આવી સ્ત્રીઓ તમારું ભવિષ્ય બરબાદ કરી શકે છે

Astrology

મિત્રો આ પ્રકારની સ્ત્રીઓ તમારું ભવિષ્ય બરબાદ કરી શકે છે. મિત્રો તમે વૃદ્ધોની એ કહેતા સાંભળ્યા હશે કે સ્ત્રી નો વ્યવહાર સારો હોય તો તેના પરિવારને ખુશ રાખે છે અને જો સ્ત્રી નો વ્યવહાર યોગ્ય ન હોય તો તે સાસરિયાના લોકોને બરબાદ પણ કરી શકે છે. વિષ્ણુપુરાણ મા સ્ત્રી ના લક્ષણો વિશે જણાવવામાં આવ્યું છેઅને આજે અમે તમને તે લક્ષણો વિશે જણાવીશું.

વિષ્ણુપુરાણ તેવી સ્ત્રીઓના સંબંધમાં એવી ઘણી વાતો જણાવવામાં આવી છે કે જેની સાથે વિવાહ કરવાથી તમારું જીવન બર્બાદ થઈ શકે છે.
ખોટા પુરુષો સાથે સંબંધ રાખવા વારી
મિત્રો વિષ્ણુ પુરાણ અનુસાર આવી સ્ત્રીઓ જે કોઈ દુષ્ટ પુરુષ સાથે સંબંધ રાખતી હોય તેવી સ્ત્રી સાથે ભૂલથી પણ વિવાહ કરવા જોઇએ નહીં. તમે ભૂલથી પણ એવું કરું છું તો તમે બોલ્યા વગર મુશ્કેલીને આમંત્રણ આપો છો કારણ કે દુષ્ટ માણસ ની સંગત માં રહેવાથી તે સ્ત્રીના સ્વભાવમાં પણ દુષ્ટતા આવી જાય છે. આવો હોવાથી તેના ચરિત્રમાં પણ દોષ આવી જાય છે. તેથી આવી સ્ત્રી જોડે વિવાહ કરવા જોઇએ નહીં.

સમાન ગોત્રની સ્ત્રી
વિષ્ણુ પુરાણ અનુસાર સ્ત્રી પોતાના સંબંધમાં હોય તો અથવા તો એક જ ગોત્રમાં હોય તો તેના જોડે વિવાહ કરવા જોઇએ નહીં. શાસ્ત્રો અનુસાર એક જ વંશમાં જન્મ લેવા વાળા લોકો ના વિવાહ હિન્દુ ધર્મમાં પાપ માનવામાં આવે છે. ઋષિઓ અનુસાર ગોત્ર પરંપરા નો ઉલ્લંઘન માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓનો માનીએ તો એક ગોત્ર માં વિવાહ કરવાથી વિવાહ દોષ થાય છે અને તેનાથી પતિ-પત્નીના સંબંધો માં અંતર આવવાનું ડર રહે છે.

સવારે જલદી ન ઉઠવા વાળી
એક વિવાહિત સ્ત્રીના ઉપર તેના પરિવારની જવાબદારી હોય છે પરંતુ ઘણી સ્ત્રીઓ હોય છે જે આળસુ હોવાને કારણે તેમના બધા તમે પૂરા નથી કરી શકતી અથવા તો તેના કામો કોઈ બીજા જોડે કરાવે છે અથવા તો સમય પર કરતી નથી. એવું માનવામાં આવે છે કે જે સ્ત્રી આળસુ હોય છે તેના ઘરમાં લક્ષ્મીજી કોઈ દિવસ આવતા નથી અને તે ઘરમાં ગરીબી નું વાસ થઈ જાય છે અને ઘણી બધી બીમારીઓનું ઘર થઈ જાય છે.

કડવા વચન બોલવા વાળી
વિષ્ણુ પુરાણ અનુસાર જે સ્ત્રીના મુખ માંથી હંમેશા કડવા વચન નીકળતા હોય તેનાથી દૂર જ રહેવું જોઈએ કારણકે આવી સ્ત્રીઓ ઘરમાં આવીને ઝઘડા ઊભા કરે છે. આવી સ્ત્રીઓને પરિવાર બનાવીને રાખવાનો આવડતું નથી. જે ઘરમાં આવી સ્ત્રીઓ રહે છે તે ઘરમાં કોઈ દિવસ શાંતિ હોતી નથી તે ઘરમાં હંમેશા શાંતિનું વાતાવરણ બનેલું રહે છે. તેથી આવી સ્ત્રી જોડે વિવાહ કરવા જોઇએ નહીં. ચાણક્ય નીતિમાં સ્ત્રીઓ વિશે કહેવામાં આવ્યું છે કે આવી સ્ત્રીઓ થી સાવધાન રહેવું જોઈએ નહીં તો જીવનમાં બધું બરબાદ થઈ જાય છે.

ચરિત્રહીન સ્ત્રી
ચાણક્યએ કહ્યું છે કે જે સ્ત્રી એકથી વધારે પુરુષો સાથે સંબંધ રાખે છે આવી સ્ત્રીઓ હંમેશા દૂર રહેવું જોઈએ. આવી સ્ત્રીઓના હાથ થી પીરસાયેલી ભોજન કરવાથી પણ પાપ લાગે છે. જે સ્ત્રી ધૂમ્રપાન અને મદિરાપાન કરતી હોય તેનાથી પણ દૂર રહેવું જોઈએ આવી સ્ત્રીના કારણે તમારી સમાજમાં માનહાનિનોભોગ બનવું પડે છે.

લાલચી સ્ત્રી
ચાણક્ય નીતિ અનુસાર જ્યારે સ્ત્રી લાલચ કરવા લાગે છે ત્યારેઘરની બધી સુખશાંતિ નષ્ટ કરવા લાગે છે. જેનાથી પરિવારના બધા સભ્યો નુ જીવન ઝઘડા અને અશાંતિ થી ભરાઈ જાય છે. જે સ્ત્રી પૈસાની ચિંતા કર્યા વગર તમારી સાથે છે તેની સાથે ભૂલથી પણ જીવન વિતાવવાનો નિર્ણય લેવો જોઈએ નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *