મિત્રો, જ્યોતિષશાસ્ત્ર અનુસાર કોઈપણ વ્યક્તિ જાણી શકે છે કે પતિ અને પત્ની માંથી પહેલા કોનું મૃત્યુ થશે. ફક્ત તમારા નામ વડે જ તમે જાણી શકશો કે તમારા બંનેમાંથી પહેલા મૃત્યુ કોનું થશે. જાણવા માટે સૌથી પહેલા પતિ અને પત્નીના નામના અક્ષરોને ગણી લો અને માત્ર ચાર ઘણી કરીને તેનો સરવાળો કરો પછી ત્રણ વડે ભાગી દો. જો જવાબ તમને 0 અને 1 આવે તો પહેલા પતિ નું મૃત્યુ થશે અને જો જવાબ 2 આવે તો પત્નીનું પહેલા મૃત્યુ થશે.
હવે આપણે તેને એક ઉદાહરણ દ્વારા સમજીશું. ઉદાહરણ તરીકે પત્ની નું નામ ભાગવતી(4 અક્ષર) છે. પતિનું નામ ગૌરીશંકર(5 અક્ષર). પતિ પત્ની બંનેના નામના અક્ષર નો સરવાળો(4+5)= 9 થાય છે. અડધા અક્ષર ગણવા નહીં. હવે 9 ને બે વડે ગુણી લો 9×2=18. આટલું કર્યા પછી બંનેના નામમાં રહેલી માત્રાઓનો સરવાળો કરો અને તેને ચાર વડે ગુણી લો. ભાગવતીમાં બે માત્રાઓ છે અને ગૌરીશંકરમાં ત્રણ માત્રાઓ છે( માત્રાઓ એટલે નામમાં આવતા કાનો, રસવાઈ દીર્ગઈ, રસ્વઉ,દીર્ઘઉ વગેરે) બંનેની થઈને કુલ પાંચ માત્રાઓ છે તેને ચાર વડે ગુણી લો(5×4)=20
હવે નામનો ગુણાકાર 18 અને માત્રાઓનો ગુણાકાર 20 નો સરવાળો કરી લો.જવાબ 38 આવે છે. આ જવાબ 38 ને 3 વડે ભાગો. તમને શેષ 2 મળશે. તેનો મતલબ પત્નીનું પહેલા મૃત્યુ થશે. આ રીતથી તમારુ અને તમારા પતિ નું નામ મૂકીને તમે જાણી શકશો કે બંનેમાંથી પહેલા મૃત્યુ કોનું થશે. જો શેષ 0 અથવા 1 મળે તો પતિનું પહેલા મૃત્યુ થશે. જય શ્રી કૃષ્ણ