મિત્રો, જ્યોતિષશાસ્ત્ર અનુસાર કેટલાક અક્ષર એવા માનવામાં આવે છે જેનાથી જે સ્ત્રીઓનું નામ શરૂ થાય છે તે તેમના પતિ અને સાસરી વાળા લોકો માટે ખૂબ જ નસીબદાર સાબિત થાય છે. ઘણીવાર એવું જોવા મળે છે કે કોઈ સ્ત્રી સાસરીમાં આવે પછી અચાનક તરક્કી થવા લાગે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આવું સ્ત્રીના શુભ નક્ષત્રના કારણે થાય છે. પહેલા નંબરમાં છે D અક્ષરથી શરૂ થતા નામ વાળી સ્ત્રીઓ. જે સ્ત્રીઓના નામનો પહેલો અક્ષર D હોય છે તે પોતાના પતિ માટે ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. આ સ્ત્રીઓ જે ઘરમાં વહુ બનીને જાય છે ત્યાં ધનદોલતની કદી પણ ખોટ પડતી નથી. આ નામ વાળી સ્ત્રીઓને મા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે.
બીજા નંબરમાં છે G અક્ષરથી શરૂ થતા નામ વાળી સ્ત્રીઓ. જે સ્ત્રીઓનું નામ G અક્ષરથી શરૂ થાય છે તે પણ તેમના ઘર માટે ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. તેમના ઘરમાં આવવાથી તેમના પતિ જ નહીં પરંતુ સમગ્ર પરિવાર વાળા લોકોની જિંદગી ખુશીઓથી ભરાઈ જાય છે. તેમને માતા લક્ષ્મી નું સ્વરૂપ પણ માનવામાં આવે છે. ત્રીજા નંબરમાં છે K અક્ષરથી શરૂ થતા નામ વાળી સ્ત્રીઓ.K અક્ષરથી શરૂ થતા નામ વાળી સ્ત્રીઓ પણ માતા લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે. જે ઘરમાં પણ તે જાય છે ત્યાં ધનદોલતની કદી પણ કમી નથી આવતી. તેમને ખૂબ જ પ્રેમ કરવા વાળો પતિ મળે છે. જે ઘરમાં તે લગ્ન કરીને જાય છે તે ઘરના લોકો ને સુખ સુવિધાઓની કોઈપણ ખોટ પડતી નથી.
ચોથા નંબરમાં છે L અક્ષરથી શરૂ થતા નામ વાળી સ્ત્રીઓ. જે સ્ત્રીઓનું નામ L અક્ષરથી શરૂ થાય છે તેમને પણ ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. જે ઘરમાં તે લગ્ન કરીને આવે છે તે ઘરના લોકોને કદી પણ આર્થિક તંગી નો સામનો નથી કરવો પડતો. માતા લક્ષ્મીની તેમના પર વિશેષ કૃપા રહે છે. પાંચમા નંબરમાં છે P અક્ષરથી શરૂ થતા નામ વાળી સ્ત્રીઓ. જે સ્ત્રીઓનું નામ P અક્ષરથી શરૂ થાય છે તેમનું વૈવાહિક જીવન ખુશીઓથી ભરેલું રહે છે કારણ કે તેમને ખૂબ જ પ્રેમ કરવા વાળો પતિ અને સાસરી મળે છે. તેના પતિ માટે તે ખૂબ જ લકી સાબિત થાય છે. આ પાંચ નામવાળી ખાસ સ્ત્રીઓ છે જે પોતાની સાસરીના લોકો માટે માતા લક્ષ્મી નું રૂપ માનવામાં આવે છે. જય શ્રી કૃષ્ણ