કિસ્મત વાળાઓને જ મળે છે આ ચાર ગુણવાળી પત્ની

Astrology

મિત્રો આજે દુનિયામાં પતિ-પત્નીનો સંબંધ સૌથી પવિત્ર માનવામાં આવે છે અને એવું કહેવામાં આવે છે કે આ બંને એકબીજાના પૂરક હોય છે. ગરુડ પુરાણમાં પત્નીઓના થોડા એવા ગુણો વિશે જણાવવામાં આવે છે જે તેમના પતિને ભાગ્યશાળી બનાવી શકે છે. આજે અમે તમને તે ગુણો વિશે જણાવીશું.
ઘરની જવાબદારી

એવી પત્ની જે ઘરની બધી જવાબદારી જેવી કે ખાવાનું બનાવવું, સાફ-સફાઈ કરવી, કપડાં વાસણ ધોવા, બાળકોની જવાબદારી સંભાળવી, મહેમાનોને માન સન્માન કરવું અને સીમિત સંસાધનો ઘર ચલાવવું વગેરે સારી રીતે નિભાવે તેવી પત્નીને સુશીલ અને સંપન્ન માનવામાં આવે છે. આવી પત્ની તેના પતિ અને પરિવારજનો માટે ભાગ્યશાળી સાબિત થાય છે. તે જે ઘરમાં જાય છે ત્યાં માતા લક્ષ્મીનો વાસ થાય છે.

પત્ની જે તેના પતિની સાથે સાથે તેમના પરિવારનું પણ માન સન્માન કરે છે, તેના જોડે સારી રીતે રહેતી હોય અને મોટા લોકો જોડે રિસ્પેક્ટ વાત કરતી હોય, તે તેના આવા વર્તાવથી તેના પતિ દિલ જીતી લે છે અને સમજ પણ તેને સુલક્ષણા પત્નીના રૂપમાં ઓળખે છે.જે પત્ની તેના પતિ ની બધી વાતો સાંભળે છે, અથવા તો માને છે , સાથે એવી પણ વાત નથી કરતી જેનાથી તેના પતિની દુઃખ પહોંચી, આવા ગુણ વાળી સ્ત્રી માટે પુરુષ કઈ પણ કરી શકે છે અને તે તેના પત્ની ની દરેક વાતને સારી રીતે સાંભળી છે અને માને પણ છે.

મિત્રો લગ્ન જેવા પવિત્ર બંધન માટે પતિ-પત્નીનું દિવસ હું ખૂબ જ મહત્વનું છે. શાસ્ત્રો અનુસાર પતિની આજ્ઞાનું પાલન કરવા વાળી સ્ત્રીને પતિવ્રતા માનવામાં આવે છે પરંતુ એનો અર્થ એ નથી કે દરેક ખોટી વાત ને પણ માની લેવી જોઈએ. જો તમારો પતિ ખોટા રસ્તા પર ચાલી રહ્યો હોય તો પત્નીનું ધર્મ કહે છે કે તે તેના પતિને સાચા રસ્તા પર લઈ આવે અને આ ગુણો વાળી સ્ત્રી કોઈ દિવસ તેના પતિ સિવાય કોઈ બીજા માટે વિચારતી નથી. પુરાણ અનુસાર આપણી પત્નીઓ પતિ માટે ભાગ્યશાળી કહેવામાં આવે છે અને જે પત્નીમાં આ બધા ગુણ હોય છે તો દેવતુલ્ય કહેવાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *