મિત્રો આપણા શાસ્ત્રોમા ધનવાન વ્યક્તિઓ માટે ઘણી વાતો કરવામાં આવી છે. આ વાતોનું ધ્યાન ના રાખવાથી ધનવાન હોય કે ગરીબ થઇ જાય છે.
સવારે જલ્દી ઉઠવું
એવું કહેવામાં આવે છે કે બ્રહ્મા મુરત મા ના ઊઠવાથી ઘણું નુકસાન થઈ શકે છે એટલે કે સૂર્યોદય ના બે કલાક પહેલાં ઊઠવું જોઈએ. તેનું કારણ એ છે કે દિવસની શરૂઆત કરતા પહેલા પોતાના શરીરની સફાઈ અને તેના પર ધ્યાન દેવા માટે પૂરતો સમય હોય છે. સવારે ઉઠતા પહેલા ભગવાન રામનું નામ લેવું જોઈએ અને તેમની નવો દિવસ આપવા માટે ધન્યવાદ કરવા જોઈએ. તે પછી ધરતી માતાને પ્રણામ કરવા જોઈએ અને તેમને પણ ધન્યવાદ કરો.
સૂર્યને પાણી ચઢાવો
મિત્તલ સવારે સ્નાન કર્યા પછી સૂર્યને પાણી અવશ્ય ચઢાવવું જોઈએ. સવારે જળ ચડાવવું ફાયદેમંદ હોય છે. જળ ના ચડાવવા વારા લોકો ને નુકશાનનો સામનો પણ કરવો પડે છે. સૂર્યની રોશની જયારે તેજ થવા લાગે ત્યારે જળ ચડાવવાનો કોઈ ફાયદો થતો નથી. સૂર્યને જળ અર્પણ કર્યા પછી ઓમ આદિત્ય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ. જળ અર્પણ કરતા સમયે તમારો મુખ હંમેશા પૂર્વ દિશાની તરફ હોવું જોઈએ. જો પતિ-પત્ની વચ્ચે મતભેદ ચાલી રહ્યા હોય તો બંનેની સાથે મળીને સૂર્યદેવની મીઠું જળ ચડાવવું જોઈએ.
લડુ ગોપાલ નો શ્રીંગાર કરવો
ઘરમાંથી નિકળ્યા પહેલા પોતાના લડ્ડુગોપાલ નો શ્રીંગાર જરૂર કરો. તેના માટે ચોખ્ખી થાળીમાં ચંદન થી તારો બનાવો. પછી વચ્ચે ઓમ લખવું જોઈએ. પછી તારામાં શ્રીમન નારાયણ લખો. તે પછી તેમાં તુલસીના પાંદડા ચઢાવો અને પાણી ચડાવીને પ્રણામ કરો. પછી પ્રેમથી તેમાં લડ્ડુગોપાલ અને બેસાડો અને પછી પાણીથી તેમને સ્નાન કરાવો. પછી તેને સાફ કપડાથી લૂછી કાઢો. પછી મોરપીંછ થી બનેલા વસ્ત્રો પહેરાવો. સિંગાર કર્યા પછી લડ્ડુગોપાલ નહિ દર્પણમાં દેખાડો.
બધા ભગવાનને ભોગ ચઢાવો
વિષ્ણુ ભગવાનની તુલસી ખૂબ જ પ્રિય છે તેમની પૂજામાં તુલસી નો ભોગ જરૂર લગાવવો જોઈએ. તે પછી તેમને પંજરી અને સોજીનો હલવો અને પંચામૃત પણ અર્પણ કરો. શંકર ભગવાન ની મીઠાઈ કે ભોજન નો ભોગ લગાવવો જોઈએ નહીં. આવું કરવાથી શિવજી નારાજ થઈ જાય છે. શિવજીની ધતુરો, દૂધ, દહીં, બિલિપત્ર, મધ કે ગી અર્પણ કરવું જોઇએ. પંચામૃત થી કરવામાં આવેલ ભગવાન શિવનો અભિષેક દરેક ઈચ્છા પૂરી કરી દે છે. મા દુર્ગાને ભોગમાં હલવો કે ચણા અર્પિત કરવા જોઈએ.