સાક્ષાત ભગવાન શિવનું સ્વરૂપ હોય છે, આ નામવાળા લોકો, કોઈ એમનો વાળ પણ વાંકો કરી શકતું નથી

Astrology

આ પૃથ્વી પર ઘણા એવા લોકો છે ભગવાન શંકરને ખૂબ માને છે જે ભગવાન શંકરની આરાધના કરતા હોય છે અને તેમના આશરે રહેતા હોય છે અને આવા લોકોથી ભગવાન શિવ ઘણા જ પ્રસન્ન હોય છે. ભગવાન શંભુ આવા વ્યક્તિઓના બધાજ દુઃખોને દૂર કરે છે. કેટલાક જ એવા માનવીઓ હોય કે જેઓ પ્રભુ શિવને સમીપ રહેતા નથી. ભગવાન શંકર જેના પર પણ ખુશ થઈ જાય છે તેના પર છપ્પર ફાડીને પોતાની કૃપા વરસાવે છે. સોમવારે જો ભગવાન શિવની સાચા મનથી પૂજા કરવામાં આવે તો બધા કલેશથી મુક્તિ મળે છે અને મનોકામના પુરી થાય છે.

A અક્ષરથી શરૂ થતાં નામ વાળી વ્યક્તિ.
આ અક્ષરના નામ વાળી વ્યક્તિ શિક્ષણ પ્રત્યે ખૂબ જ સજાગ હોય છે. તેઓ એક વખત કોઈ કામ કરવાનું ધારી લે તો કામ પુરૂ કરીને જ જંપે. તેઓ બીજાની વાત પર તરત વિશ્વાસ કરી લે છે જેનાં કારણે એમને નુક્શાન વેઠવું પડે છે.આ નામવાળા વ્યક્તિ થોડા ગુસ્સેલ અને જિદ્દી હોય છે.આ નામવાળા લોકો એકલા રહેવાનું પસંદ કરતાં હોય છે. મતલબ, એકલહુળા હોય છે. શંકર આ વ્યક્તિ ને દુષ્ટ શક્તિઓ થી રક્ષણ આપે છે. આ અક્ષર થી શરૂ થતા લોકો ના જીવન મા ભગવાન શંકર કોઈ સંકટ આવવા દેતા નથી. ભગવાન શિવ તેનીદરેક સ્થિતિ મા સાથે રહે છે.

B અક્ષરથી શરૂ થતાં નામ વાળી વ્યક્તિ.
આ નામવાળા લોકો નો પ્રેમ સાચો અને ઊંડો હોય છે. પરંતુ બી નામવાળા લોકો ને પોતાના સાચા પ્રેમ વિશે જલદી ખબર નથી પડતી. બી નામવાળા લોકો પ્રેમ ને ઘણી વાર પછી સમજે છે. જે દિવસે તમે એ પ્રેમ ને સમજી લેશો એ દિવસ થી તમારો પ્રેમ લાઈફ ટાઈમતમારો સાથ નહીં છોડે. આ લોકો ની ભગવાન શંભુ તમામ પરિસ્થિતિ મા સહાયતા કરે છે તો ભગવાન શંકર નો કોપ સહન કરવો પડે છે.આ નામવાળા લોકો પ્રેમ માં વિશ્વાસઘાત કરવાનું ક્યારેય પણ નથી વિચારી શકતા. એટલા માટે સામેવાળા લોકો,બી નામવાળા લોકો ઉપર વધારે વિશ્વાસ કરે છે.

J અક્ષરથી શરૂ થતાં નામ વાળી વ્યક્તિ.
આ અક્ષરના નામ વાળા વ્યક્તિ વાસ્તુ શાસ્ત્ર અનુસાર જે વ્યક્તિઓનું નામ J થી શરૂ થાય છે તેમના પર હંમેશા શંકર ભગવાનની કૃપા બની રહે છે. તેઓ નો સ્વભાવ ખૂબ ચંચળ હોય છે. તેમજ તે દેખાવામાં ખુબ જ સુંદર હોય છે. તેમજ ખૂબ જ સારા ગુણો તેમનામાં સમાવેશ થયેલા હોય છે. જો તે લોકો એક વાર વિચારીને કે આ કામ કરવું જ છે તે કામ કરીને જ રહે છે તે કોઇને સાંભળતા નથી.J અક્ષર થી શરૂ થતા નામ વાળા લોકો ભગવાન શંકર ની ખુબ જ નિકટ હોય છે. આ માનવી ને ભગવાન શંકર પ્રત્યે અતુટ શ્રધ્ધા ધરાવતા હોય છે.

P અક્ષરથી શરૂ થતાં નામ વાળી વ્યક્તિ.
આ અક્ષર થી શરુ થતા નામ વાળા લોકો ને હોશિયાર જીવનસાથી મળે છે. અને તેમને ભગવાન શંકર તેમના આર્શીવાદથી હંમેશા ખુશી આપશે. તેમની હોશિયારી દરેક જગ્યાએ જોવા મળે છે પછી તે લખવા વાંચવાની હોય કે પછી કોઈ વાત હોય. P અક્ષર થી શરૂ થતા નામ વાળા લોકો થી ભગવાન ભોળાનાથ કાયમ ખુશ રહે છે. તમામ પ્રકાર ની મુસિબત તથા સંકટો મા થી ભગવાન ભોળાનાથ તેઓ ને ઉગારે છે.

S અક્ષરથી શરૂ થતાં નામ વાળી વ્યક્તિ.
આ અક્ષર થી શરુ થતા નામ વાળા લોકો જીવનસાથી ની બાબત મા ભાગ્યશાળી માનવામાં આવે છે.આ લોકો સાથે ભગવાન શંકર સદાય ને માટે હોય છે. છે. આને લીધે લોકો એકોઈ દીવસ તકલીફ નો સામનો નથી કરવો પડતો. તે પોતાના જીવનસાથી ની દરેક વાત નુ અનુસરણ કરે છે અને તેમને મળનારા ભાવી જીવનસાથી સંવેદનશીલ હોય છે. તેઓ સ્વભાવે સાદગીભર્યા હોય છે અને તેમના જીવનસાથી ની વાત ને તરત માનતા હોય છે.ભગવાન શંકર આ લોકો ની તમામ પ્રકારે મદદ કરે છે.

V અક્ષરથી શરૂ થતાં નામ વાળી વ્યક્તિ.
જેમનું નામ આ અક્ષરથી શરૂ થાય છે એ લોકોથી ભગવાન ભોળાનાથ હંમેશા પ્રસન્ન રહે છે. જો કોઈ વ્યક્તિ આ અક્ષરથી નામ શરૂ થતું હોય એમની જોડે દુશમની કરે છે તેઓને ઘણું જ સહન કરવું છે. પોતાની વાતો બીજા સાથે શેર કરવામાં આ અક્ષરના વ્યક્તિને સહેજ પણ રૂચી નથી. આ વ્યક્તિ સમજે છે કે આપણે બીજાને સમ્માન આપીશું તો જ આપણને મળશે. બુદ્ધિથી આ ખુબ તેજ હોય છે.આ લોકો ભગવાન શંકરની ઘણા જ નજીક હોય છે તેમને બધી જ તકલીફોથી બચાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *