લીંબુ અને મરચાને એક સાથે ન રાખવું જોઈએ.

Astrology

તમે ઘણી વખત બધાને એવું કહેતા સાંભળ્યા હશે પરિવારજનો અને સંબંધીઓ સાથે બનતું નથી. જે થયું તે ખૂબ જ મહેનત થી કમાય છે તે કોઇના કોઇ કારણથી ખર્ચ થઈ જાય છે. પછી ભલે તેને બચાવવાની ગમે તેટલી કોશિશ કેમ ન કરે. મિત્રો તમે કદી આવું થવા પાછળ ના કારણો વિશે કદી વિચાર્યું છે. જો તમે વિચાર્યું ના હોય તો તમને જણાવી દઈએ કે ઘરમાં ઝઘડા અને દરિદ્રતાનું સાથે રાખવામાં આવેલા લીંબુ અને મરચું પણ છે.

તમે જોયું હશે કે ઘરમાં લીંબુ અને મરચાંને એકસાથે રાખવામાં આવે છે. પરંતુ તમે જાણો છો કે ઘરમાં લીંબુ અને મરચાંને એકસાથે રાખવાથી તમારા ઘરમાં ઝઘડા અને દરિદ્રતા વધે છે. વસ્તુઓ માં અલક્ષ્મીની ખૂબ જ પસંદ છે. સમુદ્ર મંથન દરમિયાન દેવી લક્ષ્મી નો જન્મ એક રત્ન ના રૂપમાં થયું. પરંતુ દેવી લક્ષ્મી પહેલા તેમની મોટી બહેન અલક્ષ્મી નું પણ જન્મ થયો. પુરાણોમાં એવું કહેવામાં આવી છે કે દેવી અલક્ષ્મી વારુણી લઈને નીકળ્યા હતા. તેથી જ એમની ગણતરી રત્નોમાં કરવામાં આવતી નથી અને તેમનું કોઈ ઘરમાં હોવાનું શુભ નહીં પરંતુ અશુભ માનવામાં આવે છે. આપણા ધર્મગ્રંથો જણાવે છે કે જે રીતે મા લક્ષ્મી ધનની દેવી છે તે જ રીતે તેમની મોટીબેન અલક્ષ્મી ગરીબી, દરિદ્રતા અને ઝગડા ની દેવી છે. જેમનું ઘરમાં આવવાથી ઝઘડા અને ગરીબી વધી જાય છે.

એક પૌરાણિક કથા અનુસાર એક વખત દેવી અલક્ષ્મી એક મુનિને ત્યાં આશ્રમમાં પ્રવેશ કરવાની ના પાડી દીધી અને જ્યારે મુનિએ તેનું કારણ પૂછ્યું ત્યારે માતાએ કહ્યું કે એ ફક્ત એવા ઘરોમાં જ વાસ કરે છે જ્યાં એમની તીખું ખાવા મળે. જ્યાં સાફ-સફાઈ ના હોય. અથવા તો જ્યાં લોકો ગંદા રહેતા હોય. જે ઘરમાં હંમેશા સાફ સફાઈ રહે છે જે લોકો સવારે જલ્દી ઉઠવાનું પસંદ કરે છે, અને જ્યા દરેક વખતે હરિનું નામ લેવામાં આવે છે ત્યાંની નાની બેન લક્ષ્મીનો વાસ રહે છે. તેથી જ મિત્રોએ કારણ છે દુકાનો અને ઘરની બહાર લીંબુ અને મરચું લગાવવામાં આવે છે કારણ કે એવી માન્યતા છે કે લીંબુ અને મરચું બંને મા અલક્ષ્મી ને ખૂબ જ પસંદ છે અને જે ઘરમાં આ બન્ને વસ્તુઓ સાથે મળી જાય છે એ ત્યાં વાસ કરવા લાગે છે અને અલક્ષ્મીનો ઘરમાં પ્રવેશ કરવાનો અર્થ તમે જાણી જ ગયા છો.

એવું કહેવામાં આવે છે કે સાંજના સમયે માતા લક્ષ્મી અને અલક્ષ્મી બંને સાથે ફરવા નીકળે છે અને જે ઘરના દ્વાર પર અલક્ષ્મીની લીંબુ અને મરચાં લગાડેલા જોવા મળે છે તે ત્યાં જ રોકાઈ જાય છે કારણકે માતા અલક્ષ્મી આળસુ પણ માનવામાં આવે છે અને જ્યારે એમને દ્વાર પર જ એમની પસંદ નો ભોગ મળી જશે તો એ ઘરના અંદર નહીં જાય. માતા લક્ષ્મીની ખાવામાં મીઠાઈ ખૂબ જ પસંદ છે જે ઘરમાં સાફ-સફાઈ ની સાથે સાથે મીઠાઈ બનતી હોય મા લક્ષ્મી ત્યાં વાસ કરે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *