સૌથી મોટા મહાપાપી હોય છે આ પાંચ પ્રકારના મનુષ્ય, તમે તો નથી ને

Astrology

મિત્રો શાસ્ત્રોમાં જણાવવામાં આવે છે કે મનુષ્યને તેના દ્વારા કરવામાં આવેલા દરેક પાપ ની સજા તો ભોગવવી પડે છે પછી તે ધરતી પર હોય કે નર્કમાં જઈને. સનાતન ધર્મ મા દરેક પાપ ની અલગ-અલગ કોઠીઓ છે જેમાં સૌથી મોટું મહાપાપ કહેવામાં આવી છે તે વિશે આજે અમે તમને જણાવીશું.

બ્રહ્મહત્યા
સનાતન ધર્મમાં બ્રાહ્મણને ભગવાન સમાન જણાવવામાં આવ્યો છે. તેના પાછળ પણ એક કારણ છે કહેવામાં આવે છે કે બ્રાહ્મણ ભગવાન બ્રહ્માના મુખમાંથી ઉત્પન્ન થયા છે તેથી તેમને સૌથી ઉંચુ સ્થાન આપવામાં આવે છે. પુરાણો અનુસાર આ બધા કારણોને કારણે બ્રાહ્મણને ભગવાનની પૂજા કરવાનું કહેવામાં આવી છે. શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે કોઈ મનુષ્ય સમજી વિચારીને કે ભૂલથી બ્રાહ્મણ ની હત્યા કરી દેતો તેને બ્રહ્મહત્યાનું પાપ લાગે છે. જેને મહા પાપ માનવામાં આવે છે. બ્રહ્મહત્યા કરવાવાળા મનુષ્યને જીવન ભર દુઃખોનો સામનો કરવો પડે છે. આવું કામ કરનાર મનુષ્ય ને કુંભી પાકમ નર્કની સજા ભોગવવી પડે છે.

શરાબ પીવું
બીજું મહાપાપ દારૂ પીવાને બતાવવામાં આવ્યુ છે. આવું કરવાથી નર્કમાં જુદી-જુદી યાતનાઓ સહન કરવી પડે છે. નારણપુરાણ માં શરાબ ના ત્રણ પ્રકાર બતાવવામાં આવ્યા છે ગોળથી બનાવેલી, ચોખા ના લોટ થી બનાવેલી, ફૂલ અને દ્રાક્ષારસ થી બનાવેલી આ ત્રણે પ્રકારના શરાબ પીવાથી મનુષ્ય મહાન પાપનું ભાગીદાર બની જાય છે. સ્ત્રી હોય કે પુરૂષ દરેકની આ પ્રકારની શરાબથી દૂર રહેવું જોઈએ. શરાબ પીવું એ ગૌમાસ ખાવાથી પણ મોટું પાપ છે. શરાબ પીવાવાળા મનુષ્ય થી ભગવાન કોઈ દિવસ ખુશ થતા નથી. આ લોકોના જીવનમાં મુશ્કેલીઓ હંમેશા રહે છે.

સોનાની ચોરી
ભૂખ લાગવાથી ભોજનની ચોરી કરવી એ સાધારણ પાપ છે. સોનાની ચોરી મહા પાપ ની શ્રેણીમાં આવે છે. ચોરી કરેલી વસ્તુ થી કોઈ દિવસ લાભ થતો નથી પરંતુ તેનાથી નુકશાનનો સામનો કરવો પડે છે. ચોરી કરવા વાળા માણસ આવા કામ માં સાથ દેવા વાળા માણસ ને તમીશ્રમ નામના નરકમાં જવું પડે છે. માણસને કોઈ દિવસ આ મહાપાપ કરવો જોઈએ નહિ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *