મિત્રો પૂરી દુનિયામાં સૌથી મોટું પાપ કયુ છે તે તમે જાણતા નથી તો આજે અમે તમને જણાવીશું. કોઈ દુનિયાની સૌથી મોટું પાપ જાણીને તમારા રૂંવાટા ઉભા થઇ જશે કારણ કે આપ આપ આગલા જન્મમાં પણ પીછો છોડતું નથી. મિત્રો આજે અમે તમને જણાવીશું કે દુનિયાનું સૌથી મોટું પાપ કયું છે.
આ સંસારમાં જુદી જુદી જાતના લોકો છે થોડા ખરાબ હોય છે જે જીવનભર પાપ કરતા રહે છે અને થોડા સારા લોકો પણ હોય છે જે હંમેશા પુણ્ય કરે છે. શાસ્ત્રોમાં જણાવવામાં આવે છે કે આ એક એવું પાપ છે જે માણસ નો આગલા જન્મ સુધી પીછો છોડતું નથી. ઈશ્વર એવું કહે છે કે સંસારને બરબાદ કરવા બરાબર માનવામાં આવે છે. જ્યારે નારી રુવે છે તારી દેવતા પણ રુવે છે. જે વ્યક્તિ નારીનું સન્માન કરે છે તેને સ્વર્ગ લોકની પ્રાપ્તિ અવશ્ય થાય છે.
ચાણક્ય નીતિ અને શાસ્ત્રો અનુસાર એવું માનવામાં આવે છે કે જ્યારે જ્યારે નારી ના આંસુ વહે છે ત્યારે ત્યારે પ્રલય આવે છે અને જ્યાં નારી ખુશ થાય છે ત્યાં દેવતાઓનો વાસ માનવામાં આવે છે અને એવા જ રહેતી અને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. તેથી તમે પણ આ વાત યાદ રાખો અને નારીનું અપમાન કરશો નહીં.
મિત્રો તમે તમારા જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માંગો છો તો ખૂબ વધારે ધન એકઠું કરવા માંગો છો તો સવારે ઉઠીને દેવી લક્ષ્મીની પૂજા કરવી જોઈએ કારણ કે આવું કરવાથી તમારા થી લક્ષ્મી પ્રસન્ન થઈ જશે અને તમને માલામાલ બનાવી દેશે તેથી સવારે ઊઠીને દેવી પૂજા કરવાનું ભૂલતા નહીં.