આ 3 સ્ત્રીઓના પાછળ ભાગવા વાળા પુરુષોનું સત્યાનાશ અવશ્ય થઈ જાય છે.

Astrology

મિત્રો, મહાન આચાર્ય શુક્રાચાર્યએ પોતાની શુક્ર નીતિમાં સ્ત્રીઓ અને પુરુષોના ઘણા લક્ષણો વિષે વાત કરી છે. જેના આધારે તમે એક ઉત્તમ સ્ત્રી અથવા ઉત્તમ પુરુષની પસંદગી તમારા જીવનસાથી તરીકે કરી શકો છો. કારણ કે કોઈ પણ મનુષ્ય જો પોતાના જીવનમાં કોઈ ખોટા જીવનસાથીની પસંદગી કરી બેસે છે તો તેનું સંપૂર્ણ જીવન બરબાદ થઈ જાય છે અથવા તો તેના જીવનમાંથી સુખ અને શાંતિ હંમેશા માટે સમાપ્ત થઈ જાય છે. એટલા માટે પુરુષોએ કોઈ પણ સ્ત્રી સાથે પ્રેમ કર્યા પહેલા શુક્ર દેવની આ વાતો એકવાર અવશ્ય જાણી લેવી જોઈએ. કારણ કે પુરુષ ઘણીવાર એવી સ્ત્રી પાછળ પાગલ થઇ જાય છે જે તેનો વિનાશ કરી દે છે. સ્ત્રીઓ દ્વારા પોતાની સુંદરતાનું બાણ ફેંકવા પર પુરુષો તેના પર મોહિત થઇ જાય છે. એટલા માટે કોઈપણ સ્ત્રીના મોહમાં પડ્યા પહેલા તે સ્ત્રી વિશે જાણવું ખૂબ જરૂરી હોય છે કે તે સ્ત્રી પ્રેમ કરવા યોગ્ય છે કે નહીં.

શુક્રદેવ અનુસાર કોઈ પણ પુરુષે કોઇ વિવાહિત સ્ત્રી એટલે કે બીજા સાથે પ્રેમ ન કરવો જોઈએ. તેને પોતાની પત્નીને જ શ્રેષ્ઠ માનીને તેને જ પ્રેમ આપવો જોઈએ. એક ઉત્તમ પુરુષ બીજાની પત્નીઓના અંગ જોઈને વ્યાકુળ થતો નથી. કારણ કે આ ક્ષણભરનો આનંદ આપવા વાળા અંગો તે પુરુષના જીવનને ડુબાડી દે છે. પુરૂષોએ પોતાના મન પર સંયમ રાખવો જોઈએ. આવી સ્ત્રીઓ નવા નવા પુરુષો સાથે સંબંધ બનાવવા માટે તત્પર હોય છે પરંતુ એક સજ્જન પુરુષ આવી સ્ત્રીના મોહમાં પડતો નથી. આવી સ્ત્રીના મોહમાં પડવા વાળા પુરુષના જીવનનું સત્યાનાશ થઈ જાય છે. બીજાના સાંસારિક જીવનને તોડવાનું કામ એક ઉત્તમ પુરુષ કરતો નથી.

કોઈ પણ બુદ્ધિમાન પુરુષે જે સ્ત્રી તેને પ્રેમ ન કરતી હોય અથવા તો તેની કદર ન કરતી હોય તેવી સ્ત્રી સાથે કોઈ પણ જાતનો સંબંધ ન રાખવો જોઈએ. જે સ્ત્રીને તમારી થોડી પણ ચિંતા ન હોય એવી સ્ત્રી તમારો દુરુપયોગ કરીને તમારો નાશ કરી દે છે કારણ કે સ્ત્રીઓના રૂપની માયા જ એવી હોય છે કે તે દરેકને મોહી લે છે તેથી તેના હાવભાવથી મોહિત થઈને તેને પ્રેમ કરવાની ભૂલ ન કરતા કારણ કે પાછળથી તેમના દ્વારા દગો આપ્યા બાદ તમે તેને સહન નહીં કરી શકો. કોઈ પણ પુરુષ એ એક વ્યભિચારી સ્ત્રી સાથે પણ સંબંધ ન રાખવો જોઈએ કારણ કે વ્યભિચારી સ્ત્રી કોઈ એક પુરુષની નથી હોતી. તે પોતાની માયાથી બધાને પોતાના આધીન કરી લેવામાં સક્ષમ હોય છે. આવી સ્ત્રી પુરુષનું બધું જ લૂંટીને તેને બરબાદ કરી દે છે. તેથી વ્યભિચારી સ્ત્રીથી કદી પણ પ્રેમ ન રાખવો જોઈએ. શુક્રાચાર્ય અનુસાર આ ત્રણ પ્રકારની સ્ત્રીઓથી કોઈપણ પુરુષે દૂર રહેવું જોઈએ. જો તમારો પણ સામનો કોઈ આવી સ્ત્રીથી થયો હોય તો અવશ્ય જણાવજો. જય શ્રી કૃષ્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *