મિત્રો સનાતન ધર્મમાં શાસ્ત્રો અનુસાર જાડુ ને માતા લક્ષ્મી નું એક રૂપ માનવામાં આવી છે. દિવાળીના અવસરમાં જો તમે આ રીતે જાડુ લગાવશો તો પરિવાર પર આફત આવશે. અને ગરીબીના સામનો પણ કરી શકવું પડે.
મિત્રો તમને બતાવી દઈએ કે ધનની દેવી મહાલક્ષ્મીનો વાસ એવા જ ઘરમાં થાય છે જ્યાં ચોખાઈ રાખવામાં આવે છે અને ચોખ્ખાઈ રાખતી સમયે કેટલીક વસ્તુઓ ધ્યાન રાખવી પડે છે. અમે તમને બતાવીશું કે જાડુ મારતી સમય શું શું ધ્યાન રાખવું પડે. કેટલાક લોકો જાડું મારતી સમયે ભૂલો કરી દે છે જેનાથી ગરીબીનો સામનો કરવો પડે છે.
1. દિવાળીના સમયમાં જાડુ હંમેશા સવારના સમયે જ મારવું જોઈએ. ઝાડુ બપોર પછીના સમયમાં કદી ન મારવું જોઈએ. સવારના સમયે જાડુ મારવાથી રાતના સમયની નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે. અને તે બહાર નીકળી જાય છે.
2. ગુરુવારે જાડુ ના મારવું જોઈએ
તમે વડીલો પાસે સાંભળ્યું હશે તે ગુરુવારે કપડાં ન ધોવા જોઈએ. સાબુ અથવા પાવડર નો ઉપયોગ ન કરવો જોઈએ. ગુરુવારે જાડુ ન મારવું જોઈએ કારણ કે તેનાથી બૃહસ્પતિજિ નારાજ થઈ જાય છે. ગુરુવારે ઘરમાં બ્રોહસ્પતિજીનો વાસ હોય છે. પોતુ મારીને તમે એમને બહાર નીકળવાથી તમારા ઘરમાં શાંતિ પણ બહાર નીકળી જાય છે. ઘર તબાહ થઈ જાય છે. આ દિવસે તમારે કચરો વાળીને ભેગો કરીને તેને બીજા દિવસે નાખી દેવો જોઈએ.
પોતુ કરવામાં તૂટેલી ડોલનો કદી ઉપયોગ ન કરવો જોઈએ.
લોકો તૂટેલી ડોલનો ઉપયોગ પોતુ કરવામાં વાપરે છે. તૂટેલી ડોલનો ઉપયોગ પોતુ કરવામાં ન કરવું જોઈએ કારણ કે તેને અશુભ માનવામાં આવે છે.
પોતુ કરવાનું શરૂઆત ઉત્તર દિશાથી કરવી જોઈએ. શાસ્ત્રોમાં કોઈપણ કામ શરૂ કરવામાં ઉત્તર દિશા ને શુભ માનવામાં આવે છે. ઉત્તર દિશા ને કુબેર ની દિશામાં માનવામાં આવે છે. એ ધનના દેવતા છે. માતા લક્ષ્મી અને સરસ્વતી ની આગમન પણ ઉત્તર દિશાથી થાય છે. એ માટે હંમેશા ઉત્તર દિશાને પહેલા સાફ કરવું જોઈએ.