મિત્રો, ચાણક્ય નીતિ અનુસાર જે સ્ત્રીના આ અંગ મોટા હોય તે ઘરની બરબાદીનું કારણ બની શકે છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર આવી સ્ત્રી હજારો ગામને બરબાદ કરી શકે છે. ચાણક્ય નીતિ અનુસાર સ્ત્રીઓના આ ત્રણ અંગ મોટા હોવા ચિંતાનો વિષય માનવામાં આવે છે. પહેલા નંબરમાં છે ખૂબસૂરત અને મોટા વાળ. જે સ્ત્રીઓના વાળ કમરથી નીચે સુધી જાય છે તે શુભ લક્ષણ માનવામાં નથી આવતું. આવી સ્ત્રી નકારાત્મક ઊર્જાને આકર્ષિત કરી શકે છે. જે સ્ત્રીને કમળથી નીચે સુધી લાંબા અને સુંદર વાળ હોય છે તેમને ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. પુરુષો પણ આવી સ્ત્રીઓ તરફ ઝડપથી આકર્ષિત થઈ જાય છે.
જે સ્ત્રીઓને મોટા સ્તન હોય છે તે પણ શુભ લક્ષણ માનવામાં નથી આવતું. આવી સ્ત્રી મનથી ખૂબ જ પવિત્ર હોય છે પરંતુ ઘણા ભ્રષ્ટ વિચારો વાળા લોકો તેમને ખરાબ નજરથી જોતા હોય છે. ઘણા પુરુષો આવી સ્ત્રીઓને વાસનાની દ્રષ્ટિથી જોતા હોય છે. એવી જ રીતે વધારે પડતી સુંદરતા પણ કોઈપણ સ્ત્રી માટે અશુભ સાબિત થઈ શકે છે. દરેક સ્ત્રી પોતાને ખૂબ જ સુંદર બનાવવા ઇચ્છતી હોય છે. પરંતુ હદ થી વધારે સુંદર હોવું પણ કેટલીક વાર નુકસાનકારક સાબિત થાય છે. ઘણીવાર સ્ત્રીઓની સુંદરતાને કારણે સ્ત્રીઓને ઘણું બધું સહન કરવું પડતું હોય છે.
પ્રાચીનકાળની ઘણી ઘટનાઓમાં તમે જોઈ શકો છો કે સ્ત્રીઓની વધુ પડતી સુંદરતાના કારણે મોટા મોટા યુદ્ધો થયા હતા. જે સ્ત્રીઓને ખૂબ જ મોટા વાળ હોય તેવી સ્ત્રીઓ નજરદોષનો પણ શિકાર બની શકે છે. ચાણક્ય નીતિ અનુસાર જે સ્ત્રીઓને આ ત્રણ અંગ મોટા હોય અને દેખાવમાં હદથી વધારે સુંદર હોય તેવી સ્ત્રીઓ ને ઘણા બધા પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.