મિત્રો, ચાણક્ય નીતિ અનુસાર આ ત્રણ નામ વાળી સ્ત્રીઓ અત્યંત ભાગ્યશાળી હોય છે અને પોતાના પતિની કિસ્મતને પણ બદલી દે છે. આપણે સૌ જાણીએ છીએ કે કોઈપણ વ્યક્તિની રાશિના માધ્યમથી તેના આવવા વાળા સમય વિશે જાણી શકાય છે. કોઈપણ વ્યક્તિના નામના પહેલા અક્ષરથી તેના સ્વભાવ અને વ્યક્તિત્વ વિશે જાણવા મળે છે. નામનો પહેલો અક્ષર આપણા જીવનમાં પણ ખૂબ જ અસર કરે છે. સૌથી ભાગ્યશાળી નામવાળી સ્ત્રીઓમાં સૌથી પહેલા આવે છે R નામ વાળી છોકરીઓ. જે છોકરીઓનું નામ R એટલે કે (ર)અક્ષરથી શરૂ થાય છે તે દિલની ખૂબ જ સારી માનવામાં આવી છે. તેઓ પોતાના સારા હૃદયના કારણે લોકોને પોતાની તરફ આકર્ષિત કરી લે છે.
R નામ વાળી છોકરીઓ ના લગ્ન જે છોકરા સાથે થાય છે તે છોકરો ખૂબ જ કિસ્મત વાળો હોય છે. આ છોકરીઓ પોતાના જીવનસાથી ને ખૂબ જ વધારે પ્રેમ કરે છે અને તેમની ખુશી માટે ગમે તે કરવા તૈયાર થઈ જાય છે. જીવનસાથીના રૂપમાં આ અક્ષરવાળી છોકરીનો સાથ મેળવવો ખૂબ જ નસીબવાળા લોકો ને જ મળે છે. જે છોકરીઓનું નામ S એટલે કે(સ) અક્ષરથી શરૂ થાય છે તે છોકરીઓ દેખાવમાં ખૂબ જ સુંદર હોય છે સાથે તેમનું દિલ પણ ખૂબ જ ખૂબસૂરત હોય છે. જેમની સાથે આ નામ વાળી છોકરી ના લગ્ન થાય છે તે છોકરો ખૂબ જ ભાગ્યશાળી હોય છે. આ છોકરીઓ પોતાના જીવનસાથી સાથે હંમેશા વફાદાર રહે છે. કદી પણ પોતાના જીવનસાથીને દગો નથી આપતી. તમારી પત્ની પણ જો આ નામ વાળા અક્ષરની હોય તો તમે ખૂબ જ ભાગ્યશાળી છો.
જે સ્ત્રીઓનું નામ P અક્ષરથી શરૂ થાય છે તે સ્ત્રીઓ થોડી ગુસ્સા વાળી જરૂર હોય છે પરંતુ જીવનસાથીના રૂપમાં P અક્ષરવાળી છોકરીઓ ખૂબ જ નસીબદાર વ્યક્તિને મળે છે. તેઓ પોતાના જીવનસાથી ને પોતાના કરતાં વધારે પણ પ્રેમ કરે છે. આ છોકરીઓની ઈચ્છાઓ પણ ખૂબ જ મજબૂત હોય છે. તેઓ પોતાના જીવનસાથીની સાથે પોતાના પરિવારનું પણ સારી રીતે ધ્યાન રાખે છે. આ સ્ત્રીઓ એકવાર જે વચન આપે છે તેને અવશ્ય નિભાવે છે. પોતાના જીવનસાથીની ખુશી માટે દરેક સંભવ પ્રયત્નો કરે છે અને સારી ખરાબ વસ્તુઓનું ધ્યાન પણ રાખે છે. એટલે કહેવાય છે કે P અક્ષરથી શરૂ થતા નામ વાળી છોકરીઓ સાથે લગ્ન કરવા નસીબની વાત હોય છે. આ ત્રણ અક્ષરથી શરૂ થતા નામ વાળી છોકરીઓ પતિ માટે અત્યંત ભાગ્યશાળી સાબિત થાય છે. તમારી પત્નીનું નામ પણ આ ત્રણ અક્ષરથી શરૂ થતું હોય તો કોમેન્ટ કરી અવશ્ય જણાવજો. જય શ્રી કૃષ્ણ