આવા કપડા પહેરવાથી બની શકો છો તમે ગરીબ.

Astrology

શાસ્ત્ર અનુસાર આવા કપડાં પહેરવાથી તમારે ગરીબી નો સામનો કરવો પડે છે. દરેક વ્યક્તિ અલગ અલગ રીત ના કપડાં પહેરે છે અને તેના ચરિત્ર અને વહેવાર નું નિર્માણ પણ વ્યક્તિ પોતે જ કરે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર કયા કપડા તમારા ભાગ્યનું નિર્ધારણ કરે છે. કપડા બધા જ પહેરે છે પરંતુ દરેક કપડા દરેક વ્યક્તિ માટે યોગ્ય નથી હોતા કારણ કે કપડાં સાથે વ્યક્તિને કિસ્મત પણ જોડાયેલી હોય છે. શુભ-અશુભ દરેક પ્રકારની ઘટનાઓ પણ વ્યક્તિના કપડાના આધારે જ થાય છે. આજે અમે તમને જણાવીશું કે કયા કપડાનો કેવો પ્રભાવ વ્યક્તિ પર પડે છે.

ફાટેલા જુના કપડા કોઈ દિવસ પહેરવા જોઈએ નહીં. ઘણા લોકો તેમને જુના કપડાં પહેરું પસંદ કરતા નથી અને કપડાં ફાટી જાય તો પણ તેને ફેકતા નથી અને આવું કરીને પોતાનું જ નુકસાન કરી બેસે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર વ્યક્તિ ફાટેલા જુના કપડા પહેરે છે તુ શારીરિક રીતે અસ્વસ્થ થઈ જાય છે મને બહુ જ બધી બિમારીઓથી ઘેરાઈ જાય છે તેથી વાટેલાં જૂનાં કપડાં પહેરવાથી બચવું જોઈએ અને બીમારીઓથી પણ બચવું જોઈએ.

સ્નાન કર્યા પછી તરત જ નવા કપડાં પહેરવા જોઈએ નહીં. મને ખબર નહિ હોય કે સ્નાન કર્યા પછી તરત જ કોઈ દિવસ નવા કપડાં પહેરવા જોઈએ નહીં. જ્યોતિષશાસ્ત્ર કહે છે સ્નાન કર્યા પછી તરત જ એ જ વ્યક્તિઓ નવા કપડાં પહેરે છે જે કોઈ નો અંતિમ સંસ્કાર કરી ને ગંગા મા ડૂબકી લગાવીને પોતાના જુના કપડા નો ત્યાગ કરીને નવા કપડા પહેરે છે તેથી સ્નાન કર્યા પછી તરત જ નવા કપડાં પહેરવા જોઈએ નહીં. તમે કપડા ખરીદી ઘરમાં આવીને કપડાં પહેરી લો પછી સ્નાન કર્યા પછી કપડાં પહેરી શકો છો પરંતુ એવું કપડું જ્યારે તમે કોઈ દિવસ પહેરી ન હોય અથવા તો નવું હોય તો તે કપડું સ્નાન કર્યા પછી તરત જ રહેવું જોઇએ નહીં. જ્યોતિષ અનુસાર આવું કરવું શુભ હોતું નથી.

કાળા રંગના કપડા ન પહેરવા જોઈએ. હંમેશા કોશિશ કરવી જોઈએ કે કોઈપણ દિવસ કાળા રંગના કપડા ન પહેરવા જોઈએ. જ્યોતિષશાસ્ત્ર અનુસાર કાળો રંગ કાળી શક્તિઓ અને ખરાબ શક્તિઓ રંગ છે. જો તમારી શનિની દશા ખૂબ જ ખરાબ છે તો શનિવારના દિવસે કાળા રંગના કપડા પહેરો અન્યથા શનિવારે પણ પ્રયત્ન કરો કે કાળા રંગના કપડાં ન પહેરો. જેને તમે પ્રેમ કરો છો તેમને પણ કાળા રંગના વસ્ત્રો ભેટ આપશો નહીં.

બીજાનાં કપડાં ન પહેરો. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કોઈ પણ વ્યક્તિને કોઈ બીજાના કપડાં કોઈ દિવસ પહેરવાં જોઈએ. બીજાનું વસ્ત્ર ભલે સુંદર હોય, સાફ હોય આકર્ષિત હોય પરંતુ કોઈ વ્યક્તિ કોઈ દિવસ બીજા ના કપડા પહેરવા જોઈએ નહીં તેની પાછળનું કારણ એ છે કે બીજા વ્યક્તિનું ભાગ્ય, ગુણ, દોસ એ તમારા ભાગ્ય, ગુણ અને દોસ થી અલગ છે જો તમે બીજા વ્યક્તિ ના કપડા પહેર્યા હોય તો તમારું ભાગ્ય બગડી શકે છે, બની શકે છે કે સામેવાળાને અવગુણ એના કપડા વારેવારે પહેરવાથી તમારામાં આવી જાય.

બળેલા કપડાં પહેરવાથી બચો. જો તમારા કપડાં કોઈ કારણથી બળી ગયા હોય તો અને તમે તે કપડાં પહેરતા હોય તો તમને કપડું પહેલું ખૂબ જ ગમતું હોય તો અમે તમને જણાવી દઈએ કે આવું કરવાથી રાહુ ની અશુભ છાયા તમારા જીવન પર પડી શકે છે બળેલા કપડા પહેરવા જોઈએ નહીં. જુના કપડાની દાન કરો. જો તમારા પર શનિની દશા ચાલી રહી હોય તો તમે ગરીબોમાં તમારા જૂના કપડાં કરી દો આવો કરવાથી શનિ ની જે દશા તમારા ઉપર ચાલી રહી હોય તે ખૂબ જ ઓછી થઈ જશે.
સ્વચ્છ કપડાં પહેરો. સ્વચ્છ કપડાં સ્વચ્છ વિચારો ઉત્પન્ન કરે છે.

જ્યોતિષ અનુસાર વ્યક્તિને કોઈ દિવસ ગંદા કપડાં પહેરવા જોઈએ નહીં. જો વ્યક્તિ ગંદા કપડાં પહેરે છે તો તે ગરીબીનો શિકાર થઈ જાય છે માતા લક્ષ્મી તેમનાથી નારાજ થઈ જાય છે અને તેમના સમક્ષ કોઈ દિવસ આવતા નથી તેથી ગંદા કપડાં પહેરવા જોઈએ નહીં. તમે ગંદા કપડાં પહેરશો તો તમને ધનની પ્રાપ્તિ કોઈ દિવસ થશે નહીં. ગુલાબી અને લાલ કપડાં પહેરો. જો તમને વાત વાતમાં ગુસ્સો આવે છે તો અને તમે ઈચ્છીને પણ તમારા ગુસ્સા ને રોકી નથી શકતા લોકો હંમેશા તમારાથી દૂર રહે છે તો આવી પરિસ્થિતિમાં જ્યોતિષશાસ્ત્ર અનુસાર વ્યક્તિ ગુલાબી રંગ, લાલ રંગ ના વસ્ત્રો પહેરવા જોઇએ.

જે વ્યક્તિની વાત વાતમાં ગુસ્સો આવે છે ગુલાબી રંગના કપડા તેના મનમાંથી નકારાત્મક વિચારો દૂર કરી શકે છે અને સકારાત્મક ઉર્જા પ્રદાન કરે છે. ગુરુનું પ્રતીક લાલ રંગ હોય છે તેથી લાલ રંગ પહેરવાથી સારું મહેસૂસ થાય છે. વિદ્યાર્થી લીલા રંગના કપડા પહેરવા જોઈએ. લીલો રંગ બુધ નો રંગ હોય છે બુધ જોડે થી તમે વિદ્યા, બુદ્ધિ અને પ્રસિદ્ધિ પ્રાપ્ત થાય છે. જો તમે વિદ્યાર્થી હોય તો તમે લીલા રંગના વસ્ત્ર અવશ્ય પહેરવા જોઈએ. લીલા રંગના વસ્ત્રો પહેરવાથી તમને કોઈપણ ભણવાની સ્મરણ કરવાની આસાની થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *