સાત એવા સંકેત જે તમને બતાવે છે કે તમે જન્મ પહેલા નરકમાં હતા

Astrology

મિત્રો હિન્દુ ધર્મ ગ્રંથોમાં જણાવવામાં આવ્યું છે કે કોઈ પણ મનુષ્ય ની મૃત્યુ પછી તેના દ્વારા કરવામાં આવેલા કર્મોના આધારે સ્વર્ગ કે નર્કની પ્રાપ્તિ થાય છે અને આ કર્મો નિર્ધારણ અને ફળ ગરુડ પુરાણમાં વિસ્તારથી બતાવવામાં આવ્યું છે. પરંતુ મિત્રો તમે જાણો છો કે ગરુડ પુરાણમાં થોડા એવા લક્ષણો વિશે પણ જણાવવામાં આવ્યું છે કે જેનાથી ખબર પડે છે કે કોઈપણ જીવ તેના પૂર્વ જન્મ પછી સ્વર્ગ માં ગયા હતા કે નર્કમાં ગયા હતા. આજે અમે તમને તે લક્ષણો વિશે જણાવીશું.

એવા લોકો જેમની પાછલા જન્મમાં બ્રહ્મહત્યા કરેલી હોય તે નર્કની યાતના ભોગવે પછી આગલા જન્મમાં ક્ષય રોગનો ભોગ બને છે. ગૌ હત્યા કરવા વાળો મૂર્ખ બને છે.
મહિલાઓનું શોષણ કરવા વાળો, અથવા તો કોઈ પણ રૂપમાં મહિલાઓને યાતના દેવા વાળા લોકો ને ભયાનક બીમારીઓનો સામનો કરવો પડે છે અને તે હંમેશા પીડા માં જ રહે છે.

આ પ્રાકૃતિક રૂપથી સંબંધ બનાવવા વાળા આગલા જન્મ મા નપુંસક બને છે. ગુરુ પત્ની સુંદર બનાવવા વાળા લોકો કૃષ્ટ રોગી બને છે. મારો ભોળાનાથ માસ ખાવાવાળા વ્યક્તિને આગલા જન્મમાં જુદા જુદા અંગો થી સંબંધિત સમસ્યાઓ થાય છે. શરાબ પીવા વાળા લોકો ના દાંત કાળા હોય છે.

ગુરુ નું અપમાન કરવા વાળા લોકોને હૃદયરોગ થાય છે, જુઠી ગવાઈ દેવા વાળો પાંડુ રોગી બની છે. બ્રાહ્મણ ને લાત મારવા વાળું લંગડો કોઈની વાતોમાં રસ રાખવા વાળો બહેરો બને છે. માસ વેચવાવાળો દુર્ભાગ્યશાળી બને છે. ચોરી કરવા વાળા મનુષ્યને આગલા જન્મમાં માનસિક રોગનો સામનો કરવો પડે છે, સોનું ચોરી કરવા વાળા લોકોને નખની સમસ્યાઓ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *