બ્લોક નસો ચપટીમાં ખોલી દેશે આ ઉપાય, ક્યારેય નહીં આવે હાર્ટ અટેક

Astrology

આજના સમયમાં માણસના શરીરમાં જેટલા અંગ છે તેટલી બીમારીઓ ઊભી થઈ ગઈ છે. તેમાંથી મોટા ભાગની બીમારીઓ લાઈફસ્ટાઈલ સંબંધિત હોય છે. અયોગ્ય આહાર અને દિનચર્યાના કારણે થતી આવી જ એક સમસ્યા છે નસોનું બ્લોકેજ. આ તકલીફ ઘણા લોકોને જોવા મળે છે. જેમાં નસ બ્લોકેજ થાય છે અને તેના પર સોજો આવી જાય છે. આ સમસ્યા દેખાવમાં પણ ઘણી ગંભીર દેખાઈ આવે છે. ત્વચા પર નસો ઊભરી આવે છે અને સાથે જ આ રીતનું બ્લોકેજ જીવન માટે પણ જોખમી સાબિત થાય છે. આ સ્થિતિમાં આજે તમને એવી રીત જણાવીએ જેના વડે આ બ્લોકેજ દુર થાય છે. આ ઉપાયો બ્લોકેજ માટે રામબાણ છે. નસોનું બ્લોકેજ દુર કરવા આ ઉપાય કરી લેશો તો ચોક્કસથી તમને તમારી સમસ્યાથી મુક્તિ મળી જશે.

જો શરીરમાં કોઈ જગ્યાએ નસ બ્લોક થઈ ગઈ હોય તો સૌથી પહેલા ઓલિવ ઓઈલ અને વિટામીન ઈની કેપ્સ્યુલ લેવી. તેને બરાબર મિક્સ કરી અને જ્યાં બ્લોકેજ હોય તે જગ્યાએ 30 મિનિટ માટે લગાવી મસાજ કરો. ત્યારબાદ થોડીવાર તડકામાં બેસો. આમ કરવાથી નસનું બ્લોકેજ ખુલી જાય છે અને દુખાવાથી પણ રાહત મળે છે
જો આ ઉપાયથી તમને ફાયદો ન થાય તો તમે બીજો ઉપાય પણ કરી શકો છો. તેના માટે તમાલપત્ર, કાળા મરીને મિક્સ કરી ચૂર્ણ બનાવો. હવે જ્યારે પણ નસ બ્લોક થતી જણાય ત્યારે આ ચૂર્ણને પાણી સાથે લઈ લેવું. તેનાથી તુરંત રાહત મળે છે.

શરીરમાં વધારે પ્રમાણમાં નસ બ્લોક થઈ હોય તો રોજ સવારે દાડમનો રસ પીવાનું રાખો. તેનાથી આ સમસ્યા તુરંત દૂર થાય છે. આ સિવાય તમે રાતે પાણીમાં કિશમિશ અને અંજીર પલાળી દો. સવારે આ પાણી પી જવું. તેનાથી નસનું બ્લોકેજ તુરંત ખુલી જાય છે. જો કે આ ઉપાય લાંબા સમય સુધી કરશો તો જ તેનું પરિણામ મળશે. જો અનેક પ્રયત્ન કર્યા પછી પણ નસનું બ્લોકેજ દુર થતું ન હોય તો લસણની કળીને દૂધમાં મિક્સ કરીને ખાઈ લેવી. તેનાથી આ તકલીફ દૂર થાય છે. આ ઉપાય કરવાથી લોહી પાતળું પણ થાય છે અને નસોમાં લોહી સરળતાથી વહી જાય છે. રોજ અળસીના બીજનું સેવન કરવાથી પણ નસનું બ્લોકેજ દુર થાય છે. તેમાં એવા ગુણ હોય છે જે ધમનીઓને ખુલ્લી કરી છે. આ સાથે જ શરીરમાંથી કોલેસ્ટ્રોલ પણ ઘટાડે છે. તેનાથી હાર્ટ પ્રોબ્લેમ પણ થતીનથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *