જે સ્ત્રી તકિયા નીચે આ એક વસ્તુ રાખીને સુવે છે એનું ઘર પૈસાથી ભરેલું રહે છે

Astrology

મિત્રો એક સુખી અને સમૃદ્ધ જીવનની ઈચ્છા દરેક લોકો કરે છે પરંતુ ઘણી વખત આપણા હાલાત એવા થઈ જાય છે કે સફળતા પ્રાપ્ત કરવા માટે ગમે એટલા પ્રયત્નો કર્યા હોય તું પણ આપણે જીવનના દરેક ક્ષેત્રમાં નિષ્ફળ જઈએ છીએ અને દુઃખી થઈને દરેક સુખથી વંચિત રહીએ છીએ. મિત્રો આપણી સફળતા કે અસફળતાનું કારણ આપણા કુંડળીના ગ્રહોની સ્થિતિ હોય છે. જેમ કે આપણે જાણીએ છીએ કે આપણી કુંડળીમાં આપણા જન્મસમયના ગ્રહોનો પ્રભાવ બધા ગ્રહો કરતાં વધારે હોય છે જે બીજા ગ્રહો સાથે યુદ્ધ કરીને આપણને ઘણી વખત શુભ અને ઘણી વખત અશુભ ફળ આપે છે. તેથી આપણે આપણા દૈનિક જીવનમાં જે પણ કાર્ય કરીએ છીએ તે આ ગ્રહના પ્રભાવના આધીન જ હોય છે. તેથી આપણી અસફળતાનું કારણ પણ આપણી કુંડળીમાં રહેલા ગ્રહો ની સ્થિતિ જ હોય છે.

જ્યોતિષશાસ્ત્રને અનુસાર આપણા કુંડળીમાં કોઈ ગ્રહ ની સ્થિતિ અશુભ હોય તો જ્યોતિષશાસ્ત્રમાં થોડા ઉપાયો બતાવવામાં આવ્યા છે જેનાથી આપણે તે ગ્રહના દુષ્પ્રભાવને ઓછો કરી શકીએ છીએ. જ્યોતિષશાસ્ત્રમાં થોડા એવા ચમત્કારી ઉપાયો બતાવવામાં આવ્યા છે જેની કરીને આપણે રાતોરાત આપણે કિસ્મતને આપણા વશમાં કરી શકીએ છીએ. આજે અમે તમને તેમાંથી થોડા ઉપાયો વિશે જણાવીશું. દોસ્તો ઓશીકું એક એવી વસ્તુ છે કે જેના નીચે એક વસ્તુ મૂકી દેવાથી ચમત્કારિક લાભ મળે છે જેનાથી રાતોરાત આપણને ગરીબ માંથી અમીર બનાવી શકે છે આપણા જીવનમાં ચાલી રહેલી ધન સંબંધિત મુશ્કેલી, દરેક પ્રકારની બિમારીથી આપણને છુટકારો મળી શકે છે. તકિયાના નીચે કઈ વસ્તુ મૂકી શુંભ હોય છે એ આજે અમે તમને જણાવીશું.

મિત્રો તુલસીનો છોડ ઘરમાં સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને પવિત્ર પણ માનવામાં આવે છે. તુલસી એ આધ્યાત્મિક, ધાર્મિક અને વૈજ્ઞાનિક ગુણો થી ભરપુર હોય છે. તુલસીના પાંદડા માંથી નીકળવાવારી સકારાત્મક ઊર્જા આપણા અનેક સંકટોને દૂર કરી શકે છે. તુલસીના પાંદડા માં પણ 1 ચમત્કારિક શક્તિઓ હોય છે તેથી આ પાંદડાઓને આપણા તકિયાના નીચે રાખીને સૂવાથી શાંતિ અને ખૂબ જ ગાઢ નિંદ્રા આવે છે, ખરાબ સપના આવતા નથી, ચિંતા સતાવતી નથી અને કોઈપણ પ્રકારનો ડર લાગતો નથી. આ ઉપાય ૨૧ દિવસ સુધી કરવાથી આપણા મહત્વપૂર્ણ કોઈપણ રુકાવટ વિના સંપન્ન થઈ જાય છે. દરેક કાર્યમાં સફળતા મળે છે અને આપણું દુર્ભાગ્ય સૌભાગ્યમાં બદલાઈ જાય છે.

મિત્રો જો તમને એવું લાગ્યું કે તમારું ભાગ્ય તમારાથી નિરાશ થઈ ગયું છે અને તમને તમારા મહત્વપૂર્ણ કામો માં સફળતા મળતી હોય અને તમે નિરાશ થઈ ગયા હોય તો આ ઉપાય તમારે અવશ્ય કરવો જોઈએ. તમારે રોજ રાત્રે તમારા ઓશિકા ની નીચે મોરનું પીંછું રાખવું જોઈએ અને સવારે ઊઠીને સૌથી પહેલા તે મોરના પીંછા ના દર્શન કરવા આવું થોડા દિવસ સુધી કરવાથી તમારી કુંડળીમાં જે પણ દોષ હશે તે બધા ધીમે ધીમે ઓછા થશે અને તમારા બધા બગડેલા કામ થવા લાગશે.

મિત્રો તમે કોઈ દેવું ચૂકવી શકતા ન હોય અને તમને પૈસા નથી અને તમને પૈસા ની કમી બની રહેતી હોય, તમારી પાસે પૈસો ટકતો ન હોય અને તમે જેટલું કમાતા તે તમારી અને તમારા પરિવારની જરૂરિયાતો ને પુરી કરી શકતો ન હોય તો તમે આ ઉપાય કરીને જુઓ. તમારી આસપાસ જો તમે નજર કરો તો તમને અગણીત તેવી વસ્તુઓ જોવા મળશે જેમાં સકારત્મક ભરેલી હોય છે. જેમ કે તમારા આરાધ્ય દેવ ની તસ્વીર, રાખ, પૂજાના ચોખા, કંકુ, હળદર, મીઠું વગેરે માંથી હંમેશાં સકારાત્મક ઉર્જા નીકળે છે. આમાંથી થોડી વસ્તુ ને તમે લાલ કપડામાં બાંધીને ઈશ્વરના સામે અભિમંત્રિત કરીને ઓશિકાની નીચે રાખીને સૂવું થોડા દિવસમાં તમારી દરેક મુશ્કેલીનો હલ મળી જશે અને તમારી આર્થિક સ્થિતિ પણ મજબૂત થશે.

મિત્રો સોનું અને ચાંદી બંને ધાતુ નો સંબંધ આપણા ગ્રહો સાથે હોય છે. તેથી ઓશિકા નીચે સોનું કે ચાંદી નો સિક્કો કે અન્ય કોઈ વસ્તુ રાખીને સૂવાથી તેનો લાભ આર્થિક અને પારિવારિક જીવનમાં થાય છે અને વ્યાપારમાં ઉન્નતિ અને પ્રગતિ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *