મૃત્યુ સૈયા પર મનુષ્યને શું શું દેખાય છે, જાણીને ચોકી જશો

Astrology

મિત્રો મૃત્યુ સંસારનો એ શાશ્વત નિયમ છે જેનાથી બધા મનુષ્ય ડરે છે અને તેના વિષે વધારે માં વધારે જાણવા પણ માગે છે. દરેક મનુષ્યએ જાણવા માગે છે કે મૃત્યુ આવા પણ મનુષ્યને શું અનુભવ થાય છે? અને તેમને તે દરમિયાન શું મહેસૂસ થાય છે. આજે અમે તમને તે વિશે જણાવીશું.

મિત્રો ગરુડ પુરાણ એક એવો ગ્રંથ છે જેમાં જન્મથી લઈને મૃત્યુ અને મૃત્યુ પછીની યાત્રાનું વર્ણન જોવા મળે છે. આ ધર્મો એ સંકેતો અને અનુભવ વિશે પણ જણાવવામાં આવ્યું છે કે જે મૃત્યુ શૈયા પર રહેલો દરેક મનુષ્ય અનુભવ કરે છે. આ ધર્મગ્રંથો અનુસાર મૃત્યુના થોડા મહિના પહેલા થી જ મનુષ્યને આભાસ થવા લાગે છે કે તે આ સંસારની છોડીને જવાનું છે. આ જ કારણ છે કે તે વાતો વાતોમાં તેના પરિવારજનોને પોતાના જવાના સંકેત પણ આપે છે પરંતુ પરિવારજનો તેની વાતો સમજી શકતા નથી અને મૃત્યુ આવા પહેલા તે વ્યક્તિનું શરીર સારી રીતે કામ કરવાનું બંધ કરી દે છે.

તેની જીભ લડ ખવડાવવા માંડે છે અને તેની સ્વાદ આવવાનું બંધ થઇ જાય છે. સાથે તેને બોલવામાં તકલીફ નો સામનો કરવો પડે છે અને મૃત્યુ નજીક હોય તો વ્યક્તિને સૂર્ય અને ચંદ્રનો પ્રકાશ દેખાવાનો પણ બંધ થઈ જાય છે. જો મૃત્યુ થોડા દિવસ ની દુરી પર હોય તો વ્યક્તિને ઘણી વખત યમદૂત પણ નજર આવવા લાગે છે. તેને લાગે છે કે કોઈ છે જે દરેક સમયે તેની પાસે છે પરંતુ તેમની પરછાઇ વ્યક્તિની નજર આવતી નથી. આજ કારણ છે કે મૃત્યુ શૈયા પર સૂતેલા વ્યક્તિ તેની આસપાસ રહેલા લોકો થી ડરવા લાગે છે અને જોર જોરથી ચીસો પાડે છે.

ગરુડ પુરાણ અનુસાર જે વ્યક્તિની મૃત્યુ નજીક હોય તેને તેનો પડછાયો દેખાવાનું પણ બંધ થઈ જાય છે. સાથે જ મૃત્યુ ના 24 કલાક પહેલા વ્યક્તિ ને અરીસા માં તેનો ચહેરો નજર આવતો નથી. તેને તેલ અથવા પાણીમાં પણ પોતાનો ચહેરો દેખાતો નથી. મૃત્યુ પહેલાં ઘણા લોકો કોઇ વાત પર રોવે છે કે કોઇ વાત પર ભાવ થઈ જાય છે આવું એ માટે થાય છે કારણ કે મૃત્યુ આવતા પહેલા વ્યક્તિએ તેના દ્વારા કરવામાં આવેલ બધા કર્મો યાદ આવવા લાગે છે. તેને તેનું બાળપણ, પહેલી નોકરી, વિવાહ, તેનો પરિવાર, છોકરાઓ એ બધું જ યાદ આવવા લાગે છે.

આ બધું વિચારીને એક વ્યક્તિને એવો અહેસાસ થાય છે કેતે જે વસ્તુ પર આખું જીવન દોડતો રહ્યો તે ફક્ત સાંસારિક મોહમાયા હતી અને તેમને મેળવવાના ચક્કરમાં કોઇ દિવસ ભગવાન નું નામ લઇ શકયું નહીં. આ વિચારીને મનુષ્ય ઘણી વખત ભાવુક થઈ જાય છે અને તેના કર્મો માટે ભગવાન પાસે માફી માગે છે. ગરુડ પુરાણ અનુસાર મૃત્યુ પહેલાં વ્યક્તિ ના શરીર માં થી એક અજીબ પ્રકારની દુર્ગંધ આવવા લાગે છે. સાથે તેના શરીરમાં કોઈ સંવેદના પણ રહેતી નથી તે વખતે વ્યક્તિને દુઃખ દર્દ અને ખુશી નો કોઈ ધ્યાન રહેતું નથી. તેનું ભક્ત સીધો શરીર હોય છે આ એ સમય છે જ્યારે વ્યક્તિનું શરીર સાથ છોડી દે છે પરંતુ તેનું મન વારે ઘડીએ ભૂતકાળને યાદ કરે છે જ્યાં તેને ઘણા બધા સારા અને ખરાબ કર્મો કરેલા હોય છે.

મિત્રો ગરુડ પુરાણમાં એ વાતનો ઉલ્લેખ પણ મળે છે કે જે લોકોએ તેમના જીવનમાં ફક્ત ખરાબ કર્મો જ કર્યા હોય તેને તેમના અંતિમ સમયમાં દેખાવાનું બંધ થઈ જાય છે. તેને તેમની આસપાસ બેઠેલા લોકો પણ દેખાતા નથી અને આ સમયે તે વ્યક્તિ ભૂલથી અરીસો જોઈ લે તો તેને પોતાનો ચહેરો ખૂબ જ વિકૃત દેખાય છે. જે લોકોએ તેમના જીવનમાં ખૂબ જ સારા કર્મો કર્યા હોય રામનામનો જાપ કર્યો હોય, દાન પુણ્ય કર્યું હોય તેમની મૃત્યુ દરમિયાન દિવ્ય પ્રકાશ દેખાય છે અને આવા લોકોને મૃત્યુના સમયે થોડું પણ કષ્ટ થતો નથી અને તેથી જ ભગવાનના ચરણોમાં મુક્તિ મેળવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *