નવરાત્રી પહેલા ઘરમાં થી આ પાંચ વસ્તુ હટાવી લો, નહીતો માતાજી ઘરમાં પ્રવેશ કરશે નહીં

Astrology

મિત્ર નવરાત્રીના તહેવારમાં મા દુર્ગાની પૂજા કરવામાં આવે છે. પૂજા કરવાથી વ્યક્તિના દુઃખોનું અને સંકટોનો નાશ થાય છે અને તેના જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે. નવરાત્રી મા દુર્ગાના ભક્તના દિવસ સુધી જાગરણ કરીને માની આરાધના કરે છે. શાસ્ત્રો અનુસાર નવરાત્રિનું પર્વ સિદ્ધિ પ્રદાન હોય છે. આ વખતે મા દુર્ગા હાથી પર બિરાજમાન થઇને પધારી આ રહી છે તેથી આ વર્ષની નવરાત્રીનું વિશેષ મહત્વ છે. તેવી માન્યતા છે કે જ્યારે નવરાત્રિમાં માતા હાથી પર સવાર થઈને આવે છે ત્યારે વરસાદ થવાની સંભાવના ખૂબ જ વધી જાય છે.

તેનાથી ચારે બાજુ હરિયાળી થવા લાગે છે અને પ્રકૃતિનું સૌંદર્ય તેની ચરમસીમા પર હોય છે. માતા રાની જ્યારે હાથી પર સવાર થઈને આવે છે ત્યારે અન્નાના ભંડાર ભરી દે છે. ધન અને ધાન્યની વૃદ્ધિ લાવે છે. શાસ્ત્રો અનુસાર જે ઘરમાં થોડી અશુભ વસ્તુઓ હોય છે તે ઘરમાં મા દુર્ગા કોઈ દિવસ પ્રવેશ કરતી નથી. તેથી નવરાત્રી આવે તે પહેલાં તમારા ઘરમાંથી આ વસ્તુઓ હટાવી લેવી જોઈએ.

ખંડિત મૂર્તિઓ
શાસ્ત્ર અનુસાર કોઈ પણ મનુષ્ય ખંડિત મૂર્તિઓની પૂજા કરવી જોઈએ નહીં. તેનાથી તેમની પૂજાનું વિપરિત ફળ પ્રાપ્ત થાય છે. ઘરમાં કોઈપણ જગ્યાએ ખંડિત મૂર્તિઓ ન રાખવી જોઈએ નહીં. તેનાથી દેવી માતાનું અપમાન થાય છે. જો તમારા ઘરમાં ખંડિત મૂર્તિ હોય તો તેને આજે જ ઘરમાંથી હટાવી લો. આ મૂર્તિઓની કચરામાં ફેકવી જોઈએ નહીં. આ મૂર્તિઓને તમે કોઈ પાણીના પ્રવાહમાં પ્રવાહિત કરી દો અથવા તો પીપળાના ઝાડની નીચે રાખી દો.

જુની સાવરણી
મિત્રો સાવરણી માતા લક્ષ્મીનો વાસ હોય છે. જો તમારા ઘરમાં જૂની તૂટેલી સાવરણી હોય તો અને જો તમે તેનાથી તમારા ઘરની સાફ-સફાઈ કરી રહ્યા હોય તો આવી ભૂલ પણ કરવી જોઈએ નહીં. જુની સાવરણી તરત ઘરમાંથી બહાર કરી દો.

ભંગારની તરત હટાવી લો
જો તમારા ઘરમાં તૂટેલો ફૂટેલો ભંગાર પડી હોય તો તેને નવરાત્રી આવે તે પહેલા તમારા ઘરમાંથી હટાવી લો. આ વસ્તુઓ ઘરમાં નકારાત્મક વાતાવરણ બનાવે છે અને આવા ઘરમાં મા દુર્ગા કોઈ દિવસ પ્રવેશ કરતી નથી.

તૂટેલા કાચ નો સામાન
મિત્રો કાચ સાથેનો સંબંધ રાહુ ગ્રહ જોડે હોય છે. જો ગરમાં કાચનો તૂટેલો સામાન કે અરીસો રાખેલો હોય તો તે ઘર માટે ખૂબ જ અશુભ હોય છે. તે ઘરમાં નકારાત્મક વાતાવરણ બનાવે છે.

માંસ મદિરા
જો તમારા ઘરમાં શરાબ કે માસ રાખેલું હોય તો નવરાત્રી આવે તે પહેલા તેને ઘરની બહાર ફેંકી દો નહીંતો માતા દુર્ગા તમારા ઘરમાં કોઈ દિવસ પ્રવેશ કરશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *