અંતિમ સંસ્કાર વખતે માથા પર ડંડો કેમ મારવામાં આવે છે

Astrology

મિત્રો મનુષ્યને જીવન માં જન્મ પછી સૌથી મોટું સત્ય હોય તો તે મૃત્યુ છે. સાધુ હોય કે સંત, રાજા હોય કે ફકીર જે કોઈને પણ આ મૃત્યુલોકમાં જન્મ લીધો છે તેમને એક ના એક દિવસ આને છોડીને જવાનું જ હોય છે. એવામાં જે લોકો અત્યારે સમજે છે તે મૃત્યુ પછી મોક્ષ મેળવવા પોતાના જીવનમાં પુણ્ય કામ કરે છે અને મૃત્યુ પછી પણ થોડા કરે એવા છે કે મૃતકના પરિવાર દ્વારા વિધિ પૂર્વક કરવામાં આવે તો મૃતકની આત્માને મુક્તિ મળે છે અને આ ઘરમાંથી એક થી અંતિમ સંસ્કાર દરમ્યાન કરવામાં આવતી કપાલ ક્રિયા.

અંતિમ સંસ્કાર દરમ્યાન શબના કપાળ પર ત્રણ વખત દંડો મારવામાં આવે છે. પરંતુ તમે જાણો છો કે આવું કેમ કરવામાં આવે છે?
ગરુડ પુરાણના ધર્મ કાંડમાં મૃત્યુ પછી કરવામાં આવતા કર્મો વિષે ઘણી બધી માન્યતાઓ નું વર્ણન કરવામાં આવ્યું છે. આ અધ્યાય માં સબ ના કપાળ પર પ્રહાર કરવાની પ્રક્રિયા સાથે જોડાયેલી જુદા જુદા ધાર્મિક તથ્યો નું વ્યાખ્યાન કરવામાં આવ્યું છે. ગરુડ પુરાણમાં મનુષ્યના અંતિમ સંસ્કાર વિશે એક નિશ્ચિત વિધિ-વિધાન નું વર્ણન મળે છે. જેનું પાલન હિન્દુ ધર્મના કોઈપણ વ્યક્તિનાઅંતિમ સંસ્કાર દરમિયાન થાય છે.

ગરુડ પુરાણ અનુસાર મૃત્યુ પછી અંતિમ સંસ્કાર દરમ્યાન શબની મુખાગ્નિ આપ્યા પછી વાસના ડંડા પર એક લોટો બાંધીને શબના માથા પર ઘી નાખવામાં આવે છે અને આવું એ માટે કરવામાં આવે છે જેથી અગ્નિદાન આ સમયે શબ્દ નું માથું સારી રીતે સળગી શકે. તેની પાછળનું એક કારણ એ પણ છે કે માણસના માથા ના હાડકા બાકી અંગોલા હાડકાં કરતાં મજબૂત હોય છે તેથી તેને અગ્નિમાં નષ્ટ કરવાના ઉદ્દેશથી શબની માથા પર ગી નાખવામાં આવે છે.

ગરુડ પુરાણ અનુસાર શબ નું માથું અગ્નિના પછી સળગ્યા વગરની રહી જાય તો મૃતકના આગલા જન્મમાં તેનો વિકાસ પૂર્ણ રૂપથી થતું નથી અને તે અવિકસિત જ રહી જાય છે અને તેના પછી બીજી ધારણા એ પણ છે કે કપાલ ક્રિયા ન કરવામાં આવે તો મૃતકના પ્રાણ પૂર્ણ રૂપથી સ્વતંત્ર થતા નથી અને તેના નવા જન્મના માર્ગ માં બાધાઓ ઉત્પન્ન થાય છે. તેથી શબ્દ ના પરિવાર ના અંતિમ સંસ્કાર ની ક્રિયા માં કોઈ જાતની બાંધછોડ કરતા નથી.

સાદ ચંદ્રિકા પુસ્તક અનુસાર માથામાં બ્રહ્માનો વાસ માનવામાં આવે છે તેથી શરીરને પૂર્ણ રૂપથી મુક્તિ પ્રદાન કરવા માટે કપાલ ક્રિયા કરવામાં આવે છે. તેના સિવાય તમે પણ સાંભળ્યુ હશે કે અઘોરી અને તાંત્રિક માથાની ખોપડી નો ઉપયોગ તંત્ર વિદ્યા સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે કરે છે. આવું જો કોઈ મૃતક સાથે થાય તો મૃતકને મોક્ષ પ્રાપ્તિ કરવામાં મુશ્કેલી થઈ જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *