ભગવાન શ્રીકૃષ્ણ એ ગીતામાં કહ્યું છે કે આ પ્રકારના લોકોથી હંમેશા દુર જ રહેવું નહીતર જીંદગી થઇ જશે બરબાદ..

Astrology

આપણને બધાને ખબર જ છે. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણએ દ્વારા અર્જુનને ઉપદેશ આપવામાં આવે છે. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણએ અર્જુનને વિજ્ઞાન ના પાઠ આપ્યા છે. અને તેનાથી આપણા જીવનની ઘણી મુશ્કેલીઓ માંથી આપણે પસાર થઇ શકીએ છીએ. આપણા જીવનમાં નીચેના પ્રકારના લોકોને કારણે આપણા જીવનમાં કદી સુખ જોવા મળતું નથી અને આપણું મન અશાંત રહે છે. તેથી એવા લોકો સાથે આપણે સંબંધ રાખવા જોઇએ નહીં અને કેટલાક લોકો થી આપણે અંતર વધારે રાખવું જોઈએ.

શ્રીમદ્ ભગવદ્ ગીતામાં વ્યક્તિએ પોતાનું જીવન કઈ રીતે જીવવું તે વિશે ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા સ્પષ્ટ ઉપદેશ આપવામાં આવ્યો છે. ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને ઉપદેશ આપતા હતા ત્યારે તેમને અર્જુનને ભગવાન બુદ્ધનું ઉદાહરણ આપ્યું હતું. તેમને બુદ્ધિ અને વિજ્ઞાનના પાઠ ભણાવ્યા હતા. તેનાથી વ્યક્તિ પોતાના જીવનમાં આવતી તમામ મુશ્કેલીઓ દૂર કરી શકે છે. વ્યક્તિએ પોતાના જીવનમાં કયા કયા પ્રકારના સુખ પ્રાપ્ત કરવા જોઈએ અને સુખ પ્રાપ્ત કરવા માટે કેવું જીવન જીવવું જોઈએ તે ઉપરાંત કેવા લોકોની સંગત રાખવી જોઈએ અને કેવા લોકોથી દૂર રહેવું જોઈએ તે પણ સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા જે વ્યક્તિનું મન અશાંત રહે છે. હંમેશા સ્થિર રહેતું નથી તે વ્યક્તિ સાથે માણસને ક્યારેય પણ સંબંધ રાખવો જોઈએ નહીં અને તે વ્યક્તિ સાથે માણસ થી દૂર રહેવું જોઈએ આ વ્યક્તિ સાથેના સંબંધ વ્યક્તિને ઘણી બધી મુશ્કેલીઓ નો સામનો કરાવી શકે છે. ભગવાન શ્રીકૃષ્ણનો સંદેશો આપતા જણાવે છે. કે જીવનમાં હંમેશા અને જાણીતા ન હોય એટલે કે અજ્ઞાન વ્યક્તિથી દૂર રહેવું જોઈએ અજ્ઞાન વ્યક્તિને કોઈ ધર્મનું જ્ઞાન વધતું નથી અને તે સાચી અને ખોટી વાતને સમર્થન આપી દેતા હોય છે. અજ્ઞાત વ્યક્તિ આપણા જીવનની મુશ્કેલીઓ માં તેમજ પરેશાનીમાં વધારો કરી શકે છે.

તેમનામાં કોઇપણ જ્ઞાન કરવાની વૃત્તિ હોતી નથી. કોઈ પણ અજ્ઞાત વ્યક્તિ હોય તો તેમને ક્યારેય પણ મિત્ર બનાવવો જોઈએ નહીં અને તેમાં તેમનાથી હંમેશા દૂર રાખવી જોઈએ. આમ કરવાથી જીવનમાં પ્રગતિ થશે એટલા માટે કોઈ પણ અજ્ઞાન વ્યક્તિને ક્યારેય પણ મિત્ર બનાવવો જોઈએ નહીં. તે ઉપરાંત જે વ્યક્તિને પોતાના જ્ઞાનનો ખૂબ જ અહંકાર હોય એને પણ પોતાના મિત્ર હોવો જોઈએ નહીં તે ઉપરાંત ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા એવું કહેવામાં આવ્યું છે. કે જે વ્યક્તિ ખૂબ જ અહંકાર ભરેલો હોય અને વાસ્ના વૃત્તિ ધરાવતો હોય તે વ્યક્તિ સાથે પણ ક્યારેય મિત્રતા કરવી નહીં અને તે વ્યક્તિ થી દૂર રહેવું.

શ્લોક
अज्ञश्चाश्रद्दधानश्च संशयात्मा विनश्यति। नायं लोकोऽस्ति न परो न सुखं संशयात्मन:।।
ઉપર જણાવેલ શ્લોક દ્વારા ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને સંદેશો આપે છે. કે જીવનમાં અજ્ઞાત લોકોથી દૂર રહેવુ અજ્ઞાત લોકોને ધર્મનું કોઈ જ્ઞાન હોતું નથી. તેથી તેઓ સાચી અને ખોટી વાતને સમર્થન આપતાં રહે છે. અને તેની આપણા જીવનમાં અસર પડે છે. તેથી અજ્ઞાત લોકોની સાથે રહીને તમે પણ અજ્ઞાત થઈ જાઉં છું.

અજ્ઞાત લોકો આપણી મુશ્કેલીઓમાં વધારો કરે છે. તેમનામાં કોઈ જ્ઞાન પ્રાપ્ત કરવાની સીમા હોતી નથી કોઈપણ વ્યક્તિ જ્ઞાની બની શકતો નથી. ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું છે કે આવા લોકોથી તમારે થોડું અંતર રાખવું જોઈએ. વ્યક્તિએ હંમેશા જીવનમાં કંઈક ને કંઈક શીખવું જોઈએ. જે લોકો એવું માને છે કે મને બધી ખબર છે ને હું જ્ઞાની છું તેવા લોકો પાસેથી આપણને કોઈ પણ શીખવા મળતું નથી. આવા લોકોને ઝડપથી નાશ થાય છે. આથી એવા લોકોથી આપણે ખૂબ જ અંતર બનાવીને જ રાખવું જોઈએ. કારણ કે તેવા લોકો આપણને કોઈપણ સમયે મુશ્કેલીમાં મૂકી શકે છે. તે આપણે મુશ્કેલીમાંથી ઉગારવાનો કોઈ પ્રયાસ પણ કરતા નથી અને કોઈ સૂચન પણ કરતા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *