સાત વસ્તુઓને જોઈ લીધી તો, તમારી જિંદગી માલામાલ થઈ જશે

Astrology

મિત્રો ગરૂડપુરાણ અનુસાર આ 7 વસ્તુઓ જોવાથી જ માનવનું જીવન ધનવાન થઈ જાય છે. આજે અમે તમને 7 વસ્તુઓ વિશે જણાવીશું.

ગાયનું દૂધ
ગાયને હિન્દુ ધર્મમાં પૂજનીય માનવામાં આવે છે. ગાયને ગૌમાતા પણ કહેવામાં આવે છે. કહેવાય છે કે ગાયમાં ૩૩ કરોડ દેવતાઓનો વાસ હોય છે. તેથી તે સૌથી પવિત્ર છે. ગાયના દૂધને અમૃત સમાન માનવામાં આવે છે. ગરુડ પુરાણ અનુસાર ગાયનું દૂધ જોવાથી જ મનુષ્યની ઘણા બધા ફોનને ફળની પ્રાપ્તિ થાય છે. તેને જોવાથી જ મનુષ્યને ઘણા બધા પૂજાપાઠમાં પુણ્ય મળે છે.

ગોબર
ગાયના દૂધની સાથે ગાયનું ગોબર પણ શુભ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં ગોબર નું ઘણું મહત્વ છે. ઘણા પૂજાપાઠ અને માંગલિક કાર્યોમાં પણ આનો ઉપયોગ કરવામાં આવે છે. ગરુડ પુરાણ અનુસાર ગાયનું ગોબર જોવાથી જ શુભ કરો ની પ્રાપ્તિ થાય છે. બ્રહ્મવૈવર્ત પુરાણ અનુસાર ગાયના પગમાં બધા જ તીર્થ અને ગોબરમાં માતા લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે. ગરુડ પુરાણ અનુસાર તમારા ઘરના દરવાજાની સામે ગાય ગોબર કરી જાય તો તે સુખ સમૃદ્ધિ આવવાનો પ્રતીક માનવામાં આવે છે.

ગૌશાળા
મિત્રો પહેલાના સમયમાં લોકો પોતાના ઘરમાં જઈને પાડતા હતા અને તેની સારી રીતે દેખભાળ પણ કરતા હતા. તેમને રોજ પૂજા અર્ચના કરીને તેમના જીવનમાં સુખ-સમૃદ્ધિ લાવવાનો પ્રયાસ કરતા હતા. ઘણા લોકો એવા પણ હતા જે ગૌશાળા બનાવીને ગાયની સેવા કરવાનું પસંદ કરતા હતા. ગૌશાળા બનાવી, ગાયોની સેવા કરવી અને તેના માટે દાન આપવું આ બધું આપણા ધર્મમાં શુભ માનવામાં આવે છે. ગરુડ પુરાણ અનુસાર ગૌશાળાને જોવું પણ ખૂબ સારો માનવામાં આવે છે. ધર્મશાસ્ત્ર અનુસાર ગૌશાળાની જોવાથી ઘણું બધું પુણ્ય મળે છે અને ક્યાંક જતા સમયે રસ્તામાં ગૌશાળા જોવા મળી જાય તો તે પણ એક શુભ સંકેત માનવામાં આવે છે.

ગાયો ના પગ ની રજ
ગાય જમીનને પગથી ખોદે છે અને તેમાંથી જે ધૂળ નીકળે છે તેને ગૌરજ કહે છે. કોઈ મનુષ્યને આ રીતે જમીન ખોદતા જુવે તો એક પ્રકારનું પુણ્ય માનવામાં આવે છે અને આ એક શુભ સંકેત છે.

ગાયોના ધુળની રજ નો તિલક
ગાયોના પગે જે ધૂળ હોય તેનો કોઈ મનુષ્ય રોજ તિલક કરે તો તે પણ શુભ માનવામાં આવી છે. ગરુડપુરાણ અનુસાર કોઈ ગાય ના પગ ના દર્શન કરી લે તો તે તીર્થ યાત્રા ના દર્શન કરવા બરાબર છે. ગાયના દૂધની રજજોવાથી જ પુણ્યની પ્રાપ્તિ થાય છે.

ગૌમુત્ર
મીઠુ ગાય અને ગાયના સાથે જોડાયેલી બધી વસ્તુ આપણા સનાતન ધર્મમાં શુભ માનવામાં આવે છે. તેથી ગૌમુત્ર દર્શન કરવું પણ શુભ છે કહેવામાં આવે છે કે ગૌમૂત્રમાં માતા ગંગા નો વાસ હોય છે. અને ગંગાની બધા પાપોનું હરણ કરવાવાળી માનવામાં આવે છે. તેથી શાસ્ત્રોમાં લખ્યું છે કે ઘઉં મીઠાનું સેવન મનુષ્ય માટે ખૂબ જ સારું છે. પૂજાપાઠ દરમિયાન આપણે ગૌમૂત્રનો ઉપયોગ કરીએ છીએ. ગરુડ પુરાણ અનુસાર ગૌમુત્ર શુદ્ધ અને પવિત્ર છે અને કોઈ વ્યક્તિ ગૌમુત્ર જોઈ લે તો તેની પુણ્યની પ્રાપ્તિ થઈ જાય છે.

પાક
મિત્રો આપણી સભ્યતા શરૂઆતથી ખેડૂતો દ્વારા ઉગાડેલા પાક પર નિર્ભર છે. ખેડૂત પોતાના પાકને દેવી માને છે. ગરુડ પુરાણ અનુસાર લહેરાતો પાક ની જોવું ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે અને સાથે આવું જ હશે જોવાથી તમારું મગજ સ્થિર અને સંતોષથી ભરાઈ જાય છે. કહેવાય છે કે આવું જોવાથી વ્યક્તિના જીવનમાં આવવાવાળી બાધાઓ દૂર થઇ જાય છે અને જે કામ થતા ન હોય તે ખૂબ જ ઝડપથી થઇ જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *