25 ઓક્ટોબરે સૂર્ય ગ્રહણ થવાનું છે, આ ત્રણ રાશિઓ થઈ જાય સાવધાન

Astrology

મિત્રો 25 ઓક્ટોબર ના દિવસે સૂર્ય ગ્રહણ થવાનું છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ વર્ષનો છેલ્લો સૂર્યગ્રહણ તુલા રાશિમાં લાગવા જઈ રહ્યું છે. સૂર્ય ગ્રહણ દરમિયાન થોડી રાશિ ને અશુભ ફળ પ્રાપ્ત થશે. જ્યારે સૂર્ય તુલા રાશિમાં પ્રવેશ કરશે ત્યારે તેમની સાથે ચંદ્ર, શુક્ર અને કેતુ પણ થશે. આ ચાર ગ્રહ થી જે યોગ બને છે તેને ચતુર્થ ગ્રહી યોગ કહેવામાં આવે છે. આ સહયોગ શાસ્ત્રોના દ્રષ્ટિકોણ થી શુભ માનવામાં આવતો નથી. સાથે જ આ ગ્રહ ઉપર રાહુની સીધી અસર થશે અને શનિની પણ અસર થશે. સાથે જ આ રાશિ ઉપર ગ્રહના ખરાબ અસર થશે. આ ત્રણ રાશિઓ ની વિશેષ સાવધાની રાખવી પડશે. તેનાથી બચવાના ઉપાયો પણ તમારે કરવા પડશે નહીતો તમારે ભારે નુકશાનનો સામનો કરવો પડશે.

દિવાળી પર આવા સૂર્યગ્રહણનો સહયોગ 27 વર્ષ પહેલાં બન્યો હતો. જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યગ્રહણને શુભ માનવામાં આવતું નથી. તેનું કારણ એ છે કે સૂર્યની સૌથી શક્તિશાળી અને જીવન આપવાવાળો માનવામાં આવે છે. સૂર્યગ્રહણ થી બધી રાશિ ઉપર કોઈને કોઈ અશુભ અસર થવાની સંભાવના રહે છે. સૂર્ય ગ્રહણ દરમિયાન શુભ કાર્ય કરવામાં આવતા નથી કારણ કે આ વખતે કરવામાં આવેલાં કાર્યોમાં અડચણો ઊભી થાય છે. એવા કાર્યો માં ફાયદો અને નુકસાન વધારે થાય છે. તેથી સૂર્ય ગ્રહણ દરમિયાન કોઈપણ શુભ કાર્ય કરવું જોઈએ નહીં. સૂર્ય ગ્રહણ દરમિયાન તેના અશુભ પ્રભાવથી બચવા માટે તમારે સૂર્ય દેવની ઉપાસના કરવી જોઈએ. ગ્રહણ દરમ્યાન ભોજન બનાવવું અને ભોજન કરવું પણ વર્જિત માનવામાં આવે છે.

ગ્રહણ દરમિયાન પાણીની પણ સ્પર્શ કરવું જોઈએ નહીં. સાથે દેવી-દેવતાઓની મૂર્તિઓને પણ સ્પર્શ કરવી જોઈએ નહીં. ગ્રહણ દરમ્યાન મન ને શાંત રાખવું જોઈએ. કોઈપણ પ્રકારનું વાદવિવાદ કરવો જોઈએ નહીં. ગ્રહણ દરમિયાન પતિ પત્નીને શારીરિક સંબંધ રાખવાથી બચવું પડશે નહિ તો તેના ખરાબ પરિણામો ભોગવવા પડશે. આજે અમે તમને જણાવીશું કે સૂર્ય ગ્રહણ નો પ્રભાવ કઈ રાશિ માટે અશુભ છે.
સૂર્ય દેવ દરેક ગ્રહ માં શ્રેષ્ઠ છે. જ્યારે તેમના ભક્તો પર કોઈપણ પ્રકારનું સંકટ આવે છે ત્યારે સૂર્યદેવની શરણમાં જવું તે તમારા દરેક મુશ્કેલીને હરિ લેશે અને તમારું જીવન ખુશીઓથી ભરી દેશે.

વૃષભ રાશી
વૃષભ રાશિ માટે સૂર્યગ્રહણ સારું રહેશે નહીં. આ જાતકોને સાવધાન રહેવાની જરૂર છે. સ્વાસ્થ્ય બગડી શકે છે. તેથી આ રાશિના લોકો પોતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું. સાથે જ ખર્ચ પણ વધી શકે છે. ધનની હાનિ થવાની સંભાવના છે.

કન્યા રાશિ
કન્યા રાશિ માટે આ સૂર્યગ્રહણ ખૂબ જ મોટું વરદાન સાબિત થશે. કન્યા રાશિવાળા લોકોના ધનમાં અકસ્માત ધનની વૃદ્ધિ થવાની સંભાવના છે. જમીન પર અથવા કોઈ વેપારમાં પૈસા લગાડેલા હોય તો તમને ઘણો વધારે લાભ પ્રાપ્ત થશે. ધન પ્રાપ્તિના ઘણાં અવસરો તમને મળશે તેથી હંમેશા તમે તૈયાર રહો. જેવું જ મોકો મળે તેને હાથમાંથી જવા દેશો નહીં. કોઈ સંબંધી તરફથી કોઈ શુભ સમાચાર મળી શકે છે. જેનાથી પરિવારમાં ખુશીનો માહોલ થશે. કોઈ પારિવારિક દોષનો ઘરમાં આગમન થઇ શકે છે.

મિથુન રાશિ
મિથુન રાશિના લોકોની નોકરીમાં બદલાવ થઈ શકે છે જે તમારા માટે નુકશાનદાયક સાબિત થશે. આ ખૂબ જ સમજી-વિચારીને નિર્ણય લેવાનો સમય છે. લાલચમાં આવીને નોકરી બદલવાનું નિર્ણય લેતા નહીં. આ સમય બદલાવ માટે ઉચિત નથી. આ સમય દરમિયાન તમારી આર્થિક તંગીનો સામનો કરવો પડશે. પરંતુ તેના માટે તમારે કોઈ જોડેથી ઉધાર લેવું જોઈએ નહીં નહીતો ઉધાર ચૂકવવામાં ઘણી મુશ્કેલીઓ પડશે.

તુલા રાશિ
મિત્રો આ વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ તુલા રાશિમાં લાગવાનું છે અને આ જ રાશિમાં ચતુર્થ ગ્રહ યોગ બની રહ્યો છે. તેથી આ રાશિના જાતકોને ખૂબ જ સાવધાની રાખવાની જરૂર છે. સૂર્ય ગ્રહણના કારણે તેમને સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલીઓ આવી શકે છે. સ્ત્રીના કારણે તમારા માન-સન્માનની ધકો લાગી શકે છે. તણાવ વધી શકે છે અને આત્મવિશ્વાસ ઓછો થઈ જશે. તમારું કામકાજ અને રોજગારની લઈને સતર્ક રહેવું અને ગુસ્સામાં નિર્ણય કરતા બચવું.

ધન રાશિ
ધન રાશિવાળા લોકોને પણ ગ્રહણ દરમિયાન સતર્ક રહેવાની સલાહ આપવામાં આવે છે. તમારી આર્થિક સ્થિતિ પ્રભાવિત થઈ શકે છે. આ જાતકોને પૈસાના સંબંધમાં મુશ્કેલી થઈ શકે છે. ખૂબ જ સાવધાનીથી ઇન્વેસ્ટ કરવું.
આ રાશિની અશુભ પ્રભાવથી બચવા માટે સૂર્યદેવની શરણમાં જવું. જ્યાં સુધી સ્થિતિમાં સુધારો ના થાય ત્યાં સુધી સવારે વહેલા ઊઠીને સૂર્યદેવને જળ અર્પણ કરવું અને ગરીબોમાં ગોળનું દાન કરવું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *