લોહી પાતળું કરવા અને કોલેસ્ટ્રોલ ઘટાડવાની દવા તમારા ગામના ઝાંપે બેઠી છે

Astrology

મિત્રો, આજે ઠેર ઠેર હાઈ બીપી અને કોલેસ્ટ્રોલના કેસ જોવા મળે છે. આજે આપણે હાઈ બીપી અને કોલેસ્ટ્રોલની દેશી દવા વિશે જાણીશું જે તમારા ગામમાંથી જ તમને મળી રહેશે. આ ધરતી પર રહેલી તમામ વનસ્પતિમાં કુદરતે કંઈક ને કંઈક ઔષધીય ગુણો મુકેલા છે પરંતુ આપણે જાણતા નથી એટલા માટે આપણે તેનો ઉપયોગ કરી શકતા નથી. જેને કોલેસ્ટ્રોલ હોય કે લોહીના ગઠ્ઠા થઈ ગયા હોય અથવા તો લોહી જાડું થઈ ગયું હોય તેને ડોક્ટરો એસ્પ્રિન નામની દવા આપતા હોય છે. આ દવાની ઘણી બધી આડ અસરો થાય છે. હોજરીમાં ચાંદા પડી જાય છે તથા આંતરડામાં ચાંદા પડી જાય છે.

દરેકના ગામના ઝાપે પાનનો ગલ્લો હોય જ છે. આ પાનના ગલ્લેથી તમારે ફક્ત કાચી સોપારી લાવવાની છે. કાચી સોપારીના બે ચાર ટુકડા મોઢામાં નાખવાના અને તેને મમરાવીને તેનો રસ પેટમાં ઉતારી દેવાનો. દિવસમાં બે ટાઈમ સવાર અને સાંજે કાચી સોપારીના બે ચાર ટુકડા આવી રીતે મમરાવવા જોઈએ. તમારો કોલેસ્ટ્રોલ ધીમે ધીમે દૂર થઈ જશે અને લોહી પાતળું રહેશે. સોપારીમાં લોહીને પાતળું કરવાની તથા લોહીના ગઠ્ઠા દૂર કરવાની તાકાત રહેલી છે. સવાર સાંજ સોપારીના બે ચાર ટુકડા ચાવવાથી તમારે મોંઘી મોંઘી દવાઓ ખાવી પડશે નહીં.

જે વ્યક્તિઓને કોલેસ્ટ્રોલ અને હાઈ બીપીની સમસ્યા હોય એને દિવસમાં સોપારીના બે ચાર ટુકડા ખાવાની ટેવ અવશ્ય પાડવી જોઈએ. કાચી સોપારીમાં ઘણા આયુર્વેદિક ગુણો રહેલા છે એટલા માટે જ આપણે ભગવાનની આગળ પણ કાચી સોપારી ચડાવીએ છીએ. સોપારી લોહીને પાતળું કરવાનું અને ખરાબ કોલેસ્ટ્રોલ ને દૂર કરવાનું કામ કરે છે. યાદ રાખો મિત્રો વધુ પડતું સોપારીનું સેવન પણ કરવું નહીં દિવસમાં ફક્ત બે વાર કાચી સોપારીના બે ચાર ટુકડા ખાવા જોઈએ જેનાથી તમને ધીમે ધીમે કોલેસ્ટ્રોલ અને હાઈ બીપી માંથી હંમેશા માટે છુટકારો મળી જશે. જય શ્રી કૃષ્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *