નખ કાપીને આ જગ્યાએ મૂકી દો અને પછી જોવો ચમત્કાર. થશે એવું જે તમે સપનામાં પણ વિચાર્યું નઈ હોય.

Astrology

જે પ્રમાણે આપણી દરેક આંગળી સરખી નથી તેવી રીતે આપણા જીવનમાં પણ કેટલાય ઉતાર ચડાવ હોય છે. આ એવી જાણકારી છે જે તમારા જીવનમાં કામ લાગે છે અને તમારી બધી સમસ્યાઓ દૂર થાય છે. જો તમે તંત્ર શક્તિ થી પરેશાન છો અથવા ધનને લગતી કોઈ સમસ્યા હોય તે દરેક સમસ્યા આ પ્રયોગથી દૂર થાય છે. આનાથી તમારી બધી નકારાત્મકતા શક્તિ દૂર થાય છે.

આ એવો સરળ ઉપાય છે જે કોઈ સામાન્ય માણસ પણ કરી શકે છે. જેમ આપણી આંગળીઓ સ્ર્હી હોતી નથી તેમ જીવનમાં ઘણા ઉતાર ચડાવ હોય છે આનાથી છુટકારો તમારા નખથી કરી શકોછો. તંત્ર શાસ્ત્રમાં તો એવું લખ્યું છે કે આવા નાના નાના પ્રયોગ કરવાથી જીવનના દરેક સંકટો દૂર થાય છે અને તમારા જીવનમાં શાંતિ આવે છે. જો તમને ભૂત પ્રેત ના સપના આવતા હોય અથવા કોઈની કુંડળીમાં રાહુ કેતુ હોય અને શનિમહારાજથી પીડાતા હોય અથવા નવગ્રહ થી પરેશાન હોય તો આ ઉપાય થી તમારી દરેક સમસ્યાઓ દૂર થાય છે. આ પ્રયોગ રવિવારના દિવસે કરવું.

આમ તમારે તમારી વિસ આંગળીઓના નખ કાપી તેને પાણી માં ધોઈ નાખવા અને કોઈ બીજી વ્યક્તિને જોડે પોતાના ઉપરથી ૨૦ વખત ઉતારવાનું કેહવું. જયારે ૨૦વખત પોતાના ઉપર થી ઉતારી દે ત્યારે તેને સડકતી અગ્નિમાં નાખી દેવી. આમ કરવાથી તમારી બધીજ નકારાત્મકતા અઅઅઅ અગ્નિમાં ભસ્મ થઇ જશે અને તમારા દુઃખ દૂર થશે. તમે જે કાર્ય નહીં કરી શકતા હોય તે તમે કરી શકશો આ આ પ્રયોગ મહિનામાં એક વાર કરવો. એક વાતનું ધ્યાન રાખવું મંગળવાર શનિવાર કે ગુરુવારે ના કરવો બને તો માત્રને માત્ર રવિવારે કરવો. આ પ્રયોગ કરીને જોવો તમારા જીવનની આધિ વ્યાધિ અને ઉપાધિ દૂર થઇ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *