જ્યારે ગુસ્સો આવે ત્યારે પતિ-પત્ની એ શું કરવું જોઈએ

Astrology

મિત્રો પતિ-પત્નીના સંબંધમાં સત્ય હોવું જરૂરી છે. પતિ ગમે તેટલું આખા સંસારની જૂઠું બોલતો હોય પણ તેની પત્ની સામે સત્ય કહેવું જોઈએ. અને આ વાત પત્ની પર પણ લાગુ પડે છે કારણ કે બંને વચ્ચે દેખને જેટલી પારદર્શિતા હશે તેટલો જ તેમનો સંબંધ મજબૂત બનશે. ચાણક્ય કહે છે કે કોઈના ગુજરાતી બચવા માટે મનુષ્ય જૂઠનો સહારો લે છે. પરંતુ જ્યારે ગુસ્સો પતિ કે પત્નીનું હોય ત્યારે આપણે કોઈ દિવસ જૂઠું બોલવું ન જોઈએ. પતિ ગુસ્સામાં હોય તોપણ પત્નીએ તેની દરેક વાતે સાચી સાચી કહેવી જોઈએ. એવું બની શકે કે પત્નીની વાત સાંભળીને પતિને ખૂબ જ ગુસ્સો આવી જાય પરંતુ આજ જૂઠ પતિને પાછળથી ખબર પડશે તો તે તેમના સંબંધ માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થશે.

અહંકાર- મિત્રો ચાણક્ય અનુસાર જે રીતે દાંપત્યજીવનમાં જૂઠની કોઈ જગ્યા હોતી નથી તે રીતે અહંકાર ની પણ કોઈ જગ્યા હોવી જોઈએ નહીં. ચાણક્ય નીતિ કહે છે કે આમ કાર પણ પતિ-પત્નીના સંબંધને કમજોર બનાવવા માટે એક અહમ ભૂમિકા ભજવે છે. તેથી આ સંબંધમાં એના માટે કોઈ સ્થાન હોવું જોઈએ નહીં અને માણસ એ જ્ઞાન અને વિનમ્રતા થી તેનો નાશ કરવો જોઈએ. મિત્રો તમે જોયું હશે કે પછી ગુસ્સામાં આવેલી પત્ની ને ઘર ની બહાર નીકળી જવા માટે કહે છે.

પરંતુ મિત્રો સારી પત્ની એ છે કે જે પોતાના અહંકારનો ત્યાગ કરીને ઘર છોડીને જતી નથી કારણ કે પતિ જે પણ કંઈ કહેવું હોય છે તે આવેશમાં આવીને કહ્યું હોય છે અને રીયલ માં તેનો આવું કહેવાનો મતલબ હોતો નથી. તેથી અહંકાર માં ઘર છોડવા ની જગ્યાએ તે પતિના ગુસ્સાની શાંત કરે. જો પત્ની ગુસ્સે થઈ જાય તો પતિએ પણ અહંકાર કરવો જોઈએ નહીં અને એક સારા પતિની જેમ તેને મનાવવી જોઈએ કારણ કે આવું કરીને જ પત્નીના ગુસ્સાને શાંત કરી શકાય છે અને આ રીતે તેમના દાંપત્યજીવનને સુખમય બનાવી શકાય છે.

અપમાન – મિત્રો ચાણક્ય નીતિ અનુસાર પતિ-પત્નીના સંબંધોમાં જેટલો જરૂરી પ્રેમ છે એટલું જ જરૂરી સન્માન પણ છે. તેમને ભૂલથી પણ એક બીજાનું અપમાન કરવું જોઈએ નહીં. ચાણક્ય કહે છે કે ગુસ્સામાં મનુષ્ય પ્રાણી ની જેમ થઈ જાય છે એવું પ્રાણી છે જે કોઈને પણ નુકસાન કરી શકે છે. શારીરિક પીડા સમય સાથે થઈ જાય છે પરંતુ માનસિક પીડા નો કોઈ ઈલાજ નથી. તેથી ગુસ્સો થવા પર એકબીજાને અપશબ્દ કહેવા નહીં. એકબીજાના પરિવાર દ કે મિત્રોને અપમાનિત કરશો નહીં આવું કરવાથી સામેવાળા નું સન્માન ની ઈજા પહોંચી છે અને તેનાથી પતિ-પત્નીના સંબંધો વચ્ચે અંતર પેદા થાય છે.

સહનશીલતા – દાંપત્યજીવન માટે એક મહત્વપૂર્ણ વસ્તુ છે સહનશીલતા. જે પતિ-પત્નીના સંબંધને ખૂબ જ મજબૂત બનાવે છે. ચાણક્ય નીતિ અનુસાર પતિ અને પત્ની બંને ને સહન કરતા આવડવું જોઈએ કારણ કે ગુસ્સામાં સામેવાળી વ્યક્તિ કંઈ પણ કહી શકે છે અને તમે સામેવાળાને જવાબ આપો તેવું જરૂરી નથી તેથી સહનશીલતા ખૂબ જ જરૂરી છે કારણ કે એવું બની શકે કે તમારા જવાબથી તમારી પતિ કે પત્ની નો ગુસ્સો વધી જાય. જો તમને તમારા જીવનસાથીને કોઇ વાત પર ખોટું લાગ્યું હોય તો ગુસ્સો શાંત થાય ત્યારે તેમની સમજાવું. પ્રેમથી સમજાવેલી દરેક વાત જીવનસાથી સમજી જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *