આ મહિના માં જન્મ લેવા વાડી છોકરીઓ સાક્ષાત લક્ષ્મી હોય છે

Astrology

મિત્રો આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ કે આ મહિનામાં જન્મ લેવા વાળી છોકરીઓ સાક્ષાત્ લક્ષ્મી માતાનું રૂપ હોય છે. છોકરીઓને દેવીનું રૂપ માનવામાં આવે છે અને હિંદુ ધર્મ અનુસાર છોકરીઓને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં છોકરીઓને પૂજનીય કહેવામાં આવે છે અને એ પણ કહેવામાં આવ્યું છે કે નારી મા લક્ષ્મીનો નિવાસ હોય છે. જ્યારે કોઈ ઘર માં છોકરી નો જન્મ થાય છે ત્યારે કહેવામાં આવે છે કે ઘરમાં લક્ષ્મીનું આગમન થયું છે. છોકરીઓ પરિવારમાં સુખ-સમૃદ્ધિ લાવે છે

જ્યોતિષવિદ્યા અને શાસ્ત્રો અનુસાર છોકરીઓના જન્મનો મહિનો તેમને ખૂબ જ ભાગ્યવાન બનાવી દે છે. થોડા મહિનાઓ શું હોય છે જેમાં કન્યાનો જન્મ થાય તો એ બહુ જ છું અને સાક્ષાત લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. આ છોકરીઓ ફક્ત એમના ઘર માટે ભાગ્યશાળી હોય છે અને સાસરીયા માટે પણ ભાગ્યશાળી હોય છે.

1. ફેબ્રુઆરી મહિનો
ફેબ્રુઆરી મહિનામાં જન્મ લેવાની છોકરીનો સ્વભાવ ખૂબ જ શાંત અને ખૂબ જ બુદ્ધિમાન હોય છે. આવી છોકરીઓને લગ્ન પછી સારું ઘર પરિવાર અને સારા લોકો પણ મળે છે જ્યાં તેમની પલકો પર બેસાવી ને રાખી છે. આવી છોકરીઓ તેમના ઘરમાં સુખ-સમૃદ્ધિ લઈને આવે છે
2. એપ્રિલ મહિનો
એપ્રિલ મહિનામાં જન્મ લેવા વાળી છોકરીઓ ને સાક્ષાત લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર આ મહિનો ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ મહિનામાં જન્મ લેવા વાળી છોકરીઓ ખૂબ જ સફળ હોય છે. આવી છોકરીઓ ના પરિવારને કોઈ દિવસ કોઈ વસ્તુની કમી થતી નથી. જે છોકરાઓ સાથે આમ ના લગ્ન થાય છે એમને કદી હાર મળતી નથી.
3. જૂન મહિનો
જૂન મહિનામાં જન્મ લેવા વાળી છોકરીઓ ખૂબ જ ભાગ્યશાળી હોય છે. શાસ્ત્રો અનુસાર આ મહિનો છોકરા ના જન્મ માટે શુભ માનવામાં આવતું નથી પરંતુ આ મહિનામાં કોલ કન્યાનો જન્મ થાય છે તો તે સાક્ષાત લક્ષ્મીનું રૂપ હોય છે. આ મહિનામાં જન્મ લેવા વાળી ખૂબ જ શાંત સ્વભાવની હોય છે. લક્ષ્યની પ્રાપ્તિ માટે તે ખૂબ જ પરિશ્રમ કરે છે અને તેમની સારું પરિણામ પ્રાપ્ત થાય છે.
4. સપ્ટેમ્બરનો મહિનો
સપ્ટેમ્બર મહિનામાં જન્મ લેવા વાળી છોકરીઓ ની કુંડળીમાં ચંદ્ર, બુધ અને શુક્ર ત્રણેનું મિલન હોય છે. આ જ મહિનામાં જન્મ લેવા વાળી છોકરીઓ ખૂબ જ અમીર હોય છે અને આવી છોકરીઓને કોઈ દિવસ કોઈ વસ્તુની કમી હોતી નથી. તેમના લગ્ન પણ ખૂબ જ સારા ઘર-પરિવારમાં થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *