મિત્રો, જો કોઈ પુરુષની પત્ની તેને પ્રેમ નથી કરતી તો તે સ્ત્રી તેની સાથે આ પાંચ કામ કદી કરતી નથી. આજના આધુનિક જમાનામાં દરેક વ્યક્તિ પોતાની પસંદનો જીવનસાથી મેળવવા માંગે છે જે તેની વાતોને સારી રીતે સમજી શકે. મોટાભાગની સ્ત્રીઓ એવો જીવનસાથી મેળવવા માંગે છે જે તેમની દરેક વાત માને. આજ કાલ સ્ત્રીઓ પુરુષોને પોતાના દાસ બનાવીને રાખવાનું જ પસંદ કરે છે. જે પુરુષ તેમની વશમાં નથી રહેતો અને તેમની વાત નથી માનતો તો તે સારા પરિવારને પણ બરબાદ કરી દે છે. ઘણી સ્ત્રીઓનો સ્વભાવ અત્યંત સ્વાર્થી હોય છે એટલા માટે તેમને મનમાની કરવાની પણ આદત હોય છે. મોટાભાગના ભાઈઓ વચ્ચેના વિવાદનું કારણ તેમની પત્ની જ હોય છે. મોટાભાગની સ્ત્રીઓ પોતાની સાસુ અને નણંદને પોતાના દુશ્મન માને છે. જો કોઈ પુરુષની પત્ની તેને પ્રેમ નથી કરતી તો તેના વ્યવહારથી જ ખબર પડી જાય છે. પત્નીના આવા વ્યવહારને જોઈને પતિને પણ સમજી જવું જોઈએ કે તેની પત્ની તેને પ્રેમ નથી કરતી.
ઘણીવાર પુરુષો કોઈ સુંદર સ્ત્રીનો ચહેરો જોઈને તેની સાથે વિવાહ કરવા વ્યાકુળ બની જાય છે પરંતુ પુરુષો એવું નથી વિચારતા કે તે સ્ત્રી તેને પ્રેમ કરશે કે નહીં. જબરજસ્તી લગ્ન થવા પર સ્ત્રી પોતાના પતિને પ્રેમ નથી કરતી અને તે પોતાના વતનથી જ પતિને વારંવાર એ વાતનો અહેસાસ કરાવે છે કે તે તેને પ્રેમ નથી કરતી. એટલા માટે આવી સ્ત્રી સાથે રહેવા કરતાં સારું છે પુરુષને તેનો ત્યાગ જ કરી લેવો જોઈએ. જે સ્ત્રી પોતાના પતિથી પ્રેમ નથી કરતી તે તેના માટે સ્વાદિષ્ટ ભોજન નથી બનાવતી અર્થાત તે પોતાના પૂરા મનથી ખાવાનું નથી બનાવતી. તેને તેના પતિના સ્વાસ્થ્યની ચિંતા નથી હોતી. જો તેનો પતિ ભૂખ્યો પણ ઊંઘી જાય તો તેની પણ ચિંતા નથી કરતી. જે સ્ત્રી પોતાના પતિને પ્રેમ કરે છે તે અલગ-અલગ પ્રયત્ન કરીને સ્વાદિષ્ટ ભોજન બનાવે છે જેથી તેમનો પતિ ખુશ થઈ જાય. જે સ્ત્રી પોતાના પતિને પ્રેમ નથી કરતી તે સ્ત્રી પતિને પ્રસન્ન કરવાની ઈચ્છા પણ નથી રાખતી.
જે સ્ત્રી પોતાના પતિને પ્રેમ નથી કરતી તે તેના પતિની બિલકુલ સંભાળ નથી રાખતી. પતિને કોઈ ચીજ વસ્તુઓ કે પતિના કામ ઉપર પણ ધ્યાન નથી રાખતી. પતિના પીઠ પાછળ તે પોતાના જૂના પ્રેમી સાથે વાતો કરે છે અને દરેક પળ પોતાના પતિને છોડી દેવાનો વિચાર કરે છે. પતિનું મૃત્યુ થઇ જાય તો પણ તેને કોઈ ફરક નથી પડતો. એતો પતિનું મૃત્યુ થઈ જાય એમાં જ ખુશ હોય છે. એટલે આવી સ્ત્રી સાથે રહેવા વાળો પુરુષ મૂર્ખ જ હોઈ શકે છે. જે સ્ત્રી પોતાના પતિને પ્રેમ નથી કરતી તે સ્ત્રીના ઘરમાં ગંદકી જ હોય છે. એટલા માટે ઘરમાં કલેશ અને બીમારીઓ પણ ફેલાય છે. પતિવ્રતા સ્ત્રી ગૃહકાર્યમાં પણ દક્ષ હોય છે. તેના માટે તેના પતિનું ઘર મંદિર સમાન હોય છે અને તેને તે સ્વચ્છ રાખવા માટે અને સજાવવા માટે ખૂબ જ પ્રયત્ન કરે છે.
પતિને પ્રેમ ન કરવા વાળી સ્ત્રી પતિ સાથે શારીરિક સંબંધ બનાવવામાં રુચિ નથી રાખતી. તે તેને ચુંબન કરવાનું પણ પસંદ નથી કરતી. આવી સ્ત્રી પતિના ગયા પછી પોતાના પ્રેમીને બોલાવીને તેની સાથે શારીરિક સંબંધ બનાવે છે. તેને જ્યારે પણ મોકો મળે છે તે પરપુરુષ સાથે સંબંધ બનાવીને પોતાની કામાગ્નિ શાંત પાડે છે. પત્નીના આવા વ્યવહાર છતાં પણ મુર્ખ પુરુષો તેની સાથે જીવન વ્યતીત કરે છે. પતિને પ્રેમ ન કરવા વાળી સ્ત્રીઓ પોતાના પતિની આજ્ઞા નથી માનતી. આવી સ્ત્રીઓ પતિ સાથે વાત કરવાનું પણ પસંદ નથી કરતી. જયશ્રી પોતાના પતિની આજ્ઞાનું પાલન નથી કરતી અને હંમેશા ઉદાસીન રહે છે તો આવી સ્ત્રી સાથે રહેવું મૂર્ખતા છે. આ કેટલીક વાતોથી ખબર પડે છે કે તે સ્ત્રી પોતાના પતિથી પ્રેમ નથી કરતી. જય શ્રી કૃષ્ણ