વિઘ્નાહર્તાના આ ૫ મંત્રનો ઉચ્ચારણ કરવાથી પૂરી થશે મનની દરેક મનોકામનાઓ…ગરીબી થઇ જશે કાયમી દુર..

Astrology

ભગવાન ગણેશને પ્રથમ દેવ તરીકે પૂજવામાં આવે છે. તે ઉપરાંત કોઈપણ દેવી-દેવતાની પૂજા કરતા પહેલા ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. તે ઉપરાંત ભગવાન ગણેશજીને વિઘ્નહર્તા દેવ તરીકે પણ પૂછવામાં આવે છે. તેમને નિયમિત રીતે પૂજા કરવાથી દરેક વ્યક્તિના મનની મનોકામના પૂર્ણ થાય છે. તે ઉપરાંત તેમના જીવનમાં આવતા કષ્ટનો નાશ થાય છે.

તે ઉપરાંત તેમના જીવનમાં આવતી દરેક મુશ્કેલીઓનો ના થાય છે. તો ચાલો જોઈએ કે ભગવાન ગણેશને વિશિષ્ટ પૂજા કઈ રીતે કરવી અને તેમની સાથે જોડાયેલા ઘણા બધા ઉપાય અને આ મંત્રનો ઉચ્ચારણ કરતા ભગવાન ગણેશ દ્વારા તેમના ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરવામાં આવે છે. અને તેમના જીવનમાં આવતા વિઘ્નો દૂર કરવામાં આવે છે. અને તેમને ખૂબ જ વધારે પ્રમાણમાં સફળતા પ્રાપ્ત થાય છે.

ભગવાન ગણેશજી મનની ઈચ્છા ને પૂર્ણ કરે છે. જો કોઈ વ્યક્તિને નવું ઘર લેવાની ઈચ્છા હોય અને જે ઇચ્છા ન થતી હોય અને તમારા જીવનમાં આર્થિક સમસ્યાઓ રહેતી હોય એવા લોકોએ નીચેના પાંચ મંત્ર નો જાપ કરવો જોઈએ.

ઓમ ગં ગણપતયે નમઃ
તેનાથી તમારી ઈચ્છા પુર્ણ થશે. અને આ મંત્ર તમને માનસિક આર્થિક સમસ્યામાંથી મુક્તિ અપાવશે. ઉપરાંત આ મંત્રજાપ કરવાથી વિઘ્નહર્તા ગણેશ ભગવાન તમારે મદદે આવશે.

ॐ श्री गणेश ऋण छिन्धि वरेण्य हुं नमः
આ મંત્રનો જાપ કરવાથી તારા તમારા તમારી ઉપર જો કોઈ દેવું હોય તો તે દૂર થશે. અને ઘરમાં શાંતિનું વાતાવરણ બની રહેશે. ઘરમાં ક્યારે ગરીબી આવશે નહીં. પારિવારિક જીવનમાં સુખ-શાંતિ જળવાઈ રહેશે.

ॐ કપિલાય નમ :
ઉપરના મંત્રનો જાપ કરવાથી તમારા મનની ઈચ્છા પૂર્ણ થાય છે. એટલે કે તમે જે માંગશો તે તમને મળશે. અને જ્યારે તમે બીજાનું ઈચ્છો ત્યારે તમારો પણ બે ગણો ભલું થશે. માટે બીજા કોઈ વ્યક્તિ પ્રત્યે મનમાં નિંદાનો ભાવ રાખવો નહીં

ॐ શ્રી વિનાયકાય નમ:
આ મંત્રનો જાપ કરવાથી વ્યક્તિ નો સોના નો સમય શરૂ થાય છે. એટલે કે તમે જે ધારે તો તમને મળશે. અને તમે જેમ કહેશો તેમ જ બધું થશે. માટે તમારે મહેનત કરવી પડશે. જેથી તમારા દરેક સમસ્યાનું સમાધાન મેળવી શકાશે.

ॐ ગં ગણપતેય નમ:
આ વિઘ્નહર્તા ભગવાન ગણેશનો મંત્ર બધા લોકો જાણે છે. આમંત્રણ ભગવાન ગણેશનું ધ્યાન ધરવા માટે બોલવામાં આવે છે. તથા કોઈપણ કાર્યની શરૂઆત કરતા પહેલા આપણે આ મંત્રથી તેની શરૂઆત કરતાં હોઈએ છીએ જેથી આપણા દરેક કાર્યોમાં આપણને સફળતા મળે છે.

ॐ શ્રી વિઘ્નેશ્વરાય નમ:
આ મંત્રનો જાપ કરવાથી ભગવાન ગણેશ આપણા જીવનમાં આવતી દરેક સમસ્યાનો નાશ કરે છે. અને આ મંત્રનો જાપ કરવાથી તમને માનસિક શાંતિનો અનુભવ થાય છે. વ્યક્તિઓનું જીવન પણ ખુશખુશાલ બની જાય છે.

તમને ઉપર જણાવેલ મંત્ર ના જાપ કરવા જોઈએ. જેનાથી વિઘ્નહર્તા ભગવાન ગણેશ આપણા હરી લે છે. અને આપણને દરેક સમસ્યાઓથી દૂર રાખે છે. અને જો કોઈને ધન લાભ ન થતો હોય તેવા લોકોને પણ વેપાર ધંધામાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડતો નથી અને તેમને પણ ધનલાભ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *