સૌથી સારી સ્ત્રી કઈ હોય છે,જાણો સ્ત્રીઓના પ્રકાર

Astrology

મિત્રો સામુદ્રિકશાસ્ત્રમાં સ્ત્રી અને પુરુષ સાથે જોડાયેલા તેમના વ્યક્તિત્વના ઘણા લક્ષણો બતાવવામાં આવ્યા છે. સ્ત્રીઓના શરીર ના અંગો ના લક્ષણો થી, અને ચિન્હો ને જોઈને તેમના વિશે ઘણું બધું જાણી શકાય છે. આજે અમે તમને પાંચ પ્રકારની સ્ત્રીઓ વિશે જણાવીશું જે તેમના પતિ અને પરિવાર માટે સૌભાગ્ય અથવા તો દુર્ભાગ્ય લઈને આવે છે. તેમનું ઘરમાં આવવાથી સાસરિયા વાળા ને કિસ્મત ખુલી જાય છે અથવા તો મુશ્કેલીઓ આવે છે.

શંખિની સ્ત્રીઓ
શંખિની સ્ત્રીઓ અન્ય સ્ત્રીઓથી લાંબી હોય છે તેમાંથી ઘણી જાડી અને ઘણી દુબળી પાતળી હોય છે. તેમનું નાક મોટું, આંખો સ્થિર અને અવાજ મોટો હોય છે. તે હંમેશા અપ્રસન્ન રહે છે અને વિના કારણે જે ગુસ્સે થઈ જાય છે. આવી મહિલાઓ પતિ થી નારાજ રહે છે અને પત્નીની વાત માનવામાં તેમને ગુલામી જેવું લાગે છે. તેમનું મન હંમેશા ભોગવિલાસમાં રહે છે. તેમનામાં દયાભાવ બિલકુલ હોતો નથી. તેથી તે પરિવારમાં રહેતી હોવા છતાં તેમનાથી અલગ જ રહે છે. આવી મહિલાઓ અહીની વાત ત્યાં કરવાવાળી હોય છે. તેમને વધારે બોલવાનું પસંદ હોય છે તેથી લોકો તેમની સામે ઓછું બોલે છે પરંતુ આ મહિલાઓ નું આયુષ્ય ખૂબ જ લાંબું હોય છે.

ચિત્રીણી
આવી સ્ત્રીઓ પતિવ્રતા હોય છે. તે પોતાના પરિવારજનોને સ્નેહ કરવાવાળી હોય છે. આવી સ્ત્રી માં ભોગની ઈચ્છા ઓછી હોય છે. શ્રીંગાર કરવો તે મને ખૂબ જ ગમે છે. તેમ નથી ખૂબ જ મહેનત વાળું કામ કરી શકાતું નથી. આવી સ્ત્રીઓ ખૂબ જ બુદ્ધિમાન અને વિદુષી હોય છે. ચિત્રકલા તેમને ખૂબ જ પ્રિય હોય છે. તે તીર્થ, વ્રત અને સાધુસંતોની સેવા કરવા વાળી હોય છે. આવી સ્ત્રીઓ દેખાવમાં ખૂબ જ સુંદર હોય છે. સંસારમાં આ પ્રકારની મહિલાઓ ખૂબ જ ઓછી હોય છે. જો તેમનો જન્મ ગરીબ પરિવારમાં થાય તેમ છતાં તે ભવિષ્યમાં પટારાની જેમ સુખ ભોગવે છે.

હસ્તીની
આ પ્રકારની મહિલાઓનો સ્વભાવ બદલાતો રહે છે. તેમનામાં ભોગવિલાસ ની ઈચ્છા ખૂબ જ હોય છે. હસમુખ સ્વભાવની હોય છે અને ભોજન ખૂબ જ કરે છે. તેમનું શરીર થોડું જાડું હોય છે અને તે જ કારણથી આ આળસુ પણ હોય છે. તેમને ક્રોધ પણ ખૂબ જ આવે છે. આવી સ્ત્રીઓનો સ્વભાવ ઝગડાલુ હોય છે જેના કારણે તેમનો પતિ તેમનાથી દુઃખી રહે છે.ધાર્મિક કર્યો પ્રતિ તેમની આસ્થા હોતી નથી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *