આ પાંચ ખરાબ આદતોને તમારી આજે છોડી દેવી જોઈએ નહીં તો થઈ જશો બરબાદ.

Uncategorized

કોઈની સાથે એ માટે રિલેશન ના બનાવો કે તમારો ટાઈમ પાસ થાય. ઘણી વખત એવું થાય છે કે આપણે જીવન માં એકલા પડી જઈએ છીએ મને એકલા પાણીમાં પડી જઈએ છે કે આપણો ટાઇમપાસ થતો નથી આપણું મન ક્યાંય લાગતું નથી અને આપણે મન લગાવવા માટે નવા નવા મિત્રો બનાવવાનું શરૂ કરી દઈએ છીએ.

દરેકની સમસ્યાને હલ કરવા માટેનો ઠેકો ના લેશો કોઈને માગ્યા વિનાની સલાહ આપવાનું ઠેકો લેશો નહીં. તમારા વિચારોને બીજા કોઈ પર થોપવાની કોશિશ કરશો નહીં.

દરેક આર્ગ્યુમેન્ટ ની જીતવાની કોશિશ કરશો નહીં. કંઈ પણ થાય હું જ સાચો છું એ વિચારીને કોઈ ખોટી વસ્તુ ને સાચી સાબિત કરવા કોશિશ કરશો નહીં.આવું કરવું એ મૂર્ખતા છે.

સોશિયલ મીડિયા પર ટાઈમ વેસ્ટ કરશો નહીં. હાથ અને ખભા જવાબદારીઓ નિભાવવા માટે આપવામાં આવે છે નહિ કે પલંગ મા પડીને મોબાઈલ વાપરવા માટે.
અનુશાસન માં રહેતા શીખો. જ્યાં સુધી તમે અનુશાસનમા નહીં રહો ત્યાં સુધી ઉપરની ચાર આદતો કોઈ દિવસ છોડી શકશો નહીં. અને કોઈ સારી આદત ને પકડી શકશો નહીં. તમે જોયું હશે કે ઘણી વખત કામ શરૂ કરતા સમયે લોકો જોશમાં હોય છે પરંતુ જેમ જેમ સમય જાય છે તેમ તેમ તેનામાં જોશ ઓછું થઈ જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *