ચરિત્રહિન સ્ત્રીને પકડવાનો સૌથી સરળ ઉપાય

Astrology

મિત્રો, સ્ત્રીને સમજવી દુનિયાનું સૌથી અઘરું કામ છે. આજના સમયમાં ચરિત્રવાન છોકરી મળવી ખૂબ જ મુશ્કેલ હોય છે. આજે આપણે એવા કેટલાક સંકેતો વિશે જાણીશું જેનાથી ખબર પડી જશે કે સ્ત્રી ચરિત્ર વાન છે કે ચરિત્રહીન. ચરિત્રહીન સ્ત્રી પોતાના પતિનું સન્માન નથી કરતી અને પતિ સાથે હંમેશા લડતી રહે છે. નાની નાની વાતો પર પોતાના પતિ સાથે હંમેશા લડતી ઝઘડતી રહે છે. સુખમાં પોતાના પતિ સાથે રહે છે અને દુઃખમાં પોતાનો રંગ બતાવવાનું ચાલુ કરી દે છે. આવી ચરિત્ર હિન સ્ત્રીઓ પોતાના સાસુ સસરાને હંમેશા દુઃખ આપે છે.

ચાણક્ય એ કહ્યું છે કે ચરિત્રહીન સ્ત્રીને કોઈ એક પુરુષ સાથે પ્રેમ કરવાનું નથી આવડતું. તેમના મનમાં કંઈક અલગ જ ચાલી રહ્યું હોય છે અને જીભ પર કંઈક અલગ. દુષ્ટ પુરુષોનો સંગ કરવા વાળી સ્ત્રીઓ ચરિત્રહીન હોય છે. આવી સ્ત્રીઓનું પતન ખૂબ જ જલ્દી થઈ જાય છે. પતિ સાથે ન રહેવા વાળી સ્ત્રીઓ પણ ચરિત્રહીન હોય છે. જે સ્ત્રીઓ કોઈ પણ કામ વગર આમતેમ ભટક્યા કરે છે તેવી સ્ત્રીઓના ચરિત્રમાં દોષ આવી શકે છે. જો કોઈ વિવાહિક સ્ત્રી આવુ કાર્ય કરે તો તે તેના પિયર અને સાસરી બંનેની ઈજ્જતને ધૂળમાં મિલાવી દે છે.

મોડા સુધી જાગવા વાળી અને સવારે મોડે સુધી ઊંઘવાવાળી પોતાના શરીરનું તો નુકસાન કરી જ છે સાથે પરિવારની જવાબદારીઓ સારી રીતે નિભાવી શકતી નથી. આવી સ્ત્રીઓ શારીરિક અને માનસિક રૂપથી બીમાર રહે છે. પોતાનું ઘર છોડીને બીજાના ઘરમાં રહેવાવાળી સ્ત્રી ના ચરિત્રમાં દોષ આવી શકે છે. બીજાના ઘરમાં ભલે ગમે તેટલી જાહોજલાલી હોય પરંતુ પતિના ઘરમાં જે સુખ પ્રાપ્ત થાય તે બીજે ક્યાંય પ્રાપ્ત થતું નથી. પતિ સિવાય અન્ય પુરુષ સાથે પણ વધારે પડતું હસી હસીને વાતો કરવાવાળી સ્ત્રી પણ ચરિત્રહીન હોય છે. આ કેટલાક લક્ષણો દ્વારા ચરિત્રહીન સ્ત્રીની સરળતા થી ઓળખ થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *