ્ચિત થઈ જાય છે મૃત્યુ

Astrology

મિત્રો, ગરુડ પુરાણ અનુસાર જે પણ પુરુષ આ પાંચ કામ કરે છે તેનું મૃત્યુ નિશ્ચિત થઈ જાય છે. આ કામ કરનાર શારીરિક અને માનસિક રૂપથી બરબાદ થઈ જાય છે. ઘણા લોકો દિવસે અને ખૂબ જ વધારે મૈથુન કરે છે .જે પુરુષ પત્ની સાથે દિવસે શારીરિક સંબંધ બનાવે છે તે પુરુષનું આયુષ્ય નિશ્ચિતપણે ઓછું થઈ જાય છે. સવારના સમયે મૈથુન કરવાથી અને અત્યાધિક મૈથુન કરવાથી પણ મનુષ્યનું આયુષ્ય ઓછું થઈ જાય છે. સવારનો સમય યોગ, પ્રાણાયામ અને કસરત નો હોય છે અને આવા સમયે જો કોઈ મનુષ્ય સંભોગ કરે છે તો તેનાથી તેનું શરીર કમજોર બની જાય છે. અને ધીમે ધીમે શરીરમાં રોગો સામે લડવાની ક્ષમતા સમાપ્ત થઈ જાય છે. એટલા માટે સવારે ઉઠતા ની સાથે શારીરિક સંબંધ ન બનાવવો જોઈએ.

ઘણા લોકો સુરજ માથે ન આવી જાય ત્યાં સુધી સવારે ઊંઘી રહે છે એટલે કે સવારે મોડે સુધી ઊંઘવું એ પણ મૃત્યુને આમંત્રણ આપે છે. સવારે મોડે સુધી ઊંઘનાર વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ ઓછી થઈ જાય છે. રાત્રે દહીં ખાનાર વ્યક્તિ પણ વહેલા મૃત્યુને ભેટે છે. રાત્રે દહીંનું સેવન કરવાથી ઘણા બધા પ્રકારના રોગો થાય છે. રાતના સમયે મનુષ્યની પાચનશક્તિ ખૂબ જ ઓછી હોય છે જેના કારણે પેટમાં દહીં બરાબર પચી શકતું નથી અને શરીરમાં ઘણી બધી તકલીફો થવા લાગે છે.

વધારે પડતી ચિંતા કરનાર વ્યક્તિ પણ વહેલા મૃત્યુ પામે છે. ચિંતા ચિતા સમાન હોય છે. ચિંતા કરવાથી કોઈ પણ સમસ્યાનું સમાધાન મળતું નથી પરંતુ મૃત્યુ અવશ્ય મળશે. એટલા માટે વધારે ચિંતા કરનાર વ્યક્તિ પણ વહેલા મૃત્યુ પામે છે. પત્ની પર ગુસ્સો કરનાર વ્યક્તિ પણ સાક્ષાત મૃત્યુને આમંત્રણ આપે છે. સ્ત્રી માતા લક્ષ્મી નું રૂપ કહેવાય છે અને સ્ત્રીનું અપમાન કરનાર વ્યક્તિ ઘણા બધા પાપોનો ભાગીદાર બની જાય છે. આમ પણ ગુસ્સો શરીર માટે ખૂબ જ હાનિકારક હોય છે એટલા માટે પત્ની પર કદી પણ ગુસ્સો કરવો જોઈએ નહીં. ગરુડ પુરાણ અનુસાર આટલા કામ કરનાર પુરુષનું મૃત્યુ નિશ્ચિત થઈ જાય છે. જય શ્રી કૃષ્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *