અંતિમ સંસ્કારમાં જઈને લોકોના મન કેમ બદલાઈ જાય છે

Astrology

સમસાન ઘાટ એક એવી જગ્યા છે જ્યાં બધાને એકના એક દિવસ તો જવાનું જ છે. પરંતુ ત્યાં છોડીને આવા વાળા વ્યક્તિ ને ચિતાની આગ જોઈને પોતાના જીવનનો અંત યાદ આવવા લાગે છે. થોડા સમય માટે જ પરંતુ એના વિચારો અને મનમાં બદલાવા આવવા લાગે છે. મિત્રો તમે વિચાર્યું છે કે આવું કેમ થાય છે તો આજે જાણીએ થવા પાછળનું કારણ.

સમશાન ઘાટ એક એવી જગ્યા છે જ્યાં જવા માટે દરેક આદમી ડરતો હોય છે. ભલે તે કોઈ અંજાન આદમીની સબયાત્રા હોય. એ માટે આપણે જાણીએ છીએ કે કોઈની પણ સબ યાત્રા હોય એમાં પરિચિત માણસો જ હાજર હોય છે. સબયાત્રા પતાવીને જ્યારે માણસ ઘરે આવતો હોય છે ત્યારે એક વિચાર જરૂર આવે છે કે આપણો અંત પણ આ જગ્યાએ થવાનો છે. મિટ્ટી થી ઉત્પન્ન અને મિટ્ટીમાં જ અંત થવાનો છે. આ સત્યનો સાચો અર્થ સમશાનમાં જઈને જ મળે છે. મનુષ્ય દ્વારા અંતિમ યાત્રા નો સમય બોલવામાં આવતો રામ નામ સત્ય હૈ ના અર્થથી સત્યના જીવનનો અર્થ સમજાય છે.

જેનું વર્ણન મહાભારત નામના મહા ગ્રંથમાં પણ કરવામાં આવ્યું છે. મહાભારતમાં યુધિષ્ઠિર રામ નામ સત્યનો અર્થ સમજાવતા કહે છે કે જીવનમાં રામ નામ એકલું સત્ય છે. એના અતિરેક બધું મિથ્યા છે. પોતાના જીવનમાં કોઈના કોઈની સહબ યાત્રામાં જરૂર જાય છે પરંતુ જીવનના સત્યને સમશાન ઘાટની બહાર નીકળતા જ ભૂલી જાય છે. એનું મુખ્ય કારણ રામ નામ સત્યનું ઉદ્દેશ ન જાણવાનું પણ હોઈ શકે.

મૃત્યુ પછી પોતાના પ્રિયજનો ને આત્માને મોક્ષની પ્રાપ્તિ માટે ધર્મગ્રંથોમાં બતાવેલા અનુષ્ઠાનો પણ કરાવે છે. પરંતુ સ્મશાનમાં સળગતી ચિતાની આગ જીવનના સત્યને સમજાવી દે છે. એ પણ એની સામે લાવે છે કે આ જીવન એનું એક રૂપ છે તેને ધારણ કરીને તે ધરતી ઉપર આવ્યો છે. અને અહીં બનાવેલા બધા જ સંબંધો જુઠ્ઠા છે. એકલો આવ્યો હતો અને એકલો જવાનું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *