દરેક સ્ત્રીના હોય છે આઠ શક્તિશાળી રૂપો, જેને પોતે પણ જાણતી નથી

Astrology

મિત્રો કોઈપણ સમાજના નિર્માણમાં સ્ત્રીઓની ભૂમિકા મહત્વની છે. એક મનુષ્ય નું પહેલું શિક્ષક તેની માં એટલે કે એક મહિલા જ હોય છે. પણ ઘણા લોકો એક સ્ત્રીને અબળા સમજવાની ભૂલ કરે છે કારણ કે તેનાથી રૂપોથી પરિચિત નથી હોતા. આજે અમે તમને સ્ત્રીના એ જ રૂપો વિશે જણાવીશુંજેની શક્તિ કોઈ પણ મનુષ્યની બીક લાગવી જોઈએ.

મિત્રો આપણા ધર્મ મા સ્ત્રીની તુલના માતા દુર્ગા થી કરવામાં આવે છે અને તેના પાછળ પણ એક સરસ કારણ છે. આ સંસારમાં સ્ત્રી જ એવી હોય છે જેને મા દુર્ગાના જેમ આઠ હાથ હોય છે. એક સ્ત્રી ચાર ભાગમાં વહેંચાયેલી હોય છે. પુરુષોમાં આ ગુણ હોતો નથી. સ્ત્રી નું પહેલું રૂપ હોય છે માં, બીજું હોય છે બહેન, ત્રીજુ પત્નીનું અને ચોથું રૂપ દીકરીનું અને આ રીતે આ સંસારમાં રહીને પોતાના બે હાથ થી 8 નો ફરજ નિભાવે છે. એક પત્ની તેના પતિ અને પરિવારનું સન્માન કરે છે. જયારે પણ તેનો પતિ જીવનમાં અસફળ થાય ત્યારે તેની પત્ની તેને સાર્વજનિક રૂપથી અપમાનિત કરતી નથી પરંતુ તેનો સહારો બને છે અને તેના પતિને આગળ વધવા માટે પ્રોત્સાહિત કરે છે. તે તેની પતિ ની પરિસ્થિતિનો કોઈ દિવસ મજાક ઉડાડતી નથી.

એક માં ના રૂપ માં પોતાની છોકરું બીમાર હોય ત્યારે રાત રાત જાગીને તેની દેખભાળ રાખવાનું કામ માં જ કરે છે. એક મહિલા તેના માતા-પિતા માટે પણ સહારો બને છે. દીકરીઓને પરાયું ધન પણ કહેવામાં આવે છેપરંતુ જરૂર પડે ત્યારે સ્ત્રીઓ તેમના માતા-પિતાનો સહારો બને છે. ઘણી મહિલાઓ એવી હોય છે જે તેમના માતા પિતાના અંતિમ સંસ્કાર પણ કરે છે.

એક બેન તેના ભાઈ યાદ કરે ત્યારે મદદ કરવા માટે દોડતી આવે છે. જે રીતે ભાઈ રાખડીનો ફરજ નિભાવે છે તે જ રીતે એક બહેન તેની બહેન હોવાની ફરજ નિભાવે છે. આજ કારણ થી તેમને અષ્ટભૂજા ધારી પણ કહેવામાં આવે છે. આપણા ધર્મશાસ્ત્રો અનુસાર એક સ્ત્રી નો અનાદર કોઈ દિવસ કરવો જોઈએ નહીં. એક આદર્શ સ્ત્રીના ગુણોની વાત કરીએ તો એક સ્ત્રીને તેનુ પેટ પણ ગણેશજીની જે મોટુ રાખવું જોઈએ જેનો મતલબ એ છે કે તેને તેના પેટમાં બધી પ્રકારની વાતો ને પચાવી લેવી જોઈએ.

પૈસાથી સંબંધિત તંગીની વાત કોઈ દિવસ કોઈને કરવી જોઈએ નહીં કારણ કે જ્યારે કોઈ ની આર્થિક સ્થિતિ સારી ન હોય તે વિશે જાણ્યા પછી એ લોકો તેમની મદદ કરતા નથી પરંતુ તેનું મજાક ઉડાવે છે. કોઇપણ સ્ત્રી ના તેની સાસુ કે નણંદ સાથે ઝઘડો થયો હોય તો તે વાત પણ કોઈને કરવી જોઈએ નહીં. લોકો વાતો સાંભળીને તમને સાંત્વના તો આવશે પરંતુ તમારા ઘરની અંગત વાતોને બીજાની સામે ફેલાવીને તમારા પરિવારને નુકસાન કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *