તમારા નામના પહેલા અક્ષર વડે જાણો તમારે કેટલા બાળકો થશે

Astrology

મિત્રો, આપણા જીવનમાં શાસ્ત્રોનું ખૂબ જ મહત્વ હોય છે. આપણા શાસ્ત્રોમાં આપણા જીવનમાં ઘટવાની તમામ ઘટનાઓના સંકેતો વિશે વિસ્તારથી વર્ણન કરવામાં આવેલું છે. આપણા શાસ્ત્રો મુજબ વ્યક્તિના નામના પહેલા અક્ષર વડે જાણી શકાય છે કે તે વ્યક્તિને કેટલા બાળકો થશે. આજે આપણે તે વિશે કેટલીક જાણકારી મેળવીશું. જ્યોતિષશાસ્ત્ર વડે આપણા જીવનને લગતી ઘણી બધી માહિતી આપણે મેળવી શકીએ છીએ. લગ્ન પછી કોઈપણ પુરુષ અને સ્ત્રીને તેમના બાળક વિશે જાણવાની ઉત્સુકતા ખૂબ જ વધી જતી હોય છે.

કોઈપણ પુરુષને અથવા સ્ત્રીને એક પ્રશ્ન અવશ્ય થાય છે કે તેમને જીવનમાં કેટલા બાળકો પ્રાપ્ત થશે. આજે આપણે જે વ્યક્તિઓના નામનો પહેલો અક્ષર A,S,M,I,V અથવા Y હશે તેમને જીવનમાં કેટલા બાળકો થશે તેના વિશે વાત કરીશું. જેમના નામનો પહેલો અક્ષર A અથવા M કે પછી S હોય તેવા લોકો પરિવાર માટે ખૂબ જ મહેનત કરે છે. ઘણા લોકો આ અક્ષરથી શરૂ થતા નામ વાળા લોકોની સમજી શકતા નથી. હંમેશા તેમનો પ્રયત્ન એવો રહે છે કે તેઓ, પોતાના પરિવારને મદદરૂપ બને.

A,M,S અક્ષરથી શરૂ થતા નામ વાળા લોકોની કુંડળીમાં બે સંતાનોનું સુખ મળવાનો યોગ હોય છે. હવે આપણે I,V,Y અક્ષરથી શરૂ થતા નામ વાળા લોકો વિશે વાત કરીશું. આ લોકો ખૂબ જ ખુશ મિજાજી હોય છે. દોસ્તોના વચ્ચે રહેવું ખૂબ જ વધારે પસંદ કરે છે. કોઈપણ કામમાં ગંભીરતાથી વિચારતા નથી. તેમને પોતાના પર એટલો વિશ્વાસ હોય છે કે તેઓ જીવનમાં કંઈકને કંઈક જરૂર કરી લેશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર I,V,Y આ ત્રણ અક્ષર થી શરૂ થતા નામ વાળા લોકોના જીવનમાં ત્રણ બાળકોનું સુખ લખેલું હોય છે. એટલે કે આ નામ વાળા વ્યક્તિઓને ત્રણ સંતાનો હોય છે. જય શ્રી કૃષ્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *