મિત્રો, જો તમે તમારું ભલું ઈચ્છો છો તો સ્ત્રીનું આ અંગ કદી પણ જોતા નહીં. આચાર્ય ચાણક્ય કહે છે કે જે પુરુષ સ્ત્રીની આ વસ્તુ જોઈ લે છે તો તેનું મૃત્યુ ખૂબ જ નાની ઉંમરમાં થઈ શકે છે. શાસ્ત્રોમાં પણ આવા લોકોને મહાપાપી માનવામાં આવે છે. જો તમે તેને જોશો તો તમે તરત જ પાપના ભાગીદાર બની જશો. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર જે પુરુષ કોઈ સ્ત્રીને તેના બાળકને સ્તનપાન કરાવતા જુએ છે અને પોતાના મનમાં ખરાબ વિચાર ઉત્પન્ન કરે છે તે પુરુષને મહાપાપી માનવામાં આવે છે. સ્ત્રીઓ પ્રત્યે ખરાબ વિચાર રાખવા વાળો વ્યક્તિ એક દિવસ સ્વયં પોતાના મૃત્યુનું કારણ બને છે.
આપણા શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર કોઈપણ વ્યક્તિએ સંતાઈને કોઈ સ્ત્રીને સ્નાન કરતા જોવી જોઈએ નહીં. ઘણા પુરુષોમાં આ કુટેવ હોય છે. કોઈ સ્ત્રી સ્નાન કરતી હોય તો તેને છુપાઈને જુએ છે. શાસ્ત્રોમાં આ કૃત્યને ઘોર પાપ માનવામાં આવે છે. આચાર્ય ચાણક્ય પણ કહે છે કે છુપાઈને કોઈ સ્ત્રીને સ્નાન કરતા જોવી સૌથી મોટું પાપ માનવામાં આવે છે એટલા માટે તમે આવી ભૂલ કદી પણ ન કરતા નહિતર તમારા મૃત્યુનું કારણ તમે પોતે બની શકો છો.
ચાણક્ય નીતિ અનુસાર કોઈપણ પુરુષે કોઈ પરસ્ત્રીના સ્તન કદી પણ જોવા જોઈએ નહીં કારણકે પુરુષનું પાલન પોષણ અહીંથી જ થાય છે. જો તમે આવી ભૂલ કરશો તો તેને ઘોર પાપ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર પરસ્ત્રીના સ્તન જોવા વાળા વ્યક્તિને ફરીથી મનુષ્ય અવતાર મળતો નથી એટલા માટે આ પાપોથી બચવા માટે તમે આવી ભૂલ કદી પણ ન કરતા. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર જે પણ પુરુષ આવી ભયંકર ભૂલો કરે છે તેવા પુરુષનું મૃત્યુ નિશ્ચિત છે અને આવા પુરુષને ફરીથી મનુષ્યનો અવતાર પણ મળતો નથી. જય શ્રી કૃષ્ણ