સ્ત્રીનું આ ગુપ્ત અંગ પકડવાથી રાજા પણ ભિખારી બની જાય છે

Astrology

મિત્રો, સ્ત્રી તેના જીવનમાં ઘણા પાત્રો ભજવે છે. પહેલા તે દીકરી, બહેન પછી પત્ની અને મા બને છે. દરેક પરિવારમાં સુખ શાંતિ ફક્ત સ્ત્રી જ લાવી શકે છે. સ્ત્રી ધારે તો જીવનને સ્વર્ગ બનાવી શકે છે અને ઘરને નરક પણ બનાવી શકે છે. સ્ત્રીમાં સાક્ષાત માતા લક્ષ્મીનો વાસ હોય છે. આજે આપણે જાણીશું કે સ્ત્રીના કયા અંગને પકડવાથી ઘરમાં ગરીબી આવે છે. આ અંગને તમારે ભૂલથી પણ ન અડવું જોઈએ. આ અંગને પકડવાથી તે અડવાથી પતિ બરબાદ થઈ જાય છે.

કોઈપણ પુરુષ એ કોઈપણ સ્ત્રીની નાભીને ન અડવું જોઈએ. કોઈપણ સ્ત્રી સાથે સંબંધ બનાવતી વખતે નાભિ ને ભૂલથી પણ ન અડવું જોઈએ. નાભીને ન અડવા પાછળ નું કારણ ધાર્મિક છે. કહેવાય છે કે સ્ત્રીની નાભી ખૂબ જ પવિત્ર હોય છે. સ્ત્રીની નાભીમાં કાળી માતાની શક્તિ હોય છે. જ્યારે પણ કોઈ પુરુષ સ્ત્રીની નાભિને હાથ લગાવે છે તો માતા કાળી નારાજ થઈ જાય છે. સ્ત્રીઓની નાભીમાં દેવીની શક્તિનો વાસ હોય છે.

જ્યારે પણ કોઈ પુરુષ સ્ત્રીની નાભી ને પકડે છે ત્યારે તેનો અર્થ એવો થાય છે કે તે માતા કાળીની શક્તિને પડકારે છે. તેનાથી માતા કાળી નારાજ થઈ જાય છે. એ પણ પુરુષ સ્ત્રીની નાભિને પકડે છે તે મહા પાપનો ભાગી બની જાય છે અને તેનું ખરાબ પરિણામ તેને ભવિષ્યમાં ભોગવું પડે છે એટલા માટે તમે ભૂલથી પણ કોઈ સ્ત્રીની નાભી ને અડતા નહીં. જે પુરુષ સ્ત્રીને આપીને અડક જે પુરુષ સ્ત્રીની નાભી ને અડકે છે તે બરબાદ થઈ જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *