આ 1 કામ કરવાથી કોઈપણ છોકરીને પટાવી શકાય છે

Astrology

મિત્રો, શું બધું જ કર્યા પછી પણ તમે કોઈ છોકરીને ઈમ્પ્રેસ નથી કરી શકતા? તો ફક્ત આ એક કામ કરી લો તો કોઈપણ સ્ત્રીને તમે ઇમ્પ્રેસ કરી શકશો. તે એક કામ છે બેશરમ બનવુ. બેશરમ બનવાનો મતલબ એવો નથી કે તમે કોઈ છોકરીને છેડો અથવા તો કંઈક અપશબ્દ બોલો. બેશરમ બનવાનો મતલબ એ છે કે તમે ટ્રાય કરો, તમને જે છોકરી પસંદ છે તેની સાથે તમે વાત કરો. ઘણા લોકો એવું વિચારે છે કે કશું જ કર્યા વગર છોકરી તેમનાથી ઇમ્પ્રેસ થઈ જાય. તમે મનમાં ઈમાનદારી થી એકવાર વિચારજો કે કેટલી વાર તમે છોકરી સાથે વાત કરવા ગયા?

તમે વાત કરવા માટે કદી ગયા જ નહીં હોય અને ગયા હશો તો ખૂબ જ ઉતાવળ કરી દીધી હશે. જે રીતે ફક્ત વાંચવાથી તમે પાસ નથી થઈ જતા પાસ થવા માટે પરીક્ષા આપવી પડે છે એવી જ રીતે કોઈપણ છોકરીને આકર્ષિત કરવા માટે તેની પાસે જઈને વાત કરવી પડે છે. અમે બસ ફક્ત એવું જ વિચારે જાઓ છો કે તો હું તેની પાસે વાત કરીશ તો તે શું વિચારશે? શું બોલશે? અરે યાર છોકરીને જે વિચારવું હશે તે વિચાર છે અને જે બોલવું હશે તે બોલશે. વધુમાં વધુ શું થશે? તે વાત નહીં કરે અથવા તો ના પાડશે.

એક વાત ચોક્કસપણે જાણી લો કે છોકરીઓ આજ સુધી સામેથી વાત કરવા આવી નથી કે આવશે પણ નહીં. જો તમારે મનપસંદ છોકરીનો પ્રેમ મેળવવો હોય તો કંઈ જ વિચાર્યા વગર ફક્ત તેની સાથે વાત કરો. કારણ કે ઘણા લોકોને પાછળથી જિંદગીભર અફસોસ રહી જતો હોય છે કે પહેલા વાત કરી હોત તો સારું હતું. જો છોકરીને તમે વાત કરી હશે તો જિંદગીભર પસ્તાવું નહીં પડે. તો કોઈપણ છોકરીને આકર્ષિત કરવા માટે પહેલા તેની સાથે વાત કરવી પડશે. શરમની લાડી બનીને જો તેને તમારા દિલની વાત કહેશો જ નહીં તો પાછળથી આખી જિંદગી પસ્તાશો. જય શ્રી કૃષ્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *