સ્ત્રીના આ 5 અંગ મોટા હોય તો તે ખૂબ જ ભાગ્યશાળી છે

Astrology

મિત્રો, ગરુડ પુરાણ અને સામુદ્રિક શાસ્ત્રમાં સ્ત્રીઓના અંગો વિશે વિસ્તારથી ચર્ચા કરવામાં આવી છે. દરેક સ્ત્રીને પોતાની એક ખાસિયત હોય છે. જે મહિલાઓના આ પાંચ અંગ મોટા હોય તે તેમના પતિ તથા પરિવાર માટે ખૂબ જ ભાગ્યશાળી હોય છે. તેમના પરિવાર માટે આવી સ્ત્રીઓ ખૂબ જ શુભ હોય છે. પહેલા નંબરમાં છે લાંબા અને મોટા વાળ. શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ લાંબા વાળ વાળી સ્ત્રી પદ્મિની હોય છે અર્થાત ઉચ્ચ કોટીની હોય છે. લાંબા અને રેશમી વાળ શુભતા અને સૌંદર્યતાનું પ્રતીક હોય છે. લાંબા વાળ વાળી સ્ત્રીઓ પતિ માટે ભાગ્યશાળી સાબિત થાય છે.

બીજા નંબરમાં છે લાંબી ગરદન. સામુદ્રિક શાસ્ત્ર અનુસાર લાંબી ગરદન વાળી સ્ત્રીઓને મંગલકારી માનવામાં આવે છે. જે સ્ત્રીઓની ગરદન લાંબી હોય છે તે ઐશ્વર્યશાલીની હોય છે. તેમની પાસે સંપૂર્ણ વૈભવ હોય છે. આવી સ્ત્રીના રહેતા તેમના પતિને કદી પણ ધનની કમી થતી નથી. ત્રીજા નંબરમાં છે ઊંચું વક્ષ સ્થલ. ભવિષ્ય પુરાણમાં એ કહેવામાં આવ્યું છે કે ઊંચા,સુડોળ અને મોટા સ્તન ધરાવતી સ્ત્રી ખુબજ સૌભાગ્યશાળી હોય છે. તેમના સુડોળ વક્ષ સ્થલ ધન સંપત્તિ અને ઐશ્વર્યનું પ્રતીક હોય છે. આવી સ્ત્રીઓ પતિ માટે તારણહાર હોય છે.

ચોથા નંબરમાં છે માંસલ અને પુષ્ટ જાંગ. સામુદ્રિક શાસ્ત્ર અનુસાર જે સ્ત્રીઓની જાંગ પુષ્ટ અને માંસલ હોય છે તે સ્ત્રી ખૂબ જ સૌભાગ્યશાળી હોય છે. પાંચમા નંબરમાં છે મોટી આંખો. મોટી આંખોવાળી સ્ત્રીઓ ખૂબ જ સૌભાગ્યશાળી માનવામાં આવી છે. મોટી આંખોવાળી સ્ત્રીઓ વિદુષી,વિવેકશીલ અને ખૂબ જ સમજદાર હોય છે. આવી સ્ત્રીઓ સંપૂર્ણ પરિવાર માટે ખૂબ જ શુભ હોય છે અને પરિવાર પર મુશ્કેલી આવે ત્યારે પોતાની આગવી સૂઝથી તે મુશ્કેલીને દૂર કરી દે છે. આવી સ્ત્રીઓના પરિવારમાં ધનની કદી પણ કમી થતી નથી. જે સ્ત્રીઓને લાંબુ નાક હોય તે સ્ત્રીઓ ગંભીર અને શાંત સ્વભાવની હોય છે. તેમના કારણે સંપૂર્ણ પરિવાર સુરક્ષિત રહે છે. લાંબુ નાક ધરાવતી સ્ત્રીઓ પણ ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે લાંબા નાક વાળી સ્ત્રીઓ તો સાક્ષાત લક્ષ્મીનો અવતાર માનવામાં આવે છે. જે સ્ત્રીઓના આ અંગ મોટા હોય તેવી સ્ત્રીઓ અત્યંત ભાગ્યશાળી હોય છે. જય શ્રી કૃષ્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *