પડોશી માગવા આવે તો પણ રસોઈની આ ચાર વસ્તુઓ ભૂલીને પણ ન આપવી જોઈએ

Astrology

મિત્રો આવું બધા સાથે થાય છે જ્યારે આપણો પડોશી આપણા માટે ખાવાનું કોઈ સામાન માગવા આવે તો આપણે તેને આપી દઈએ છીએ. પરંતુ મિત્રો તમે જાણો છો કે કોઈના માગવાથી આપણે જે સામાન આપીએ છીએ તે આપણી ગરીબીનું કારણ બની શકે છે. આજે અમે તમને રસોઈના થોડા એવા સામાન વિશે વાત કરીશું જેને કોઈને આપવાથી તમે કંગાળ પણ થઈ શકો છો.આજે અમે તમને ખાવાની વસ્તુઓ વિશે જણાવીશું.

મિત્રો રસોઈમાં રાખેલી થોડી વસ્તુઓ સાથે આપણા ભાગ્યનું સીધો સંબંધ હોય છે. વાસ્તુશાસ્ત્રનું માનીએ તો રસોઈ માં રાખેલી થોડી ખાસ વસ્તુઓ કોઈ બીજાની આપવાથી બચવું જોઈએ કારણ કે આવું કરવાથી ઘરમાં ગરીબી આવે છે. એટલું જ નહીં આવું કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ પણ છીનવાઈ જાય છે અને આર્થિક નુકસાન પણ થાય છે.

હળદર
હળદરનો ઉપયોગ દરેક ઘરની રસોઇમાં કરવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્રનું માનીએ તો હળદરનો સીધો સંબંધ ગુરુ ગ્રહ સાથે હોય છે. જો ઘરમાં પૂરી થઈ જાય તો તેને ગુરુ દોષ સાથે જોડીને જોવામાં આવે છે. ગુરુ દોષ થવાથી ઘરમાં ધનની કમી થાય છે અને તરક્કી રોકાઈ જાય છે. તેના કારણે નોકરીની સાથે સાથે ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેથી ઘરની રસોઇ મા હળદર પૂરી થઈ જાય તો કોઈ જોડેથી ઉધાર લેવી જોઈએ નહીં અને કોઈને આપવી જોઈએ પણ નહીં કારણ કે આવું કરવાથી દોષ થાય છે.
સરસવનું તેલ
જ્યોતિષશાસ્ત્ર અનુસાર સરસવના તેલનો સીધો સંબંધ શની ગ્રહ સાથે છે. એવું માનવામાં આવે છે કે ઘરમાં કોઈ દિવસ સરસવનું તેલ પૂરું થવું જોઈએ નહીં. આવું થાય તો તમારે શનિનો પ્રકોપ સહન કરવો પડે છે. જેના કારણે તમારા જીવનમાં ઘણા બધા પ્રકારની સમસ્યા ઉત્પન્ન થઇ શકે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર સરસવનું તેલ કોઈ દિવસ પાડોશીની ઉધાર આપવું જોઈએ નહીં અને ના તેમની પાસેથી લેવું જોઈએ. સરસવનું તેલ શનિવારના દિવસે મંદિરમાં ચડાવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. મંગળવાર અને શનિવાર ના દિવસે સરસવના તેલની ખરીદવું જોઈએ નહીં.
ચોખા
મિત્રો એવી માન્યતા છે કે ગરીબ અથવા તો બ્રાહ્મણને ચોખા દાન કરવાથી વ્યક્તિ ને ખૂબ જ લાભ મળે છે. કોઈ પૂજા પાઠ હોય કે કોઈ ખાસ અવસર હોય ચોખાનું દાન કરતા રહેવું જોઈએ. જો તમે ચોખ્ખા ગરીબોને દાન કરો છો તો તેના પહેલા ભગવાનને અર્પિત કરો. તેના પછી જ ગરીબને દાન કરવું. ઘરમાં રાખેલા ચોખા પાડોશીને કોઈ દિવસ આપવા જોઈએ નહીં કારણ કે આવું કરવું તમને દરિદ્ર બનાવી શકે છે. ચોખા ઉધાર આપવાથી ઘરની સુખ શાંતિ જતી રહે છે. ચોખા ઉધારા આપવાથી શુક્ર દોષ લાગે છે અને ઘરની સુખ શાંતિ જતી રહે છે.
મીઠું
જ્યોતિષશાસ્ત્ર અનુસાર મીઠું એ રાહુ ના પદાર્થ સમાન છે અને રસોઈમાં મીઠું પૂરું થઈ જવાથી રાહુની દ્રષ્ટિ તમારા પર પડે છે. મીઠા ને કોઈ દિવસ આપવું ના આપવું જોઈએ કે કોઈના પાસેથી લેવું પણ જોઈએ નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *