જે મહિલાઓ બેશરમ થઈને કરે છે આ 3 કામ, જે કદી ગરીબ થતી નથી.

Astrology

મિત્રો કહેવામાં આવે છે કે સ્ત્રી ઈચ્છે તો કોઈ પણ ઘરને સ્વર્ગ બનાવી શકે. શ્રી થી ઘરનું ભાગ્ય સૌભાગ્યમાં બદલાઈ જાય છે. સનાતન ધર્મમાં ઘરની સ્ત્રી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. આજે અમે તમને કહીશું કે સ્ત્રી એના જીવનમાં આ 3 કામ કરી લેતો તેના પતિ અને તેના પરિવારને કોઈ દિવસ કોઈ વસ્તુની કમી થશે નહીં અને જીવનભર લક્ષ્મી માતાના આશીર્વાદ તમારા પર રહેશે.

1. મહેમાનનું સન્માન
સનાતન ધર્મ કહેવામાં આવે છે કે અતિથિ દેવો ભવ જેનો મતલબ છે અતિથિ દેવતા હોય છે. આપણા દરવાજા પર આવેલો ભિખારી પણ અતિથિ છે ધર્મ કહે છે કે અતિથિનો સત્કાર અને સન્માન જરુરી છે જો અતિથિને સન્માન કરવામાં ન આવે તો પુણ્ય નો નાશ થાય છે અને માતા લક્ષ્મી પણ નારાજ થઈ જાય છે અને દરવાજામાંથી જતી રહે છે. જે ઘરમાંથી અતિથિ અથવા ભિક્ષુક ભિક્ષા વગર નિરાશ થઈને જતો રહે તે એ ઘરને પોતાનું પાપ આપીને અને તે ઘરનું પુણ્ય લઈને જતો રહે છે. ભગવત ગીતામાં ભગવાન કૃષ્ણએ કહ્યું છે કે દરેક વ્યક્તિ માં તેમનો અંશ છે જો ઘરની સ્ત્રી અતિથિને નિરાશ કરે તો ભગવાન કૃષ્ણનું પણ અપમાન થાય છે.

ગૃહસ્થો માટે જે નિયમ આપવામાં આવ્યા છે તે મા અતિથિ, સંત અને ભિક્ષુક સન્માનની વાત કરવામાં આવી છે. સ્ત્રીઓને ઘરે આવેલા મહેમાનને બોજ નહીં સેવા અને આશીર્વાદ નો અવસર સમજવો જોઈએ. રામચરિતમાનસમાં અતિથિને દેવતાનું સ્વરૂપ માનવામાં આવે છે. જો કોઈ સ્ત્રી અતિથિ નું અપમાન કરીને તેના ઘરમાંથી મોકલે છે તો તે સમયે તેના મનનો જેટલા નકારાત્મક ભાવ આવે છે તે તમારા ઘરમાં જ મૂકીને જાય છે. એટલા જ માટે આપણા ગ્રંથોમાં અતિથિને ભગવાન માનવામાં આવે છે

2. વૃદ્ધોનું સન્માન
વૃદ્ધનું સન્માન કરવું એ આપણી પરંપરા છે. બુદ્ધનું પાસેથી આપણને હંમેશા માર્ગદર્શન મળે છે. ઘરની લક્ષ્મી કહેવામાં આવતી વહુને વૃદ્ધોનું સન્માન કરવું જોઈએ અને તેમને કોઈ દિવસ બોજ સમજવો જોઇએ નહીં. આવું કરવાથી માતા લક્ષ્મી પણ તેમની કૃપા તમારા ઉપર રાખશે અને તમને જીવનમાં કોઈ પણ વસ્તુની કમી થશે નહીં. શ્રવણ તેની સૌથી મોટું ઉદાહરણ છે. ઘણી સ્ત્રીઓને ભગવાનની પૂજા ના પહેલા તેમના ઘરના વૃદ્ધોની સેવા કરવી જોઈએ. ધોની સેવા કરવાથી બધાં ધામ નું ફળ મળશે. મિત્રો કહેવામાં આવે છે કે બાળકો અને વૃદ્ધો એક સમાન હોય છે તેમની જોડે જઈને તેમની વાત સાંભળવી પડે છે વૃદ્ધ નથી આપણને સમાજમાં ઓળખ મળે છે અને ઘણી સ્ત્રીઓ તેમનું અપમાન કરે તો જીવનમાં મુશ્કેલીઓ ને આમંત્રણ આપવા જેવું માનવામાં આવે છે

3. નિયમિત પૂજા પાઠ
મિત્રો ઘરની સ્ત્રીને સુતા પહેલા ઘરમાં કપૂર સળગાવીને પૂરા ઘરમાં ફેરવવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી ઘરની બધી નકારાત્મક ઉર્જા સકારાત્મક ઊર્જામાં બદલાઈ જાય છે અને તેનાથી માતા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે. તમે સાંભળ્યું હશે કે માતાએ જ ઘરે જાય છે જ્યાં નકારાત્મકતાનો વાસ હોતું નથી અને વાતાવરણ ભક્તિમય હોય છે. પૂરા ઘરમાં કપૂર ફેરવવાથી ઘરમાં મધુરતા આવે છે અને સંબંધો ઘણા મજબૂત બને છે. મહિલાઓએ રાત્રે સુતા પહેલા પ્રવેશદ્વાર પર સરસવના તેલનો દીવો કરવો જોઈએ આવું કરવાથી સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે અને જીવન ના બધી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *