આ લક્ષણ બતાવે છે શરીરમાં ભૂત હોવાના સંકેત

Astrology

મિત્રો, ઘણા વ્યક્તિઓના શરીરમાં ભૂત પ્રવેશ કરી જાય છે જે ઘણા લોકોએ પોતાની આંખે જોયું હોય છે. જે પણ વ્યક્તિના શરીરમાં ભૂત પ્રવેશ કરી જાય તેના શરીરમાં લોહીની ઉણપ થવાનું શરૂ થઈ જાય છે. જો શરીરમાં ભૂત હોય તો તે વ્યક્તિ હંમેશા થાક અનુભવ કરે છે. તેવા વ્યક્તિને ઊંઘ પણ ખૂબ જ આવે છે. ભૂત જેના પણ શરીરમાં પ્રવેશ કરે છે તેના શરીરને ખતમ કરવા માટે તથા પોતાની શક્તિમાં વધારો કરવા માટે જેના પણ શરીર માટે પ્રવેશે છે તેનું લોહી ખોરાક સ્વરૂપે તે ગ્રહણ કરી લે છે.

જેના પણ શરીરમાં ભૂત પ્રવેશ કરી જાય તેના વાળ પણ ધીમે ધીમે ઓછા થવાના શરૂ થઈ જાય છે. કોઈ શારીરિક ખામીના કારણે પણ આવું થઈ શકે છે પરંતુ જો તમે બધી જ દવા કરી ચૂક્યા હોય, બધા જ રિપોર્ટ કરાવી ચુક્યા હોય અને બધું જ નોર્મલ હોય છતાં આવા લક્ષણો દેખાય તો સમજી લેજો શરીરમાં ચોક્કસ ભૂત છે. ત્રીજું લક્ષણ એ છે કે જો તમારા શરીરમાં ભૂત હશે તો શરીરમાંથી એક અલગ જ પ્રકારની ગંધ આવવા લાગે છે. દરેક વ્યક્તિ પોતાના શરીરની ગંધ ને ઓળખે છે પરંતુ જ્યારે ભૂત શરીરમાં પ્રવેશ કરી જાય ત્યારે એક અલગ જ પ્રકારની ગંધ મહેસુસ થાય છે.

જે વ્યક્તિના શરીરમાં ભૂત હોય તેનો ચહેરો ધીમે ધીમે કાળો પડવા લાગે છે. ચહેરાની ચમક ગાયબ થઈ જાય છે. તેનો ચહેરો એટલો ફીક્કો પડી જાય છે કે તેને જોઈને એવું લાગે છે કે તે વ્યક્તિ ખૂબ જ બીમાર છે. જેના શરીરમાં ભૂત હોય તેની આંખો નીચે કાળા ધબ્બા પડી જાય છે કારણ કે ઘણીવાર તેના શરીરમાં પ્રવેશ કરી ચૂકેલી આ નેગેટિવ એનર્જી તેને ઘણી રાતો સુધી ઊંઘવા દેતી નથી. ખાસ કરીને રાત્રે 12:00 વાગ્યાથી સવારે 4:00 વાગ્યા સુધી આ ખરાબ શક્તિ જેના પણ શરીરમાં હોય તેને ઊંઘવા દેતી નથી. જેના કારણે તેના આંખો નીચે કાળા ડાઘ પડી જાય છે.

જેના પણ શરીરમાં ભૂત હોય તેને ગમે ત્યારે ગમે તે સમયે અચાનક જ ચક્કર આવવા લાગે છે. ઘણીવાર શરીરમાં ભૂત હોવાના કારણે શરીરના અલગ અલગ ભાગમાં નીલા રંગના ધબ્બા પડવા લાગે છે. આ ધબ્બા જાણે એવા લાગે છે કે કોઈએ ખૂબ જ ખરાબ રીતે માર માર્યો હોય. જે શરીરમાં રહેલા ભૂત દ્વારા કરેલા ટોર્ચર ની નિશાની હોય છે. જેના શરીરમાં ભૂત હોય તેને એવું લાગવા લાગે છે કે તેનું શરીર બીજા કોઈનું છે. શરીરમાં ભૂત હોય ત્યારે તે વ્યક્તિ પોતાના શરીરથી ખુશ રહી શકતો નથી. તેના શરીરમાં દરેક સમયે કંઈક ને કંઈક સમસ્યા આવી જાય છે.

જેના પણ શરીરમાં આવી નકારાત્મક શક્તિ પ્રવેશ કરી જાય તે વ્યક્તિ એવી અવસ્થામાં આવી જાય છે કે તેનું આખું શરીર તે રીતે દર્દ કરવા લાગે છે જાણે કોઈ વ્યક્તિએ તેને ઘણા બધા દંડા વડે પીટ્યો હોય, તેનું માથું ભારે રહેવા લાગે છે, તેના પગમાં દુખાવો રહે છે, હાથોમાં દર્દ રહે છે. આવા લક્ષણો શારીરિક સમસ્યાઓના કારણે પણ હોઈ શકે છે પરંતુ તેની યોગ્ય દવા કરાવ્યા પછી પણ જો આ લક્ષણો તમારા શરીરમાંથી જતા ના હોય તો તે ચોક્કસ બની શકે છે કે તમારા શરીરમાં કોઈ નકારાત્મક શક્તિએ પ્રવેશ કરી લીધો છે. જય શ્રી કૃષ્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *