પગ ની આંગળીયો થી જાણો કે તમે નસીબદાર છો કે નહી

Astrology

મિત્રો તમને ખબર છે કે પગની બનાવટ અને તેની આંગળીઓ થી તમારું વ્યક્તિત્વ જ નહીં પરંતુ તમારા ભવિષ્ય વિશે પણ કહે છે. મનુષ્યના પગની આંગળીઓ એક સમાન હોતી નથી. થોડી અલગ જ હોય છે કોઈકની મોટી હોય છે તો કોઈક ની નાની હોય છે. ફક્ત હસ્તરેખા તે કોઈના ભાગ્યની જાણવામાં નથી આવતું સામુદ્રિક શાસ્ત્રમાં શરીરના વિવિધ અંગો અને બનાવટના આધારે જાતકોનો વ્યવહાર અને ભાગ્ય વિશે જાણકારી મળે છે. પગની આંગળીઓ પણ તમારા ભાગ્ય અને ભવિષ્ય વિશે કહે છે.

જેના પગમાં અંગૂઠાને છોડીને બધીજ આંગળીઓ સમાન હોય અને અંગૂઠો મોટો હોય તો આવું વ્યક્તિ કલાપ્રેમી હોય છે. આવા માણસો દરેક વસ્તુમાં રિસર્ચ કરે છે. આવા માણસો ખૂબ જ શાંત રહેવા વાળા વ્યક્તિઓ હોય છે. જેમના પગમાં અંગુઠા ની બાજુની આંગળી સમાન હોય તો આ વ્યક્તિ બીજા પર પ્રભાવ દેખાવા ની આદત વાળો હોય છે. આવા વ્યક્તિઓ ખૂબ જ સારા નેતા સાબિત થાય છે. તેઓ પોતાની વાતમાં મનાવવાનો ગુણ ખૂબ સારી રીતે જાણે છે. આ લોકો જીદ પકડી તેની પૂરી કરીને જ રહે છે. ઘણીવાર તેઓ પોતાની જીદ પૂરી કરવા માટે પોતાને જ નુકસાન કરી બેસે છે.

જમના અંગૂઠા અને આંગળીની વચ્ચેની જગ્યા વધારે હોય તેવા લોકો હંમેશા પોતાના પરિવારથી દૂર રહે છે. મોટો પરિવાર હોવા છતાં તેમનો લગાવ પરિવાર સાથે હોતો નથી. તેમના સાથે લોકો જોડાય છે પરંતુ જલ્દી તેમનો સાથ છોડીને જતા રહે છે. આવા લોકો એકલા રહેવાનું પસંદ કરે છે. અંગુઠો આગળથી ગોળ હોય અને ખાસ કરીને પુરુષો નું તો આવા લોકો ખૂબ જ પૈસાવાળા હોય છે. આવા લોકોના જીવનમાં ધન 36- 42 વર્ષની ઉંમરની વચ્ચે આવે છે. અને જો આવો અંગૂઠો કોઈ મહિલાનું છે તો તેમના જીવનમાં ધન 45-50 વરસની ઉંમર વચ્ચે આવે છે.

જો તમારા પગની એડીઓ હંમેશા ફાટેલી રહે છે તો સમજી લેવું કે તમારા કિસ્મત ખરાબ છે. આવા લોકો જૂની વસ્તુઓની સાથે લઈને ચાલે છે. પોતાની સમય સાથે બદલતા નથી અને આ જ કારણથી તે આગળ વધી શકતા નથી. આવા લોકો નજરદોષ, પિતૃદોષ, કુલ દોષ, ટોટકા વગેરેની સાથે લઈને ચાલે છે આ જ કારણ છે કે તમારા ઉપર કોઈને કોઈ નો શ્રાપ લાગેલું છે જેના કારણથી તમારા સફળતા મળતી નથી

જો તમારા પગ કોમળ છે તો 23-28 વર્ષની ઉંમરમાં તમારો ભાગ્યોદય થશે અને તમે ઊંચાઈ પર જવાથી કોઈ રોકી શકતું નથી. તમે માન-સન્માન,ધન અને વૈભવ બધું જ મેળવશો. જો તમારા પગ હંમેશા ગરમ રહેતા હોય તો અને તેમાં ખૂબ જ પરસેવો થાય છે તો સમજી લેવું કે તમને જીવનમાં કોઈપણ વસ્તુ આસાનીથી મળશે નહીં. તમારી બધી જ મહેનત નું ફળ ખૂબ જ ઓછું મળશે અને તમને જીવનમાં કોઈપણ મેળવવા માટે ખૂબ જ સંઘર્ષ કરવો પડશે.

પગની આંગળીઓમાં અંગૂઠાથી નાની હોય તો બધી આંગળીઓ અંગૂઠા થી ઘટતા ક્રમ હોય તો આવા વ્યક્તિઓ પોતાની જ વાતને સાચી માની છે બીજાની વાત નથી સાચી માનતા નથી. આજ કારણથી તેમનું ગૃહસ્થ જીવન સુખમય હોતું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *