પર સ્ત્રી સાથે સંબંધ રાખવા વાળા પુરુષોનું મૃત્યુ કેવી રીતે થાય છે

Astrology

પુરુષો કઈ પણ વિચાર્યા વિના પરાઈ સ્ત્રી સાથે સંબંધ બનાવે છે. આવા પુરુષોને થોડા સમય માટે આનંદ મળે છે પરંતુ તેમને મૃત્યુ કેવી રીતે થશે તેમને જ્ઞાન હોતું નથી.

આ વસ્તુ તમને કથાના માધ્યમ દ્વારા બતાવીશું. આ વાર્તા મહાભારતના સમયની છે જેમાં પાંડવો અને દ્રોપદી પોતાનો વનવાસ જ્યારે અજ્ઞાતવાસમાં ભોગવતા હતા અને લંકેશ નરેશ વિરાટના ત્યાં રહેતા હતા. એ સમયે દ્રોપદીએ તેનું નામ સરન્દ્રી રાખ્યું હતું. રાજા વિરાટની રાણી સુદેશનાની દાસી બનીને રહેતા હતા. રાજા વિરાટ નો સેનાપતિ કીચક હતો. જે રાણીનો ભાઈ હતો. તે સેના નો સેનાપતિ હતો અને રાણીનો ભાઈ હતો સાથે સાથે તે તાકાતવર હતો. તે હંમેશા પોતાની મનમાની કરતો હતો. તેને રાજા વિરાટ નો પણ ડર ન હતો.

કિચક સેનાપતિ તેની બહેનના રૂમમાં ગયો અને તેને ખૂબ જ સુંદર લાગતી દાસીના રૂપમાં દ્રૌપદીને જોઈ. અને તેને જોઈને તે મોહિત થઈ ગયો. દ્રૌપદીને પોતાની તરફ આકર્ષિત કરવા માટે બહુ બધા પ્રલોભન આપ્યા. પરંતુ દ્રોપદી તેને સમજાવ કે તે પોતે પતિ વ્રતા છે. અને પોતાના પુરુષ સિવાય કોઈ બીજાની કામના નથી કરતી. પરંતુ કીચકે તેની વાત માની નહીં. અને તેને આ વાત માટે તેની બહેનને પણ તૈયાર કરી દીધી દ્રૌપદીને તેના ભવનમાં મોકલશે. દ્રૌપદીએ જ્યારે ભવનમાં જવાની ના પાડી ત્યારે કિચક ની બહેને ગુસ્સો કરીને તેને વસ્તુ લાવવાના બહાને કીચક ના કક્ષમાં મોકલી. જ્યારે દ્રૌપદી કિચક ના કક્ષમાં પહોંચી તો કિચક તેના સાથે દૂર વ્યવહાર કરવા લાગ્યો. ત્યારે દ્રૌપદી તેને ધક્કો મારીને ભાગી ગઈ અને રાત સભામાં પહોંચી પરંતુ કિચકે રાજાની સામે જ તેનો વાળ પકડીને જમીન પર સુવડાવી દીધી. અને પગથી ઠોકર મારી.

આ જોઈને રાજાની એટલી પણ હિંમત ન થઈ કે દુરાચારી કીચકને કંઈ પણ કહી શકે. દ્રૌપદી સમજી ગઈ હતી કે કીચક થી તેની રક્ષા રાજા નહીં કરી શકે. તેથી દ્રોપદી ભીમ પાસે ગઈ. તો ભી મેં તેને આશ્વાસન આપી. દ્રૌપદીએ કિચક સાથે પ્રસન્નતા પૂર્વક વાત કરી અને રાતે નાટ્ય શાળામાં આવવા માટે આમંત્રણ આપ્યું. નાટ્ય શાળામાં રાત્રે કોઈ આવતું જતું ન હતું. રાત્રે ભીમ નાટ્ય શાળામાં આવીને સૂઈ ગયો. અને કામાંત માં ડૂબેલો કિચક તૈયાર થઈને ત્યાં આવ્યો અને તેને દ્રોપદી સમજીને તેના ઉપર હાથ મૂક્યો. ભીમ સે ને તેને નીચે ગીરાવીને તેની છાતી પર બેસી ગયા અને બંને વચ્ચે મલ યુદ્ધ ચાલુ થયું. પાંડુ પુત્ર ભી મેં તેને મારી નાખ્યો.

કિચક નું શરીર દબાવીને મરેલા લોથલ જેવું કરી નાખી. દ્રૌપદીએ બતાવ્યું કે તેનું અપમાન કરવાવાળું કિચક કેવી દુર્દશા ને પામ્યો. કીચક ના ભાઈઓએ દ્રોપદીને પકડીને બાંધી લીધું. તેને પોતાના ભાઈઓના સાથ સાથે સળગાવવાના ઉદ્દેશ્યથી તેને લઈ ગયા. દ્રૌપદીની દશા જોઈને ભીમ ત્યાં પહોંચી ગયા અને એક ઝાડ વકોડીને એનાથી કીચક ના ભાઈઓને મૃત્યુના ઘાટ ઉતારી દીધા.

પાપી ભાઈ નો પક્ષ લેવાવાળા તેના ભાઈઓ પણ મૃત્યુના ઘાટ ઉતારી દીધા. જે લોકો પરાઈ સ્ત્રીઓ અને પુરુષો સાથે સંબંધ બનાવે છે તેમને યમરાજ ના દૂધ લોખંડની ગરમ સળિયા વડે સજા આપે છે. આવા લોકોને યમદૂત અનેક પ્રકારની સજા આપે છે. ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે જે પુરુષ મર્યાદા ની સીમા પાર કરે છે એના માટે યમરાજે બહુ જ કઠોળ દંડ નક્કી કરવામાં આવે છે. એમને નરકમાં ફેંકવામાં આવે છે અને તેમના પાપો ની સજા આપવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *