મિત્રો, તમે પણ સાંભળ્યું હશે કે ઘણા પતિ તેમની પત્નીને છોડીને કોઈ અન્ય સ્ત્રી સાથે રહેતા હોય છે કે કોઈ અન્ય મહિલા સાથે સંબંધ રાખે છે. ઘણીવાર પતિ તેમની પત્નીની વાત પણ સાંભળતો નથી અને ખોટા રસ્તે ચડી જાય છે. ઘર પરિવાર પણ ધ્યાન પણ નથી આપતો. પત્નીથી જૂઠું બોલવા લાગે છે. આવી પરિસ્થિતિમાં પત્ની શું કરવું અને શું ન કરવું તે વિચારીને દુઃખી રહેતી હોય છે. આજે આપણે આ બધી પરિસ્થિતિમાંથી છૂટવાનો અને પતિને વશમાં કરવાનો ઉપાય જાણીશું.
શુક્રવારના દિવસે ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરીને રાત્રે જ્યારે તમારા પતિ ઊંઘવા જાય ત્યારે ત્રણ ઈલાયચીને તમારા શરીરનો સ્પર્શ કરાવીને પતિની પાસે રાખી દો. બીજા દિવસે ચામાં અથવા તો ભોજનમાં આ ઈલાયચીને તેમના ભોજનમાં મિલાવી દો. આ ઉપાય ત્રણથી ચાર શુક્રવાર અવશ્ય કરો. તમને તમારા પતિના વ્યવહારમાં ફરક દેખાવા લાગશે. કેટલીક સ્ત્રીઓને ડર હોય છે કે તેમનો પતિ તેમને છોડીને કોઈ અન્ય સ્ત્રી સાથે જતો રહેશે. તેમની ચિંતાનો પણ એક ઉપાય છે.
નાળિયેર, કપૂર અને થોડા ધતૂરાના બીજને વાટીને તેનો પાવડર તૈયાર કરી લો. ત્યારબાદ તેમાં થોડું મધ મિલાવીને તેનો લેપ તૈયાર કરો. આ લેપ પડે દરરોજ તમે પોતે અને તમારા પતિને લેપ લગાવો. આ ઉપાયથી તમારો પતિ તમને છોડીને બીજે ક્યાંય નહીં જાય. જો તમારા પતિ આ લેપ લગાડવા નો ઇનકાર કરે તો આ લેપ વડે માથામાં ફક્ત એક ટીકો કરો. તમારા પતિનું તમારા પ્રત્યે આકર્ષણ વધારવા માટે શુકલ પક્ષના રવિવારના દિવસે પાંચ લવિંગ લો અને તેને તમારા શરીરની એ જગ્યાએ રાખો જ્યાં તમને પરસેવો આવતો હોય. ત્યારબાદ આ લવિંગને તડકામાં સારી રીતે સૂકવી દો.
ત્યારબાદ તેને વાટીને તેનું ચૂર્ણ બનાવી દો. આ ચૂરણને તમે તમારા પતિના ભોજન કે પછી ચામાં મિલાવીને ખવડાવી દો. આ ઉપાયથી તમારા પતિ તમારા તરફ ફરીથી આકર્ષિત થવા લાગશે. પતિને વશમાં કરવાનો બીજો ભાગ આપણે પછી જાણીશું. જય શ્રી કૃષ્ણ