મિત્રો, સ્ત્રી પોતાના પતિને બધું જ આપી શકે છે, દુનિયાની દરેક વસ્તુ આપી શકે છે પરંતુ આજે તમને એવી વસ્તુ વિશે વાત કરીશું જે કોઈપણ સ્ત્રી પોતાના પતિને કદી પણ આપતી નથી. તમારી અર્ધાંગની પત્ની કેટલાક એવા રહસ્યો છુપાવીને બેસી હોય છે જે તમને કદી પણ આપી શકતી નથી. પત્ની લગ્નની રાતે પણ આ વસ્તુ તમને નથી આપતી. તમે આ વાતથી બિલકુલ અજાણ છો પરંતુ આજે અમે તમને જણાવીશું કે સ્ત્રીઓ પાસે એવી કઈ વસ્તુ છે જે તેના પતિને પણ આપતી નથી. જાણીને તમે ચોકી જશો.
પહેલી વસ્તુ એ છે કે દુનિયાની કોઈપણ સ્ત્રી પોતાના પતિને કદી પણ કષ્ટ આપી શકતી નથી કારણ કે તે પતિના કષ્ટોને ચોરી લે છે. એક સ્ત્રી પોતાની કોઈ પણ ચિંતા પતિને ક્યારેય આપતી નથી. સ્ત્રીઓ ઘણી એવી સમસ્યાઓને છુપાવી લે છે જે તેમના પતિને પણ નથી કહેતી. પતિના મૃત્યુ પછી એક સ્ત્રી પોતાના પતિને સ્મશાન સુધી છોડવા નથી જઈ શકતી. સ્ત્રી પોતાના પતિને પ્રેમ ન કરતી હોય અને કોઈ અન્ય પુરુષ સાથે પ્રેમમાં હોય તો તે રહસ્ય પણ તે પોતાના પતિને કદી નથી કહેતી.
સ્ત્રી તેના પાસે રહેલું ધન પોતાના પતિને પણ આપતી નથી અને તે હંમેશા તેને છુપાવીને રાખે છે પરંતુ જ્યારે જરૂર પડે ત્યારે એક સ્ત્રી તેના પતિ માટે જીવ પણ આપી શકે છે. ધન પ્રત્યે સ્ત્રીઓને આકર્ષણ પુરુષો કરતાં થોડું વધારે હોય છે. પત્નીએ સંગ્રહ કરેલા ધન વિશે તે પોતાના પતિને કદી પણ કહેતી નથી પરંતુ જ્યારે જરૂર પડે છે ત્યારે તે ધનનો ઉપયોગ પરિવાર માટે જ કરે છે. સ્ત્રીઓ પોતાની આ વસ્તુઓ પતિને કદી પણ આપતી નથી. જય શ્રી કૃષ્ણ