આ રીતે તમે ભી જાણી શકો છો પોતાના પૂર્વ જન્મ સાથેનું રહસ્ય

Astrology

મિત્રો ગીતા અને વેદ પુરાણમાં પાછલા જન્મનું રહસ્ય વિશે જણાવવામાં આવ્યું છે. હિન્દુ ધર્મના લોકો તેના પર વિશ્વાસ રાખે છે પરંતુ ઘણી વખત ઘણા લોકો ને જિજ્ઞાસા થાય છે કે તે પૂર્વ જન્મમાં શું હતા. અમે તમને જણાવીશું કે તમે તમારા પૂર્વજન્મના વિશે કેવી રીતે જાણી શકો છો અને તે પણ તમે તમારા ધર્મ ગ્રંથોના માધ્યમથી જાણી શકું છો.

તમે કુંડળી હસ્તરેખા કે સામુદ્રિક વિદ્યા જાણીને તમે પોતાના પૂર્વજન્મના રહસ્ય વિશે જાણી શકો છો. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે કોઈ નવજાત બાળક જન્મ લે છે તે તેની ભોગી અને ભોગની દર્શાવવાની સાથે પાછલા જન્મના થોડા રહસ્યો લઈને આવે છે. ભોગ નો અર્થ થાય છે કે તમે તમારા પૂર્વ જન્મમાં જે કષ્ટ ભોગવે છે, અને ભોગી નો મતલબ છે કે તમે તમારા પૂર્વ જન્મમાં જે સુખ ભોગવ્યા હોય. જ્યોતિષશાસ્ત્રના અનુસાર વ્યક્તિના વર્તમાન જીવનમાં જે કંઈ પણ સારું અને ખરાબ સરળતાથી ચાલી રહ્યું છે તને તેના પાછલા જન્મનું પારબ્ધ અથવા ભોગ અંશ માનવામાં આવે છે.

પૂર્વજન્મના સારા કાર્યો આ જન્મમાં સુખ આપી રહ્યા છે અથવા તો પાછલા જન્મના પાપ આ જન્મમાં ઉજાગર થઈ રહ્યા છે. તેમની જિંદગી જોઈને સમજી શકાય છે કે આજનો માં સારું કે ખરાબ કરી રહ્યા છે તેનું પરિણામ આગલા જન્મમાં ભોગવીએ છીએ. જ્યોતિષ અનુસાર નવજાત બાળકના કુંડળીમાં બુધ ગ્રહની સ્થિતિ હોય તો તે પાછલા જન્મમાં સારો વેપારી હોય છે. કોઈ શિશુ ના લગ્ન સ્થળ પર મંગળ હોય તોય તેનો મતલબ છે કે તે પૂર્વજન્મનાં યોદ્ધા હતું. જો મંગળ છઠ્ઠા, સાતમા અને દસમા સ્થાનમાં હોય તો તેવું માનવામાં આવે છે કે જાતક પાછલા જન્મોમાં ખૂબ જ ક્રોધી અને ગુસ્સાવાળો સ્વભાવનું હતું.

જો કોઈ શિશુની કુંડળીમાં ચારથી વધારે ગ્રહ ઉચ્ચ રાશિ ના અથવા સ્વરાશિ ના હોય તો એવું કહેવામાં આવે છે કે નવજાત શિશુ ઉત્તમ યોની અથવા જીવન ભોગવીને જન્મ લીધો છે પરંતુ જાતકની કુંડળીમાં ચાર અથવા તેનાથી વધારે ગ્રહ નીચ રાશિમાં હોય તો એવું માનવામાં આવે છે કે નવજાત પાછલા જન્મોમાં આત્મહત્યા કરી હશે.
કુંડળીમાં સૂર્ય છઠ્ઠા આઠમા કે બારમા સ્થાન પર હોય અથવા તો તુલા રાશિ નું હોય તો માનવામાં આવે છે કે જાતક પાછલા જન્મમાં ભ્રષ્ટ જીવન ભોગવીને જન્મ્યો છે. છોકરાની કુંડળીમાં લગ્ન કે સાતમા સ્થાન પર શુક્ર હોય તો માનવામાં આવે છે કે બાળક પાછલા જન્મમાં જીવનના બધા આનંદ ભોગવવા વાળો રાજાકે શેઠ હતો. જો છોકરા ની કુંડળીમાં લગ્ન,પહેલા, સાતમા અથવા ચોથા સ્થાનમાં શનિ હોય તો એવું માનવામાં આવે છે કે છોકરું પૂર્વજન્મમાં પાપ અને પુણ્ય કર્મોમાં ડૂબેલું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *