એક ગ્લાસ પાણી કેવી રીતે બતાવે છે કે તમારા ઘરમાં ભૂત છે કે નહીં

Astrology

મિત્રો એવું માનવામાં આવે છે કે નવરાત્રીમાં તંત્ર સાધના વધી જાય છે, અને નકારાત્મક શક્તિઓ ઘણા ઘરોમાં પ્રવેશ કરે છે. જો તમારા ઘરમાં પણ નકારાત્મક શક્તિઓને તમે અનુભવ કરો છો તો એક ગ્લાસ પાણીથી તમે જાણી શકો છો કે તમારા ઘરમાં ભૂત છે કે નહીં

મિત્રો તમારા ઘરમાં આવી ઘટનાઓ જો થઈ રહી છે તો તમારા ઘરમાં ભૂત છે. એવું કહેવામાં આવે છે કે જો કોઈ મનુષ્યનું મૃત્યુ અકસ્માત, આત્મહત્યા કે મર્ડર થયું હોય તો તેની આત્મા ભટકતી રહેતી હોય છે. સુ આ ભટકતી આત્માઓ તમારા ઘરમાં તો નથી ફરી રહી ને. આ જાણવા માટે કેટલાક સંકેતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

1. ઘડિયાળનું વારેવારે બંધ પડી જવું
તમારા ઘડિયાળમાં નવું પાવર નાખેલો હોય પરંતુ નિશ્ચિત સમયે જો તે ઉભી રહી જાય તો સમજી જવું કે તમારી આસપાસ કોઈ છે. જો તમને તમારા સાથે કોઈ દુર્ઘટના ઘટી હોય તે વ્યક્તિની યાદ અપાવતી હોય જે આ સમયે દુનિયામાં નથી તો સમજી જવું કે તે માણસની આત્મા તમને કંઈક કહેવા માગે છે.
2. રાતમાં અવાજ સાંભળવા
જો રાતમાં તમને કોઈને ચાલવાની, કોઈ ગ્લાસ તૂટવાની, અથવા પાયલ ની અવાજ સંભળાતી હોય તો સમજી જવું કે તમારા ઘરમાં નકારાત્મક શક્તિઓ પ્રવેશે છે.
3. પતંગિયાના ઝુંડ દેખાવા
માન્યતા એવી છે કે પતંગિયા એમના પ્રતીક છે જે મરી ગયા છે.જો કોઈ મનુષ્ય મરી જાય અને પછી પતંગિયાના ઝુંડ દેખાય તો એવું માનવામાં આવે છે કે તેની આત્મા તમારી આસપાસ છે.

રાત્રિના સમયે એક ગ્લાસ પાણી લેવાનું છે એમાં એક ચમચ વાઈટ વિનેગર નાખીને સરખી રીતે હલાવવાનું છે. અને પછી તેને એવી જગ્યાએ મુકવાનો છે જ્યાં તમને નકારાત્મક શક્તિઓનો અહેસાસ થતો હોય. જો તમને સવારે તે પાણી ગંદુ અને પીળા રંગનું દેખાય તો સમજી જવું કે તમારા ઘરમાં નકારાત્મક શક્તિઓનો પ્રવેશ છે. અને જો નકારાત્મક શક્તિઓ દેખાય તો ઘરમાં પોતુ કરતી વખતે પાણીમાં નમક નાખીને પોતુ કરવું જોઈએ માનવામાં આવે છે કે મીઠું નકારાત્મક શક્તિઓનો નાશ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *